મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)

મસાલા ઓટ્સ(Masala Oats Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મસાલા ઓટ્સ બનાવવા માટે સૌપ્રથમ ઓટ્સ લઈશું. હવે ડુંગળી, ટામેટાં, ગાજર, અને લીલા મરચા ઝીણા સમારી લો. હવે કડી પત્તા અને એક ચમચી અડદની દાળ લો.
- 2
હવે કડાઈમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થઈ જાય એટલે રાઈ અને જીરું ઉમેરો. રાઈ તતડી જાય એટલે લીલા મરચા અને કડી પત્તા ઉમેરો. હવે અડદની દાળ ઉમેરીને થોડીવાર શેકો. હવે બધા શાકભાજી ઉમેરો. શાકભાજીને થોડીવાર શેકાવા દો.
- 3
હવે ઓટ્સ અને પાણી ઉમેરી બરાબર થી શેકો. હવે બધા મસાલા અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને બધું બરાબર મિક્સ કરીને થોડીવાર થવા દો. હવે કોથમીરથી ગાર્નિશ કરો.
- 4
આપણો ગરમાગરમ હેલ્ધી અને ટેસ્ટી મસાલા ઓટ્સ બનીને તૈયાર છે. આં ઓટ્સ તમે ચા કોફી અને દૂધ સાથે સર્વ કરી શકો છો. બાળકો તથા મોટા આં ઓટ્સ ખૂબ જ આનંદથી ખાય છે અને હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો તમે મારી આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરો અને આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અંકુરિત મસાલા મગ(Sprouted Masala Mag Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત મસાલા મગ નું શાક જે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીન તથા કાર્બોહાઈડ્રેટ થી ભરપૂર હોય છે. આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શાક ને રોટલી, થેપલા, પરાઠા સાથે આપણે ખાઈ શકીએ છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
મસાલા મગ અને મઠ(masala mag and math recipe in Gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત કરેલા મગ અને મઠ નું મસાલા વાળું શાક. આ શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. વરસાદની સિઝનમાં કઢી,ભાત અને ગડી ભાખરી સાથે આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આજે આપણે બનાવીશું ફણગાવેલા મગ અને મઠનું નું શાક.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો (Vegetable Oats Handvo Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવો. હાંડવો એ ગુજરાતની ફેમસ વાનગી છે. હાંડવો અલગ અલગ પ્રકારે બની શકે છે.દુધી નો હાંડવો, મીક્સ દાળનો હાંડવો પણ આજે આપણે આ હાંડવો ઓટ્સ અને વેજીટેબલ ને મિક્સ કરીને બનાવીશું. આ હાંડવો ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ એક ડીનર રેસીપી છે. તમે આને ડિનર માં ખાઈ શકો છો. આ ખૂબ જ સરળ રેસિપી છે. તો ચાલો આજે આપણે ગુજરાતી ઓટ્સ વેજીટેબલ હાંડવાની રેસીપી શરૂ કરીએ.#GA4#Week4 Nayana Pandya -
વેજીટેબલ પુલાવ(vegetable pulav Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું વેજીટેબલ પુલાવ જે ખૂબ જ સરળ રીતે બની જાય છે. આ એક હેલ્ધી રેસિપી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજે આપણે વેજીટેબલ પુલાવ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week19 Nayana Pandya -
ઓટ્સ ચીલા (Oats Chila Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું ઓટ્સ ચીલા. આ એક બ્રેકફાસ્ટ રેસિપી છે. આ રેસિપી હેલ્ધી અને ટેસ્ટી છે. અને ખુબજ ઓછા સમયમાં બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week22 Nayana Pandya -
મસાલા દાળ ખીચડી(masala dal khichdi recipe in gujarati)
