મેક્સિકન કોર્ન ભેળ (Mexican Corn Bhel Recipe In Gujarati)

#EB
#Week8
#RC1
#Rainbow challenge yellow Recipe
#cookpadindia
#cookpadgujarati
અમારા ઘર માં બધા ની ફેવરિટ છે આ ભેળ. મેં કોર્ન ભેળ માં મેક્સિકન હર્બસ નો ઉપયોગ કરી ને બનાવી અને સાથે આપણા ઇન્ડિયન મસાલા પણ નાખ્યા એટલે ટેસ્ટ માં એકદમ બેસ્ટ.
મેક્સિકન કોર્ન ભેળ (Mexican Corn Bhel Recipe In Gujarati)
#EB
#Week8
#RC1
#Rainbow challenge yellow Recipe
#cookpadindia
#cookpadgujarati
અમારા ઘર માં બધા ની ફેવરિટ છે આ ભેળ. મેં કોર્ન ભેળ માં મેક્સિકન હર્બસ નો ઉપયોગ કરી ને બનાવી અને સાથે આપણા ઇન્ડિયન મસાલા પણ નાખ્યા એટલે ટેસ્ટ માં એકદમ બેસ્ટ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને છોલી ને કુકર માં ૨ સીટી વગાડી બાફી લો.ઠંડા પડે એટલે તેના દાણા કાઢી લો. ભેળ ની બધી સામગ્રી ને તૈયાર કરી લેવી.
- 2
એક બાઉલ માં બાફેલા મકાઈ ના દાણા લઈ તેમાં સમારેલી ડુંગળી,સમારેલા ટામેટાં,સમારેલા કેપ્સિકમ,મસાલા બુંદી લો.
- 3
તેમાં ચાટ મસાલો,લાલ મરચું પાઉડર,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ અને સ્વાદાનુસાર મીઠું ઉમેરી હલાવી લો.તેમાં લીંબુ નો રસ,ટોમેટો કેચપ અને છીણેલું ચીઝ ઉમેરી હલાવી બરાબર મીક્સ કરો.
- 4
સરવિંગ ડીશ લઈ તેમાં નાચોઝ ચિપ્સ ગોઠવી વચ્ચે કોર્ન ભેળ ને મૂકી ઉપર છીણેલું ચીઝ મૂકી ને સર્વ કરો.
- 5
તો તૈયાર છે ટેસ્ટ માં એકદમ ચટપટી અને ટેસ્ટી મેક્સિકન કોર્ન ભેળ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેક્સિકન ભેળ જૈન (Mexican Bhel Jain Recipe In Gujarati)
#GA4#Week26#BHEL#COOKPADGUJRATI#COOKPADINDIA ભેળ એ જુદી જુદી સામગ્રીને મિક્સ કરીને બનાવવામાં આવતી વાનગી છે. અહીં મેં મેક્સિકન ભેળ બનાવી છે જેમાં રાજમા, મકાઈ, કેટલાંક વેજિટેબલ્સ, પનીર, નાચોઝ ને મિક્સ કરીને તેમાં કેટલાક મેક્સિકન હબૅસ્ અને હોટ એન્ડ સ્પાઇસી મેક્સિકન સોસ ઉમેરીને બનાવેલ છે. Shweta Shah -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8#cookpadgujarati ચોમાસા માં જ્યારે વરસાદ પડે ત્યારે કોર્ન અને કોર્ન થી બનતી ચટપટી ભેળ ખવાની ખૂબ મજા આવતી હોય છે.. ઘરે જ આ ભેળ બનાવવી ખૂબ સરળ છે અને જલ્દી પણ બનતી હોય છે. ચીઝ નાંખી ને બનતી આ ભેળ બાળકો ને પણ ખૂબ મજા આવે એવી હોય છે. Neeti Patel -
ચીઝી કોર્ન ભેળ (Cheesy Corn Bhel Recipe In Gujarati)
