વડા પાંવ(vada pav recipe in Gujarati)

#માઇઇબુક #
વડા પાંવ એ બધા ને બવ જ ભાવે છે મારા બેવ છોકરા ને બવ જ ભાવે છે એટલે માં ઘરે ટ્રાય કયૉ પણ બવજ ટેસ્ટી બન્યા
વડા પાંવ(vada pav recipe in Gujarati)
#માઇઇબુક #
વડા પાંવ એ બધા ને બવ જ ભાવે છે મારા બેવ છોકરા ને બવ જ ભાવે છે એટલે માં ઘરે ટ્રાય કયૉ પણ બવજ ટેસ્ટી બન્યા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા ને કુકર માં બે સીટી વગાડી લો પછી ગેસ બંધ કરી બટાકા ને થંડા થવા માટે એક પ્લેટમાં કાઢી લો પછી થંડા થયાં પછી તેના છોડા કાઢી મેશ કરી લો પછી એક કડાઈમાં તેલ ગરમ કરો પછી તેમાં રાઈ મીઠો લીમડો અને લીલા મરચા ની પેસ્ટ ઉમેરો પછી તેમાં મેશ કરેલા બટાકા ઉમેરીને હલાવો પછી તેમાં ગરમ મસાલો નાખી મિશ્રણ હલાવી તૈયાર કરી દો પછી તેમાં કોથમીર નાખી હલાવી લો પછી મિક્ષણ ને થંડુ થવા દો
- 2
ત્યાં સુધી વડા નું ખીરું તૈયાર કરો એક બાઉલમાં ચણાનો લોટ નાખી તેમાં મીઠું અને હળદર નાખી પાણી રેડી ખીરુ તૈયાર કરો પછી વડા નો માવો થંડો થાય એટલે તેના હાથ થી ગોળા બનાવી લો બધા બનાવી લો પછી મોળા મરચા ને વચ્ચે થી કાપી લો અને તેમાં મીઠું મરી દો પછી એક કડાઈમાં તેલ ગરમ કરો વડા ને તળવા થોડો લોટ નાખી ચેક કરી લો તેલ થયું છે કે નહીં થઇ જાય એટલે એક એક કરીને બટાકા ના વાળેલા ગોળા ને ખીરા માં નાખી બટાકા ના માવા પર ચણાનો લોટ લાગે એવી રીતે ખીરા માં ગોળ ફેરવવા પછી તેને તળી લો બેવ બાજુ થી બરાબર તળાઈ જાય એટલે તેન
- 3
એક પ્લેટમાં કાઢી લો પછી લીલા મોળા મરચા ને પણ ખીરા માં નાખી તેલ માં તળી લો આવે રીતે બધા તળી લો પછી તળાઇ જાય એટલે ગેસ બંધ કરી લો પછી પાંવ લો તેને વચ્ચે થી ચપ્પુ વડે કટ કરી લો એક બાજુ થાય હવે તે પાંવ માં વડાપાઉં ની સુખી ચાટ ભરો પછી તેમાં વડું મુકો પછીગેસ એક તવો મુકો અને પછી તેને ઉપર બટર લગાવી વડાપાઉં ને બેવ બાજુ થી બરાબર બટર થી સેકી લો પછી તેને અેક પ્લેટ માં કાઢી લો પછી તેને ખજુર આંબલી ની ચટણી અને તળેલા મરચા સાથે ગરમાગરમ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વડા પાંવ (Vada Pav Recipe In Gujarati)
#MVFચોમાસા માં ભજીયા, બટાકા વડા, મિર્ચી વડા, સમોસા, રગડો, મિસાલ, જેવી અનેક ચટપટી વાનગીઓ ખાવાનું બહુ જ મન થાય એવા માં વડા પાંવ કેમ ભૂલી શકાય... આજે મસ્ત વરસાદ પડ્યો.. તો થયું ભજીયાઁ તો બનાવી લીધા છે તો ચાલો વડા પાંવ બનાવીએ... 🌧️😍🍔 Noopur Alok Vaishnav -
બોમ્બે વડા પાવ(bombay vada pav recipe in gujarati)
#વેસ્ટ#મહારાષ્ટ્રવડા પાવ નું નામ સાંભળી ને મોંમાં પાણી આવી ગયું ને?... હા આવી જ જાય ને ...વડા પાવ એ ભલે મુંબઈ ની સ્ટ્રીટ ફૂડ માં આવતું ફૂડ છે પણ આપણા ગુજરાત માં પણ એટલું જ પોપ્યુલર છે... અરે!!.. ગુજરાત માં જ નહી દેશ વિદેશ માં પણ ખૂબ સરળ રીતે મળતું અને ખવાતું ફૂડ ગણાય છે પણ ઘર નું બનાવેલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય અને એટલું જ સરળ હોય તો ચાલો બનાવી લઈએ... ટેસ્ટી ટેસ્ટી વડા પાવ 😋 Neeti Patel -
