બ્રેડ હલવો(bread halvo recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
નોનસ્ટિક પેનમાં ઘી લઈ એને ગરમ કરી એમાં ડ્રાયફ્રુટ નાખી એને થોડા શેકી એક પ્લેટ માં કાઢી લેવા.
- 2
હવે એ ઘી માં બ્રેડ ના નાના ટુકડા કરી નાખી એને ૨-૩ મિનીટ માટે શેકવું.
- 3
દૂધ લઇ એમાં મિલ્ક પાઉડર નાખી બરાબર મિક્સ કરી લેવું પછી બ્રેડ માં દૂધ નાખી બરાબર મિક્સ કરી એને મેશ કરવું (જરૂર લાગે તો વધારે દૂધ ઉમેરવું). પછી એમાં ખાંડ નાખી એ ઓગળે ત્યાં સુધી બરાબર હલાવવું.
- 4
ઘી છૂટું પડવા લાગે એટલે એમાં ઇલાયચી નો ભૂકો અને મિક્સ ડ્રાયફ્રુટ નાખી મિક્સ કરી લેવું.
- 5
એને એક બાઉલ માં લઇ એને કાજુ અને કિશમિશ થી સજાવી ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ ગાજર હલવો (Beetroot Carrot Halwa Recipe in Gujarati)
આ હલવો મે બીટ અને ગાજર નો મિક્સ બનાવ્યો છે. બાળકો બીટ નાં ખાય તો આ રીતે ખવડાવી શકાય છે. Disha Prashant Chavda -
બ્રેડ રસમલાઈ (Bread Rasmalai Recipe In Gujarati)
આ રેસિપી માં ગેસ પણ ચાલુ કરવાની જરૂર નથી.ખુબજ જલ્દીથી બની જાય છે.#RC2#Week2વ્હાઈટ રેસિપી Dipika Suthar -
-
-
-
-
-
બ્રેડ રબડી.(Bread Rabdi Recipe in Gujarati)
#RB20 આ રબડી દૂધ ઉકળવા ની ઝંઝટ વગર સરળતાથી બનાવી શકો. મારા પરિવાર ની મનપસંદ સ્વીટ ડિશ છે. Bhavna Desai -
-
"બ્રેડ પુડિંગ"(bread puding recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોસૅ/લોટ#પોસ્ટ4#માઈઈબુક૧પોસ્ટ૩૧ Smitaben R dave -
-
બ્રેડ નો હલવો
#goldenapron3#week-3આ રેસીપી મા પઝલ ધટકો મીલ્ક અને બ્રેડ નો સમાવેશ થાય છે.#ઇબુક-૧#33 Tejal Hitesh Gandhi -
-
-
લીલાં નાળિયેર નો હલવો (Lila Nariyal Halwa Recipe In Gujarati)
શ્રાવણ / જૈન રેસિપી#SJR : લીલાં નાળિયેર નો હલવોશ્રાવણ માસ માં બધા એકટાણા ઉપવાસ કરતા હોય છે તો મેં આજે શ્રાવણ માસ સ્પેશિયલ વાનગી લીલાં નાળિયેર નો હલવો બનાવ્યો. Sonal Modha -
કેરેમલ બ્રેડ caremal bread in Gujarati )
#માઇઇબુકરેસિપી નં 5૩ વિક મીલ ચેલેન્જ.આઇ લવ કૂકીગ.#svકેરેમલ બ્રેડ પીસ આઈટમ બે આઈટમ બની શકે છે અને તેને બનતા પાંચથી દસ મિનિટ લાગે છે Jyoti Shah -
દૂધી નો હલવો (Dudhi Halvo Recipe in Gujarati)
અમને બહુ ભાવે અમારે જમવા માટે કઈક ગળી વરતું જોઇ એટલે હું અવાર નવાર કઈક ગળીયું બનાવું તો આજે દૂધી નો હલવો બનવિયો છે Pina Mandaliya -
-
શાહી ટુકડા (Sahi Tukda Recipe In Gujarati)
#RB10 - શાહી ટુકડાશાહી ટુકડા એ એક ટાઈપ ની sweet dish છે જેને ડિઝરટૅ તરીકે સર્વ કરી શકાય છે. નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
ગાજર નો હલવો (Gajar Halwa Recipe In Gujarati)
ગાજર ના હલવા નું નામ સાંભળતા જ મોંઢામાં પાણી આવી જાય છે. હલવા ને એક sweet dish તરીકે પણ સર્વ કરી શકો છો અને જમ્યા પછી ડિઝટૅ તરીકે આઈસ્ક્રીમ સાથે પણ સર્વ કરી શકાય છે. Sonal Modha -
-
બ્રેડ હલવો (Bread Halwa Recipe In Gujarati)
#weekend#dessert# sep #cookpadgu કંઈક સ્વીટ અને ગરમ અને ઠંડુ ખાવાની ઈચ્છા હોય તો આ રેસિપી ટ્રાય કરો .ગરમ-ગરમ બ્રેડનો હલવો અને મસ્ત મજાની તમારી ફેવરિટ ફ્લેવરની ઠંડી આઈસ્ક્રીમ જમ્યા પછી ખાવાની ખૂબ જ મજા આવશે Manisha Parmar -
બ્રેડ વોલનટ હલવો (Bread Walnuts Halwa recipe in Gujarati)
#walnuts#Mycookpadrecipe44 આ વાનગી બનાવવા ની પ્રેરણા આપણા ભારત ના સેલિબ્રિટી શેફ મિ. રણવીર બ્રાર ની રેસીપી પર થી લીધી છે. થોડા ફેરફાર કરી ને આ વાનગી બનાવી છે. Hemaxi Buch -
દુધી અને ગુલાબ નો હલવો(dudhi and gulab halvo recipe in Gujarati)
#જુલાઈ#માઇઇબુકવાનગી નંબર - 2...................... Mayuri Doshi -
-
તરબૂચ નો હલવો (Watermelon Halwa Recipe In Gujarati)
#ATW2 #TheChefStory તરબુચનૉ હલવૉ Sapna Kotak Thakkar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13228539
ટિપ્પણીઓ