આજે આપણે બનાવીશું ગુજરાતની ફેમસ મસાલા દાળ ખીચડી જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી હોય છે અને ખૂબ જ ઓછા સમયમાં આ રેસિપી તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે ગુજરાત ની ફેમસ રેસીપી મસાલા દાળ ખીચડી બનાવીએ.#મસાલા દાળ ખીચડી#વેસ્ટ Nayana Pandya -
ઇડલી સંભાર(idli sambar recipe in gujarati)
આજે આપણે બનાવીશું સાઉથની ફેમસ વાનગી ઇડલી સંભાર જે ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. આ વાનગી આપણે બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં પણ ખાઈ શકીએ છે. આ વાનગી નાના અને મોટા ખૂબ જ આનંદથી ખાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ સાઉથની ફેમસ રેસીપી ઇડલી સંભાર.#ઇડલી સંભાર#સાઉથ Nayana Pandya -
દૂધી ચણા નું શાક (Dudhi Chana Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું Bootle Gourd એટલેકે (દૂધી) દૂધી ચણા નું શાક. આ એક હેલ્ધી અને સ્વાદિષ્ટ રેસિપી છે. આ શાક બનાવવાનું ખુબજ સરળ છે. તો ચાલો આજની રેસીપી સરું કરીએ.#GA4#Week21 Nayana Pandya -
સેવ ટામેટા નું શાક(Sev Tomato Shak Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું સેવ ટામેટાનું શાક. આ શાક ખૂબ જ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM3 Nayana Pandya -
પાલક દાળ તડકા (Palak Dal Tadka Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું પાલક દાળ તડકા. આ એક હેલ્ધી રેસિપી છે. અને ખૂબ જ ટેસ્ટી લાગેછે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM1 Nayana Pandya -
રવા ઉપમા(Rava Upma Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રવાનો ઉપમા જે મોર્નિંગ બ્રેકફાસ્ટ છે. આ ઉપમા બનાવવા માં ખૂબ જ સરળ છે. આ એક હેલ્ધી અને ટેસ્ટી રેસીપી છે. આ ઉપમા ને બનાવવામાં ફક્ત ૧૦ જ મિનિટ લાગે છે અને ખુબ જ ઓછા સમયમાં ફટાફટ તૈયાર થઈ જાય છે. તો ચાલો આજે આપણે રવા ઉપમા ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
તુવેર નું શાક(tuver shaak recipe in gujarati)
આજે આપણે બનાવીશું સુકી તુવેર નું રસાવાળુ શાક આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ હોય છે. તો ચાલો સુકી તુવેર ના શાક ની રેસીપી શરૂ કરીએ. Nayana Pandya -
દાલ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ ફ્રાય. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આજે આપણે રેસ્ટોરન્ટ જેવી દાલ ફ્રાય ઘરે બનાવીશું જે બનાવવામાં ખૂબજ સરળ છે. તો ચાલો આજ ની દાળ ફ્રાય ની રેસીપી શરૂ કરીએ.#trend2#week2 Nayana Pandya -
ગુજરાતી દાળ ભાત (થાળી)
આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ભાત. ગુજરાતી દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે ગુજરાતી દાળ માં ગોળ અને ટામેટા હોય છે એટલે સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. દાળ ભાત સાથે પૂરી, શીરો અને બટાકા ની સુકી ભાજી નુ શાક હોય તો ખાવાની મજા પડી જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાતી દાળ ભાત.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ (Brown Rice Vegetable Pulao Recipe In Gujarati)
બ્રાઉન રાઈસ વેજીટેબલ પુલાવ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ એક હેલ્ધી રેસિપી છે. આ પુલાવ વજન ઉતારવામાં ખુબજ મદદરૂપ થાય છે. આ પુલાવ દહીના રાયતા અને પાપડ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#AM2 Nayana Pandya -
