આલુ ટિક્કી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
  1. 3બાફેલા બટાકા (ઝીણી લો)
  2. ૧/૨ ચમચીઆદુની પેસ્ટ (વૈકલ્પિક)
  3. ૧/૨લીલા મરચાની પેસ્ટ અથવા સ્વાદ પ્રમાણે
  4. થોડાક સમારેલા લીલા ધાણા
  5. સ્વાદ મુજબ મીઠું
  6. કોટિંગ માટે ૧/૪ કપ બ્રેડ ક્રમ્બ્સ
  7. ૨ ચમચીકોર્ન ફ્લોર
  8. ૧ ચમચીબ્રેડ ક્રમ્સ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    બધા ઘટકોને મિક્સિંગ બાઉલમાં લો અને કણક બનાવો.

  2. 2

    કણકનો નાનો ભાગ લો અને તેને ગોળાકાર દડામાં આકાર આપો અને પછી તેને હથેળી થી દબાવી થોડી ચપટી કરી લો.

  3. 3

    બ્રેડ ક્રમ્બ્સ સાથે કોટ કરો અને તેને ડીપ ફ્રાય કરો.

  4. 4

    લીલી ચટણી, ખજૂર ની ચટણી અથવા ટામેટા કેચઅપ સાથે સર્વ કરો !!!

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

ટિપ્પણીઓ

Similar Recipes