#RC1ચોમાસા ની સીઝન માં મકાઈ તાજી અને સરસ મળે. એટલે જોઈને જ એમ થાય કે મકાઈ નું કઈક બનાવીએ. મારા ઘર માં બધા ને મકાઈ બહુ ભાવે.હું મકાઈ બાફી ને રાખું અને પછી જ્યારે જેને જે ખાવું હોય તે કરી દઉં. આજે મે સવારે નાસ્તા માં ચીઝી કોર્ન ભેળ બનાવી હતી. TRIVEDI REENA -
મેક્સિકન હોટપોટ જૈન (Mexican Hotpot Recipe In Gujarati) (Jain)
#GA4#Week21#MEXICAN#kidneybeans#COOKPADGUJRATI#COOKPADINDIA મેક્સિકન વાનગીઓ ને આપણે સારા પ્રમાણમાં આપણા મેનુ માં સમાવી દીધી છે. મેક્સિકન વાનગીઓ ના સીન્સ, મકાઈના લોટ, ટામેટા વગેરેનો સારા પ્રમાણમાં થતો હોય છે, અને તે સહેલાઈથી મળી જાય છે અને બનાવવામાં પણ ખુબ જ સરળ પડે છે. આપણા તે નાની મોટી પાર્ટી, લગ્ન પ્રસંગ વગેરે નાં મેનુ માં મેક્સિકન વાનગીઓ જોવા મળતી હોય છે. અહીં મેં મેક્સિકન હોટપોટ બનાવેલ છે જે વન પોટ મીલ ની ગરજ સારે છે જે ખાવામાં એકદમ ટેન્ગી અને સ્વાસ્થ્યવર્ધક છે, તેની સાથે બીજું કંઈ સર્વ કરવાની જરૂર રહેતી નથી. રાજ મામા ફાઇબર ખૂબ સારા પ્રમાણમાં હોવાથી મેદસ્વિતા માટે ખૂબ ફાયદાકારક છે આ ઉપરાંત તેમાં પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ પણ ખૂબ સારી માત્રામાં હોય છે. Shweta Shah -
મેક્સિકન ભેળ (Mexican bhel Recipe in gujarati)
મારા પતિ ની મકાઈ ફેવરિટ છે એટલે આ ડિશ પણ એમની ફેવરિટ છે. Jenny Nikunj Mehta -
ચીઝ કોર્ન નમકીન ભેળ (Cheese Corn Namkeen Bhel Recipe In Gujarati)
#RC1#Yellow#cookpadindia#cookpadgujarati#EB#week8ચટપટી ચીઝ કોર્ન નમકીન ભેળ Bhumi Parikh -
ચીઝ કોર્ન નાચોસ ભેળ (Cheese Corn Nachos Bhel Recipe In Gujarati)
#EB#WEEK8ચીઝ કોર્ન ભેળ વિથ નાચોસકોર્ન ભેળ બનાવી જ હોય તો એમાં નચોસ્ નો તડકો લગાવો ! 😉 Deepika Jagetiya -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB #week8 વરસાદ વરસતો હોય સાંજનો સમય હોય ક્યારે કંઈક ચટપટું ખાવાનું મન થાય અને આ ચટપટા ખાવામાં ભેળ એક બેસ્ટ ઓપ્શન છે વરસાદની મોસમમાં કોન ભે લ ખાવાની ખૂબ જ મજા આવે છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
ચાઈનીઝ કોર્ન ભેળ (Chinese Corn Bhel Recipe In Gujarati)
#EB#week8ચાઈનીઝ ગરમ કોર્ન ભેળ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8સુરત અને ખાસ કરી ને ડુમસ ની ખૂબ જ પ્રખ્યાત કૉલેજીનો ની ત્યાં સૌ ની પ્રિય અને વરસાદ માં તો આ ખાવાનું મન સૌ ને થઇ જાય એવી આ કોર્ન ભેળ બનાવા માં પણ એટલી જ સહેલી અને સ્વાદ માં એકદમ ચટપટી હોય છે... 👌🏻 Noopur Alok Vaishnav -
-
મેક્સિકન મસ્તી (Mexican Masti Recipe in Gujarati)
