સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લો અને માવો બનાવી લો. તેમાં બધીજ સામગ્રી અને મસાલો ઉમેરી માવો તૈયાર કરો.તેના રોલ બનાવી લો. હવે મેંદાના લોટ મા પાણી અને મીઠું ઉમેરી ખીરું તૈયાર કરો. સેવ નો જીણો ભૂકો કરી લો.હવે રોલ ને મેંદાના ખીરામાં બોળી ને સેવ મા રગદોળી લો. હવે ગેસ પર તેલ મૂકી તેમાં આ રોલ ને તળી લો. મીઠી અને તીખી ચટણી સાથે સર્વ કરો. બાળકોને ખૂબ જ મનપસંદ એવા સેવ રોલ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
#GA4#Week21સેવરોલ લગ્ન પ્રસંગ માં પણ ફરસાણ તરીકે બનાવવા માં આવે છે અને તે બધા ને ભાવતી વાનગી છે jignasha JaiminBhai Shah -
-
પાપડ સેવ રોલ (Papad Sev Roll Recipe In Gujarati)
#GA4#Week23#papad પાપડ સેવ રોલ..મે આજે પાપડ મા બેસન સેવ નો મસાલો બનાવી રોલ બનાવ્યા છે મે આમાં ચાર જાત ની સેવ વાપરી છે એટલે મે કોઇ પન મસાલા એડ નથી કર્યા .પન જો તમારી પાસે આ સેવ ન હોય ને એક જ પ્લેન સેવ હોય તો પન બનાવી શકાય છેબસ થોડા મસાલા એડ કરવા પડશે..જેમકે લાલ મરચું ,લીંબુ ,મીઠું ,તો એની જેવો ટેસ્ટ આવશે..પાપડ સેવ રોલ બોવ સરસ ને ટેસ્ટી લાગે છે....😋 Rasmita Finaviya -
-
-
-
સેવ રોલ(sev roll recipe in Gujarati)
#ઓક્ટોબરલગ્નન પ્રસંગ માં આ વાનગી સ્ટાટર તરીકે બને છે તો મે તેને ઘરે બનાવી છે. Jagruti Sagar Thakkar -
-
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
મારા મમ્મી પાસેથી શીખવા માટે મને બહુજ સેવ રોલ ભાવે Nisha Ghoghari -
-
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
#ChooseToCookસેવરોલ માં મેં ફણગાવેલા મગ અને મઠ ઉમેરી ને અલગ ફ્લેવર આપી છે.મારી કિટ્ટીપાર્ટી માં મેં બનાવ્યા હતા તો બધાના બહુજ ભવ્યા છે.#Choosetocook cooking is my energy Shilpa Shah -
સેવ રોલ (Sev Roll Recipe In Gujarati)
આલુ સેવ રોલ એ લગભગ દરેક લગ્નપ્રસંગમાં જોવા મળે અને તે સિવાય કોઈ વાર-તહેવારે ટેબલ પર સ્થાન મેળવે.જો તમે ચટપટું ખાવાના શોખીન હોવ તો ક્રિસ્પી આલુ સેવ રોલ તમારા લિસ્ટમાં ચોક્કસ હશે.આજે મેં ઘરે જ આલુ સેવ રોલ બનાવાની રીતને સરળ શબ્દોમાં રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તમે ચોક્ક્સ ટ્રાય કરજો અને તમારો અનુભવ જણાવજો.#EB#Week8#aloosevroll#roll#aloosev#RC1#sevroll#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
-
સ્ટફડ મોનેકો બિસ્કિટ સેવપુરી (Stuffed Monaco Biscuit Sev Poori Recipe In Gujarati)
#XSઅ પોપ્યુલર ટી-ટાઇમ સ્નેક્સ. નાના હતા ત્યારેમોનેકો બિસ્કિટ વીથ પાઈનેપલ અને ચીઝ બહુ જ ખાધા હશે. એમાં ની જ એક નવી વાનગી ---- સ્ટફડ મોનેકો બિસ્કિટ સેવપુરી. મોટા કે નાના ની પાર્ટી માં હમેશાં હીટ રહેતું એક સ્ટાટર . ક્રીસમસ પાર્ટી માં આ સ્ટાટર હમેશાં હીટ રહે છે. Bina Samir Telivala -
-
-
સેવ ખમણી (Sev Khamani Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindiaમગની દાળ ની સેવ ખમણી સાથે નાયલોન સેવ ઉપરાંત, ટોમેટો સેવ સાથે ખૂબ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
ફરાળી દહીંવડા (Farali Dahivada Recipe In Gujarati)
#cookpad#brackfast#dahiVadaદહીંવડા નું નામ સાંભળતા જ આપણા મોઢા માં પાણી આવી જાય પણ જ્યારે વ્રત હોય ત્યારે ખાઇ સકાય નહિ. તેથી મે અહી આજે મહા શિવરાત્રીના દિવસે ફરાળી દહીંવડા બનાવ્યા છે જે ઠંડા ઠંડા અને ખૂબ જ સ્વાદીષ્ટ લાગે છે.બાળકો ,વૃધ્ધો દરેકને ભાવે તેવાં ફરાળી દહીંવડા ...................................... Valu Pani -
ચીઝી સેવ રોલ (Cheesy Sev Roll Recipe In Gujarati)
#LSR#cookpadgujaratiનાના મોટા બધાને પસંદ આવે અને લગ્ન પ્રસંગમાં હોય એવા હાથી મસાલા ના ઉપયોગથી સ્વાદિષ્ટ ચીઝી સેવરોલ બનાવ્યા છે. Ankita Tank Parmar -
-
-
-
સમોસા રોલ ચાટ (Samosa Roll Chaat Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub Jigisha Modi -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16065016
ટિપ્પણીઓ