મસાલા પાવ (Masala Pav Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ ની ફેમસ છે મુંબઈ માં સ્ટી્ટ ફુડ તરીકે ઓળખાય છે મુંબઈ માં તવા માં મસાલા પાંવ બનાવે છેએ રીતે બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે મે સેઝવાન સોસ એડ કરીયો છે ખુબ જ ટેસ્ટી લાગે છે તમે પણ જરૂર બનાવજોમુંબઈ સટી્ટ ફુડ મસાલા પાંવ#EB#week8 chef Nidhi Bole -
-
વડા પાવ(vada pav recipe in gujarati)
વડા પાવ ખુબ જ ટેસ્ટી સ્ટ્રીટ ફૂડ છે. જેને જોતા જ મોઢા માં પાણી આવી જાય છે. વડા પાવ નું મૈન સામગ્રી એટલે એની લસણ ની ચટણી છે. જેના વગર વડા પાવ અધૂરું છે. ચાલો જોઈએ તો એને બનાવની રીત. Vaishnavi Prajapati -
વડા પાવ (Vada pav recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad વડા પાવ નામ પડતા જ લગભગ બધાના મોઢામાં પાણી આવી જાય. વડા પાવ એક ખૂબ જ ટેસ્ટી અને સ્પાઈસી એવી મહારાષ્ટ્રીયન વાનગી છે. આ વાનગી મહારાષ્ટ્રનું એક ખૂબ જ જાણીતુ સ્ટ્રીટ ફૂડ પણ છે. મહારાષ્ટ્ર સિવાય પણ વડા પાવ બીજી ઘણી બધી જગ્યાએ સ્ટ્રીટ ફૂડ તરીકે ખૂબ જ ફેમસ છે. તો ચાલો જોઈએ આ ટેસ્ટી વડાપાવ કઈ રીતે બને છે. Asmita Rupani -
વડા પાવ (Vada Pav Recipe In Gujarati)
#SFવડા પાવ એ મુંબઈ,મહારાષ્ટ્રનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. વડા પાવ બધી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
મિસલ પાંવ(Misal pav recipe in Gujarati)
#trendમેં અહીયાં ઓછા તેલ મા મિસલ પાંવ બનાવ્યૂ છે,મારા ઘર મા કોઇ બવ તેલ અને મરચા વાળુ ખાતુ નથી તો મે અહીયાં તરી વગર બનાવ્યૂ છે Twinkle Bhalala -
મિસળ પાંવ (Misal Pav Recipe In Gujarati)
#Famઝનઝનિત મિસળ પાંવઅમારા ફેમિલી નું ફેવરિટ છે..મહારાષ્ટ્ર નું ફેમસ ફૂડ એટલે મિસળ પાંવ..મિસળ પાંવ એ પ્રોટીન થી ભરપુર હોય છે. અને ઉપર ચવાણું નાખી ને મસાલા પાંવ સાથે સર્વ કરવામાં આવે છે... Daxita Shah -
મહારાષ્ટ્રીયન વડા પાઉં (Maharashtrian Vada Pav Recipe In Gujarati)
મહારાષ્ટ્રીયન રેસિપી#MAR : મહારાષ્ટ્રીયન વડા પાઉંવડા પાઉં નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય છે. તો આજે મેં વડા પાઉં બનાવ્યા. Sonal Modha -
વડા પાઉં (Vada Pav Recipe In Gujarati)
#WD#cookpadgujarati#cookpadindiaઆપણાં જીવન માં કોઈ પણ મહત્વ ની ઘટના, શીખ, જ્ઞાન માટે કોઈ ને કોઈ પ્રેરણા જરૂર થી હોય છે. જ્યારે રસોઈકલા ની વાત આવે ત્યારે બાળપણ માં આપણી માતા, દાદી, નાની, બહેન વગેરે વડીલો જ આપણી પહેલી પ્રેરણા હોઈ છે. જેમ જેમ સમય પસાર થાય ત્યારબાદ આ પ્રેરણા ની સૂચિ માં વધારો થાય છે. નામી શેફ, ગ્રૂપ ના સાથી હોમ શેફ્સ પણ આપણી પ્રેરણા બને છે.આ વિમન્સ ડે પર આ વ્યંજન હું મારી મોટી બહેન ને અર્પણ ( dedicate ) કરું છું,જે મારી માતા પછી પહેલી પ્રેરણા છે તેમની રસોઈકલા ની સૂઝબૂઝ થી હું ઘણું શીખી છું અને હજી હું શીખી જ રહી છું.મહારાષ્ટ્ર નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ વડા પાઉં એ પોતાની પ્રખ્યાતી ભારતભર માં ફેલાવી છે અને તેને કોઈ ઓળખ ની જરૂર નથી. વડા પાઉં ,મારી બહેન ને બહુ પ્રિય છે અને મને પણ😋. Deepa Rupani -
