કેરી કાંદા ના ભજીયા

Nidhi Desai
Nidhi Desai @ND20
Pune

#કૈરી કેરી કાંદા ના ભજીયા કાંદા ના ભજીયા ઘણીવાર ખાધા જ હશે ,કેરી (તોતાપૂરી) (દેશી) કેરી કાચી પાકી હોય જ્યારે એ પૂરેપૂરી પાકી પણ ન હોય અને એકદમ કાચી પણ ન હોય એ કેરી વડે આ ભજીયા બને, આ ભજીયા ખાવાની ખરેખર મઝા આવી ગઈ

કેરી કાંદા ના ભજીયા

#કૈરી કેરી કાંદા ના ભજીયા કાંદા ના ભજીયા ઘણીવાર ખાધા જ હશે ,કેરી (તોતાપૂરી) (દેશી) કેરી કાચી પાકી હોય જ્યારે એ પૂરેપૂરી પાકી પણ ન હોય અને એકદમ કાચી પણ ન હોય એ કેરી વડે આ ભજીયા બને, આ ભજીયા ખાવાની ખરેખર મઝા આવી ગઈ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25 મિનિટ તૈયારી માટે, બનાવવા માટે 25 મિનિટ
3-4 વ્યક્તિ માટે
  1. 1 નંગતોતાપુરી કેરી (કાચીપાકી)
  2. 100 ગ્રામચોખા ને લોટ
  3. 150 ગ્રામચણાનો લોટ
  4. 2 નંગકાંદા
  5. 150 ગ્રામકોથમીર
  6. 2 ચમચીલાલ મરચું પાઉડર
  7. 3 ચમચીધાણાજીરું
  8. 1 ચમચીહળદર
  9. 1 ચમચીહિંગ
  10. 2 ચમચીગરમ મસાલો
  11. 1 ચમચીચાટ મસાલો
  12. 3-4 ચમચીતેલ
  13. જરૂર મુજબ પાણી
  14. તળવા માટે તેલ
  15. 1 ટુકડોઆદું
  16. 1 ચમચીખાંડ
  17. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

25 મિનિટ તૈયારી માટે, બનાવવા માટે 25 મિનિટ
  1. 1

    કેરી છીણી લો, કાંદા ને લાંબા કાપો, એમા ચોખાનો લોટ, ચણાનો લોટ, કોથમીર ઝીણી કાપીને ઉમેરો,આદુ

  2. 2

    બધા મસાલા ઉમેરો, ધાણાજીરું, લાલ મરચું પાઉડર,હળદર, હીંગ, ગરમ મસાલો, ચાટ મસાલો, મીઠું, ખાંડ,તેલ ઉમેરો કેરીના પાણી થી જ લોટ તૈયાર કરો, જરૂર પૂરતું જ પાણી જો ઉપયોગ કરો, બરાબર મિક્સ કરો

  3. 3

    તેલ ગરમ કરો ભજીયા તળી લો

  4. 4

    તૈયાર પીરસવા માટે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Desai
પર
Pune
Don't stop yourself to experiments in foods,, Try all time something new and create new Dishes 😊😋
વધુ વાંચો

Similar Recipes