મસાલા દાળ ખીચડી(masala dal khichdi recipe in Gujarati)
જ્યારે આપણને કાંઈ લાઈટ (હલકુફ્લકુ) ખાવાનું મન થાય ત્યારે આપણે મસાલા દાળ ખીચડી બનાવીને ખાઈ શકીએ છીએ. આ ખીચડી ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. તો ચાલો આજે આપણે દાલ ખીચડી ની રેસીપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
બટાકા ની સુકી ભાજી(bataka ની સૂકી bhaji recipe in gujarati)
આજે આપણે બનાવીશું બટેકા ની સુકીભાજી આ ભાજી ખાવા માં રોટલી અને પૂરી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ શાક બનાવવામાં ખૂબ જ સરળ છે. વરસાદની સિઝનમાં દાળ ભાત અને પૂરી સાથે પણ આ શાકને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો આપણે બટાકા ની સુકી ભાજી ની રેસીપી બનાવવાનું શરૂ કરીએ.# માઇઇબુક# સુપરસેફ3 Nayana Pandya -
ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા (Garlic Onion Bhindi Masala Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ગાર્લિક ઓનીઅન ભીંડી મસાલા. આ રેસીપી ખૂબ જ સરળ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે અને રોટલી સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week24 Nayana Pandya -
અંકુરિત ચોળી વટાણા મિક્સ સલાડ(Mix sprouts salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા નું મિક્સ સલાડ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ તો દરેક પ્રકારના બનતા જ હોય છે પણ આજે આપણે કઠોળ નું એક અલગ પ્રકારનું હેલ્ધી સલાડ બનાવીશું. અને આ સલાડ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા મિક્સ સલાડ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week11 Nayana Pandya -
પેરી પેરી પરોઠા (Peri peri Paratha Recipe in Gujarati)
આજે આપણે બનાવીશું પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ. આ રેસિપી ખૂબ જ સરળ છે. નાના તથા મોટા બધા ને આ રેસિપી ખૂબ જ પસંદ આવશે. દેશી ટાકોસ આપણે વધેલી રોટલી માંથી બનાવીશું. આ ટાકોસ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજે આપણે પેરી પેરી ઇન્ડિયન દેશી ટાકોસ ની રેસીપી શરૂ કરીએ.#GA4#week16 Nayana Pandya -
રીંગણ નું ભરથું (Ringan Bhartu Recipe In Gujarati)
આજે આપણે રીંગણ નું ભરથું બનાવીશું. જે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી હોય છે. આ રેસિપી મેં પુનમબેન જોષીની રેસિપી જોઈને બનાવી છે. હેપ્પી વુમન્સ ડે નિમિત્તે આ રેસિપી હું પૂનમબેન જોષી ને dedicate કરું છું.#WD Nayana Pandya -
ઓટ્સ વેજીટેબલ ચીલા (Oats Vegetable Chila Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર રેસીપી#SSR : ઓટ્સ વેજીટેબલ ચીલાઓટ્સ ખાવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . તેની સાથે ગ્રીન વેજીટેબલ નાખી ને જો ચીલા બનાવવામા આવે તો એકદમ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે . સવારના નાસ્તામાં ગરમ ગરમ ઓટ્સ વેજીટેબલ ચીલા બનાવ્યા. Sonal Modha -
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