-
પાંવ ભાજી(pav bhaji recipe in gujarati)
મસાલે દાર, સ્વાદિષ્ટ અને શાકભાજી નું કોમ્બિનેશન કરી ને બનાવા માં આવતી લગભગ બધા ની જ પ્રિય ડીસ. પાંવ ભાજી. Anupa Thakkar -
વડા પાવ (vada pav recipe in Gujarati (
વડા પાવ મહારાષ્ટ્ર ની પ્રખ્યાત ખપોલી વડા પાવ આમ તો આ સામાન્ય વાનગી છે લગભગ બધા જ બનાવે છે પરંતુ મે થોડા ફેરફાર સાથે બનાવી છે ચીઝ સાથે નવો ટેસ્ટ આપયો છે આશા કરુ છુ બધા ને ગમશે વરસાદ ની મોસમમાં ખુબ મઝા આવે છે Kokila Patel -
દહીં વડા(dahi vada recipe in Gujarati)
દહીં વડા એ ખુબ જ ટેસ્ટી અને નાના થી મોટા બધા ને ભાવે એવી ડીશ છે.... તમને પણ જો ચટપટી વાનગી ભાવતી હોઈ તો આ ડીશ જરૂર ટ્રાય કરજો #માઇઇબુક #પોસ્ટ21Ilaben Tanna
-
બોમ્બે વડા પાવ (Bombay Vada Pav)
#goldenapron3#week9#puzzle#spicy#contest#1-8june#alooકેહવાય છે કે મુંબઈ માં જે કોઈ પણ જાય કામ શોધવા માટે ઇ કોઈ દિવસ ભૂખ્યો નાં સૂવે. એને છેલ્લે ખાવા માટે વડા પાવ તો માલિક જાય. વડા પાવ ખાઈને પણ ગુજારો કરી લે માણસ. અને જે લોકો ફરવા આવે એ લોકો પણ અહી નાં વડા પાવ ખાધા વગર નાં રહી શકે.તો ચાલો આજે આપણે બનાવીએ બોમ્બે વડા પાવ. Bhavana Ramparia -
પાંવ ભાજી(pav bhaji Recipe in Gujarati)
પાંવ ભાજી એ બધાની ફેવરીટ ડિશ છે.આની અંદર કોઈ પણ શાક તમે ઉમેરી શકો છો.આ ડિશ ફટાફટ બની જાય છે.#ટ્રેડિંગ Nidhi Sanghvi -
મુંબઈ ના પ્રખ્યાત વડા પાવ
#ફાસ્ટફૂડસૌ ના મનપસંદ વડા પાવ ... મને તો ખુબ ભાવે પણ ઘરના બનાવેલા .. મુંબઈ માં ગલી ગલી માં વડા પાવ મળે ને લોકો ચાલતા ચાલતા ખાતા જોવા મળે .. Kalpana Parmar -
બટાકા વડા (Bataka vada recipe in gujarati)
#GA4#Week4#gujaratiબટાકા વડા એ ગુજરાતીઓ નું ફેવરિટ ફરસાણ છે અને મારુ પણ. Unnati Desai -
વડાપાઉં (vada pav recipe in Gujarati)
#માઇઇબુક#સુપરશેફ3#મોન્સૂનસ્પેશ્યલવડાપાઉં સૌ કોઈ ને ભાવતા છે. અને ખાસ કરી ને મોન્સૂન માં ખાવાની કઈ મજા જ અલગ હોઈ છે. એટલે બધા જરૂર થી બનાવજો અને મોન્સૂન નો આનંદ માણજો. Chandni Modi -
પાંવ ભાજી
#RecipeRefashion#પ્રેઝન્ટેશનમારી આજ ની રેસીપી નાના મોટા સૌને ભાવે એવી ટેસ્ટી અને પૌષ્ટિક છે. ખાસ કરીને નાના બાળકો જે બધા જ શાક ભાજી જેમ કે દૂધી - રીંગણ નથી ખાતા તેવા શાક ને તમે ભાજી માં ઉમેરી ખવડાવી શકો છો. Rupal Gandhi -
દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)
#EB#Theme12#Week 12 □ દેસાઈ વડા એટલે અનાવિલ બ્રાહ્મણ સમાજ ની એકદમ જાણીતી અને સ્વાદિષ્ટ વાનગી..ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગ હોય એટલે આ વડા બને જ.□વરસાદ ની ઋતુમાં દેસાઈ વડા ખાવા ની મજા કંઈક ઔર જ હોય છે.□આદુ ના સ્વાદ વાળા દેસાઈ વડા....monsoon માં જલસો કરાવી દે ભાઈ....જલસો...હોં□આ વડા ૩ થી ૪ દિવસ સુધી સારા રહે છે...એટલે પ્રવાસ માં લઈ જઈ શકાય છે. □દેસાઈ વડા એટલે "हर सफर का हमसफर".... Krishna Dholakia -