#GA4#Week21- મેક્સિકન વાનગીઓ બધા એ ટેસ્ટ ન કરી હોય, પણ આ મેક્સિકન ડીશ જરૂર ટ્રાય કરવા જેવી છે.. એક અલગ ટેસ્ટ ની ચાટ છે.. બહુ જ ટેસ્ટી લાગશે.. Mauli Mankad -
ચીઝ કોર્ન ટોસ્ટ (Cheez Corn Toast Recipe In Gujarati)
#RC1આજ ની ફટાફટ અને દોડતી લાઇફ માં સવારે આપને બ્રેકફાસ્ટ બનાવવા નો ટાઈમ નથી મળતો.પણ દિવસ દરમ્યાન સ્ફૂર્તિમય અને ફ્રેશ રહેવા માટે આપને બ્રેકફાસ્ટ કરવો જરૂરી છે. આ મારા બાળકો નો ફેવરિટ બ્રેફાસ્ટ છે. TRIVEDI REENA -
-
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#સ્નેક્સહમણા વરસાદ ની સીઝન ચાલું થઈ ગઈ છે. તો એમાં આ કોર્ન ભેળ ખાવા ની મજા જ કંઈક ઔર છે. બનાવવા માં ખૂબ સરળ અને સાંજ ના સ્નેક્સ માટે એકદમ બેસ્ટ છે. Sachi Sanket Naik -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe in Gujarati)
#GA4#Week26સુરત ની ફેમસ કોર્ન ભેળ Binita Makwana -
-
-
મેક્સિકન કોર્ન(Mexican corn recipe in gujarati)
#સુપરશેફ3#પોસ્ટ1#માઇઇબુક#પોસ્ટ27ચોમાસા માં મકાઈ ખાવાની ખૂબ મજા પડે છે. એમાં પણ બટર અને લીંબુ હોઈ તો ખૂબ મજા પડે. અહી મકાઈ ને મેક્સિકન સ્ટાઈલ થી બનાવેલ છે. ચીઝી કોર્ન ખૂબ સરસ લાગે છે તો તમે પણ જરૂર થી બનાવજો. Shraddha Patel -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8સુરતના ડુમસના દરિયા કિનારાની ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે છે. Hemaxi Patel -
ચીઝી સ્વીટ કોર્ન (Cheesy Sweet Corn Recipe In Gujarati)
#JSR સુપર રેસીપી ઓફ જુલાઈ ચીઝ બટર કોર્ન આજે મે મેક્સિકન મસાલા વાળા ચીઝ કોર્ન બનાવ્યા છે. કલરફુલ, ફલેવરફુલ, ચીઝ,મસાલા અને બટર વાળી ચાટ બાળકો ને ખૂબ પસંદ આવશે. Dipika Bhalla -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel recipe in Gujarati)
#EB#week8આજે મેં બે રીતે મકાઈ ની ભેળ બનાવી છે તેમાં એક ચીઝ વાળી છે અને બીજી આપણે ગુજરાતી છે બંને રીતે ખૂબ જ સરસ બને છે તો ચોક્કસથી બનાવજો Kalpana Mavani -
મેક્સિકન હોટ ડીપ (Mexican Hot Dip Recipe In Gujarati)
#GA4#Week8#DIP#COOKPADGUJ#COOKPADINDIA કોઈ પણ ચિપ્સ, વેફર , સ્ટીક્સ વગેરે ને ડીપ કરી ને ખાવા માટે નું ડીપ હંમેશા એકદમ ફ્લેવર્ડ વાળું હોય તો જ મજા આવે છે. મેં અહીં એકદમ ટેન્ગી ફ્લેવરફુલ ડીપ હોટ તૈયાર કરેલ છે. જે ગરમ અને ઠંડુ એમ બંને રીતે સરસ લાગે છે. Shweta Shah -
-
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#Week મેં અહીં ઓછી વસ્તુ સાથે તેમ છતાં ટેસ્ટી કોર્ન ભેળ બનાવી છે. Murli Antani Vaishnav
More Recipes
ટિપ્પણીઓ (7)