ઓટ્સ ભેળ (ફોર વેઇટ લોસ)

Chandni Modi
Chandni Modi @cook_25002415
Vadodara

#માઇઇબુક

જો તમે વજન ઘટાડવા માંગતા હોવ અને ડાએટ કરવું હોય તો આ હેલધી ઓટ્સ ભેળ એકદમ પરફેક્ટ વાનગી છે. અને આ મારો પોતાનો અનુભવ છે. આ ભેળ માં હિમાલયન પિંક મીઠું નો ઉપયોગ કર્યો છે એ વેઇટ લોસ માટે વપરાય છે.

ઓટ્સ ભેળ (ફોર વેઇટ લોસ)

2 કમેન્ટ્સ કરેલ છે

#માઇઇબુક

જો તમે વજન ઘટાડવા માંગતા હોવ અને ડાએટ કરવું હોય તો આ હેલધી ઓટ્સ ભેળ એકદમ પરફેક્ટ વાનગી છે. અને આ મારો પોતાનો અનુભવ છે. આ ભેળ માં હિમાલયન પિંક મીઠું નો ઉપયોગ કર્યો છે એ વેઇટ લોસ માટે વપરાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ - ૭ મિનિટ
  1. ૫ મોટી ચમચીકવેકર ના ઓટ્સ
  2. ૧ નંગઝીણાં સમારેલાં લીલાં મરચાં
  3. ૧ નંગઝીણું સમારેલું ટામેટું
  4. ૧ નંગઝીણા સમારેલા કાંદા
  5. ૧/૨ ચમચીહિમાલયન પિંક મીઠું
  6. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  7. ૧ ચમચીતાજા લીલા ધાણા
  8. આખું લીંબુ

રાંધવાની સૂચનાઓ

૫ - ૭ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૫ મોટી ચમચી ઓટ્સ ને એક પેન માં એકદમ થોડા સોનેરી રંગ ના થાય ત્યાં સુધી શેકવું.

  2. 2

    ઓટ્સ શેકાય ત્યાં સુધી કાંદા, ટામેટા, લીલા મરચા, ધાણા સમારી લેવા. ઓટ્સ શેકાય જાય એટલે એ સમારેલા કચુંબર માં ઓટ્સ ઉમેરવા.

  3. 3

    ત્યારબાદ હિમાલયન પિંક મીઠું, લાલ મરચું પાઉડર, લીંબુ અને ધાણા ઉમેરી મિક્સ કરવું. તમારી ઓટ્સ ભેળ તૈયાર થઈ જશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Chandni Modi
Chandni Modi @cook_25002415
પર
Vadodara
Cooking different dishes always makes my soul happiest ever 🥰👩‍🍳
વધુ વાંચો

Similar Recipes