કેળા વડા(kela vada recipe in gujarati)
આજે મે બટેટા વડા ની જગ્યા એ કાચી કેળાં ના વડા બનાવ્યા છે જે ટેસ્ટ માં ખુબ જ સરસ લાગે છે,તમે પણ ટ્રાય કરજો Hiral Shah -
પાંવ વડા
#ઇબુક૧#૩૪#સ્ટફ્ડHello friends....સૌ પ્રથમ તો ખુબ ખુબ આભાર કુકપેડ નો....અને ફ્રેન્ડ્ઝ જેવા એડ્મીન Jyoti Adwani ji and Disha Ramani Chavda ji....નો જે હંમેશા સાથ આપે છે... કુકપેડ નો આભાર એટલા માટે કે... હંમેશા કઇ સામગ્રી માથી શુ નવું બનાવવું એ વિચારવાની પ્રેરણા મળી રહે છે... જો આ ગ્રુપ માં ન જોડાઈ હોત તો નવું કાઇ શીખત જ નહીં કેમકે ટાઇમ નો અભાવ... ઘર,પરિવાર, નોકરી ની સાથે- સાથે અલગ પ્રવૃતિ કરવી થોડું અઘરું છે પણ અત્યારે એવુ છે કે સમય ગમે ત્યાંથી ભેગો કરી ને કાંઈક નવીન વાનગી બનાવી ને લખવાનું... ભલે ને મોડી રાત થઇ જાય 😀😀 ગ્રુપ ના મેમ્બર નો પણ ખુબ ખુબ ધન્યવાદ.. જે હંમેશા સપોર્ટ કરતા રહે છે...આ બધું લખવાનું કારણ એ છે કે આજ મે ઉલટા વડા પાવ બનાવ્યા એટલે કે પાવ વડા બનાવ્યા 😀😀 આપડે વડા પાવ બનાવીએ છીએ જેમા બટાકા નું વડું બનાવી ને પાવ ની સાથે પીરસીએ છે પણ આજે મે પાવ મા બટાકા નું સ્ટફીગ ભરી ને આખે આખું પાવ જ બેસન ના બેટર થી કોટ કરી ને ડીપ ફ્રાય કરી લીઘા છે અને એ પણ પાછા હોમમેડ પાવ હો..... . થોડુંક વધારે લખાય ગયું.... વાહ સ્ટફ્ડ થીમ વાહ...😀😀😀😀 Hiral Pandya Shukla -
વડા પાંવ ફ્લેટ બ્રેડ (Vada Pav Flat Bread Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧#goldenapron3#week2જ્યારે બહાર નું ખાવા ની મનાઈ હોય અને વડા પાવ ખાવા ની ઈચ્છા થાય તો હવે ઘરે જ મસ્ત વડાપાવ ફ્લેટ બ્રેડ બનાવી શકાય તો ચાલો થઈ જાવ તૈયાર Archana Ruparel -
બટાકા વડા (Bataka Vada Recipe In Gujarati)
#MDC- આમ તો મારા મમ્મીને ઘણી વાનગીઓ ભાવે છે પણ બધા માં સૌથી પ્રિય બે જ છે.. એક તો બટેટાનું શાક, જે મારી મોટી બહેન કાજલ માંકડ ગાંધી એ આ જ પ્લેટફોર્મ પર બનાવીને શેર કર્યું જ છે, અને બહુ જ ટેસ્ટી બનાવે છે..😄 અને બીજી વાનગી બટેટાવડા.. આ બંને વાનગીઓ મારા મમ્મીના હાથની જ અમને ભાવે છે પણ આજે મેં મારા હાથે બનાવી ને એમને ખવડાવ્યા.. અને હા, બહુ જ સારા બન્યા..😊😄 અને બધાને તેમજ મમ્મી ને બહુ જ ભાવ્યા..😋 તમે પણ આવી જ કોઈ વાનગી વડે તમારા મમ્મી ને ખુશ કરો..Happy Mother's Day 😊💐 Mauli Mankad -
-
બટેટા વડા (bateta vada recipe in gujarati)
બધા ના ફેવરિટ, આ વરસાદી વાતાવરણ માં જો ગરમા ગરમ વડા મળી જાય તો તો સોને પે સુહાગા જેવી વાત થાઈ હો. આજ સન્ડે છે તો બધા ફ્રી, બાળકો ઓનલાઇન હોમવર્ક માંથી પણ ફ્રી, હું પણ પ્રાઈમરી ટીચર છુ તો હું પણ ફ્રી. Bhavna Lodhiya -
-
More Recipes
ટિપ્પણીઓ (3)