પનીર મિક્સ વેજીટેબલ સલાડ(paneer mix vegetable salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું પનીર મિક્સ વેજીટેબલ સલાડ જે ખૂબ જ હેલ્ધી હોય છે. અને આ સલાડ માં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ હોય છે. આ સલાડ ફટાફટ ૧૫ મિનિટમાં તૈયાર થઈ જાય છે. જમવામાં આ સલાડ હોય તો જમવા નો સ્વાદ ખૂબ જ વધી જાય છે અને જમવાનું સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આપણે શરૂ કરીએ ફટાફટ બની જાય એવું પનીર મિક્સ વેજીટેબલ સલાડ.#ફટાફટ Nayana Pandya -
વાટી દાળના ખમણ(vaati Daal na khaman recipe in gujarati)
આજે આપણે બનાવીશું. ગુજરાતની famous રેસીપી વાટી દાળના ખમણ. આ ખમણ મારા ખૂબ જ ફેવરેટ છે. આ ખમણ ચણાની દાળ અને ચોખાને પલાળી અને પીસીને બનાવવામાં આવે છે. આ ખમણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આ એક હેલ્ધી રેસિપી છે. તો ચાલો આજે બનાવીશું વાટી દાળના ખમણ. Nayana Pandya -
ટોમેટો વેજી મસાલા ઓટ્સ (Tomato Veg Masala Oats Recipe In Gujarati)
#GA4#Week7#Ots#Brackfast સવારનો નાસ્તો ખૂબ જ અગત્ય નો હોય છેજો આપણે સવારનો નાસ્તો હેલ્ધી અને વ્યવસ્થિત કરીએ તો આખો દિવસ શરીરમાં સ્ફૂર્તિ અને તાજગી અનુભવાય છે Prerita Shah -
પંચરત્ન દાળ (Panchratna Dal Recipe In Gujarati)
આજની ફાસ્ટ લાઇફમાં આપણી પાસે રસોઈ બનાવવા માટે ટાઇમ ઘણો ઓછો હોય છે. ઓછા સમયમાં ઘણી વાર આપણે ફટાફટ રસોઈ બનાવવાની હોય છે. ઓછા સમયમાં આજે આપણે હેલ્ધી અને સ્વાદિષ્ટ પંચરત્ન દાળ ની રેસીપી ફટાફટ શરૂ કરીએ.#ફટાફટ Nayana Pandya -
વેજીટેબલ ઓટ્સ ચીલા (Vegetable Oats Chila Recipe In Gujarati)
#GA4#Week22હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા ???આશા છે મજામાં હશો!!!આજે મેં અહીંયા વીક - 22 ની રેસીપી માટે ઓટ્સ નો ઓપ્શન સિલેક્ટ કર્યો છે. ઓટ્સ હેલ્થ માટે ખૂબ જ સરસ છે તથા જે બાળકો નહીં ખાતા હોય એના માટે આ રેસિપી બેસ્ટ છે. આ રેસિપી જેઓ ડાયટ ફોલો કરે છે એના માટે પણ બેસ્ટ છે. અને ઇન્સ્ટન્ટ ફટાફટ બની પણ જાય છે.તો ચાલો જોઈએ ફટાફટ ઓટ્સ ચીલા ની રેસીપી...... Dhruti Ankur Naik -
ચણા દાળ ભેળ (Chana Dal Bhel Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું ટેસ્ટી અને ચટપટી ચણા દાળ ભેળ. જે બધાની ફેવરેટ હોય છે અને ખૂબજ ઓછા સમયમાં ફટાફટ બની જાય છે. તો ચાલો આજ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week26 Nayana Pandya -
વેજ મસાલા ઓટ્સ
#MDCમસાલા ઓટ્સ માત્ર સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ જ નથી પણ ફિટ રહેવાની ખરેખર સ્માર્ટ રીત છે! મસાલા ઓટસના ઘટકોની પોષક રચનાઓ ખૂબ જ સારી રીતે સંતુલિત છે. આમાં એન્ટીઑકિસડન્ટો પણ વધુ હોય છે અને અતિ પૌષ્ટિક હોય છે. ઓટ્સ ફાઇબર અને કાર્બોહાઇડ્રેટ્સનો ઉત્તમ સ્ત્રોત છે અને અન્ય અનાજની સરખામણીમાં તેમાં વધુ ચરબી અને પ્રોટીન હોય છે અને મહત્વપૂર્ણ ખનિજો અને વિટામિન્સથી ભરપૂર છે, જે તેને સૌથી વધુ પોષક તત્ત્વોથી ભરપૂર ખોરાક બનાવે છે. ઓટ્સમાં દ્રાવ્ય ફાયબર હોય છે અને તે લોહીમાં શર્કરાનું સ્તર, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે,આંતરડાના સ્વસ્થ બેક્ટેરિયાને વધારે છે. તેમાં બીટા-ગ્લુટેન ફાઇબર પણ હોય છે જે શરીરના એલડીએલ અને કુલ કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવામાં મદદ કરે છે, હૃદયની તંદુરસ્તીમાં સુધારો કરે છે. મસાલા ઓટ્સ એ નાસ્તાનો સ્વાદિષ્ટ વિકલ્પ જ નથી, પરંતુ તે ભરપૂર પૌષ્ટિક આહાર પણ છે. ભરપૂર પૌષ્ટિક ખોરાક ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળી શકે છે કારણ કે તે ઓછી કેલરીના સેવનમાં મદદ કરે છે. Riddhi Dholakia
More Recipes
ટિપ્પણીઓ (14)