લેમન કોરીએનડર સુપ (lemon coriander soup recipe in Gujarati)

#સુપરશેફ3
#વીક 3
#જુલાઈ
#cookpadindia
#Monsoonweek
#post ૧
આ રેસીપીમાં ઉપયોગમાં લેવાતા શાકભાજીનો સ્ટોક દરેક લીંબુ અને ધાણા સૂપને વિટામિન સીના સ્તરમાં વધારો કરવામાં મદદ કરે છે. વિટામિન સી શરદી અને ખાંસીથી રાહત મેળવવા માટે પણ મદદરૂપ છે...માટે આ જે સમય ચાલે છે ...એના માટે વિટામિન સી ખુબ જરૂરી છે. અને વરસાદ વરસતો હોય ને હાથ માં ગરમ ગરમ સૂપ હોય તો એની વાત જ અલગ હોય છે...સો એન્જોય.
લેમન કોરીએનડર સુપ (lemon coriander soup recipe in Gujarati)
#સુપરશેફ3
#વીક 3
#જુલાઈ
#cookpadindia
#Monsoonweek
#post ૧
આ રેસીપીમાં ઉપયોગમાં લેવાતા શાકભાજીનો સ્ટોક દરેક લીંબુ અને ધાણા સૂપને વિટામિન સીના સ્તરમાં વધારો કરવામાં મદદ કરે છે. વિટામિન સી શરદી અને ખાંસીથી રાહત મેળવવા માટે પણ મદદરૂપ છે...માટે આ જે સમય ચાલે છે ...એના માટે વિટામિન સી ખુબ જરૂરી છે. અને વરસાદ વરસતો હોય ને હાથ માં ગરમ ગરમ સૂપ હોય તો એની વાત જ અલગ હોય છે...સો એન્જોય.
રાંધવાની સૂચનાઓ
- 1
આદુ લસણ અધકચરું વાટવું...મરચા ને પણ અધકચરું વાટવું....દરેક શાક જીના સમારી લેવા(મે ચોપર માં કટ કર્યા છે)કાંદો, ગાજર, કોબ્બીજ, કેપ્સીકમ
- 2
કોથમીર જીની સમારી ધોઈને પાણી કાઢી લેવું.. રેડી પેકેટ (મે હોટ & સૌર) નો મસાલો લીધો હતો....
- 3
હવે કડાહી માં તેલ મૂકી ગેસ ફાસ્ટ રાખવો..આદુ લસણ એડ કરી સત્રવુ..પછી સ્લો કરવો.હવે અધકચરું વાટેલું મરચું એડ કરો ને ૧ મિનિટ સિત્રો. હવે કાંદો નાખી સોટ્રી. ૧ મિનિટ પછી ગાજર કોબીજ એડ કરો ૧ મિનિટ પાછું સતરી. કેપ્સીકમ એડ કરો. હવે મીઠું મરીનો ભૂખી એડ કરો મિક્સ કરો..કોથમીર એડ કરો...હવે ૩ ગ્લાસ પાણી એડકરો....પાણી ઉકળે એટલે કોર્ન ફ્લોર ૧ વાટકી માં પાણી નાખી સ્લારી બનાવી એડ કરો. હવે રેડી મસાલો મિક્સ કરો ઉકળે એટલે લીંબુ નો રસ એડ કરો..૫ મિનિટ ઉકાળો...ready to sarve..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
આ સૂપ વિટામિન સી થી ભરપુર છે. શિયાળા માં આ સૂપ પીવાની ખૂબ જ મજા આવે છે અને વળી આ સૂપ ખૂબ જલ્દીથી તૈયાર થઈ જાય છે. તેમાં કોથમીર નાખ્યા બાદ તરત સર્વ કરવું નહીં તો કોથમીર નો કલર બદલાય જાય છે. Disha Prashant Chavda -
લેમન કોરીએન્ડર સૂપ(Lemon coriander soup recipe in gujarati)
#GA4#Week10#Soupલેમન કોરીએન્ડર સૂપઠંડી ની મોસમમાં વિટામીન સી થી ભરપૂર અને ઇમ્યુનીટી વધારનાર સૂપ. Bhavika Suchak -
લેમન કોરીએન્ડરસૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#RC4#લીલી રેસિપીલેમન કોરીએન્ડર સૂપઆ સૂપ ખૂબ ખૂબ ટેસ્ટી લાગે. આ સૂપ મા ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે. આ સૂપ પીવા થી પ્રતીકાર શક્તિ મા વધારો થાય છે. Deepa Patel -
લેમન કોરીએન્ડર સુપ(Lemon Coriander Soup Recipe In Gujarati)
#GA4#Week10આમ તો બધા જ સૂપ ખૂબ જ હેલ્ધી અને જેને વજન ઉતારવું હોય એની માટે ખૂબ જ ઉપયોગી છે . જેમાંથી આપણને લગભગ બધા જ પ્રકારના વિટામીન્સ પણ મળી રહેશે Manisha Parmar -
લેમન કોરીએન્ડર સુપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
એકદમ પ્રોટીન થી ભરપુર . સ્વાદિસ્ટ અને બાળકો તેમજ વડીલો ,youngsters બધાને ભાવે એવું . Kajal Ankur Dholakia -
-
લેમન કોરિયંડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
મે આજે ફટાફટ બની જાય તેવું સૂપ બનાવિયું છે કોરિયાન્ડર સૂપ ધણી અલગ અલગ રીતે બનાવી શકાય છે...બધા ની રીત અલગ અલગ હોય છે.મે આજે વેજીટેબલ નો સ્ટોક કર્યા વગર બનાવિયુ છે..Hina Doshi
-
લેમન કોરીએન્ડર સુપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
આ vit.C રીચ સુપ અઠવાડિયા માં એકવાર પીવો જ જોઈએ.આ સુપ ધણી વાર appetizer તરીકે સર્વ થાય છે.પણ લાઈટ લંચ / ડીનર લેવું હોય તો એમા લઈ શકાય છે.શરદી , ઉધરસ માં ફાયદામંદ છે. આ સુપ ઈમ્યુનીટી ને બુસ્ટ કરે છે.#RC4#Week4 Bina Samir Telivala -
લેમન કોરિયન્ડર સુપ (lemon Coriander Soup Recipe in Gujarati)
#GA4#week20#soupઆજે મે લેમન કોરિયન્ડર સૂપ બનાવ્યુ છે.શિયાળામાં અત્યારે શાકભાજી ખુબ જ સરસ મલતાં હોય છે અને ઠંડી ની આ સિઝન મા ગરમા ગરમ સૂપ પીવાની બહુ જ મજા આવે છે,આ સૂપ બધા ને ભાવે એવુ ટેસ્ટી છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
વેજ લેમન કોરિએન્ડર સૂપ (Veg Lemon Coriander soup recipe in Gujarati)
#GA4#Week10#weekend#soup#cauliflower આજે મેં વિટામિન-સી થી ભરપૂર એવો વેજ.લેમન કોરિએન્ડર સૂપ બનાવ્યો છે. મિક્સ વેજીટેબ્લસ, લીંબુનો રસ અને કોથમીર ઉમેરીને બનતા આ સુપ નો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. શિયાળાની સિઝનમાં એટલે કે ઠંડીમાં આ ગરમ ગરમ સૂપ પીવાની કંઈક અલગ જ મજા આવે છે. લીંબુ ના રસ માંથી મળતા વિટામીન સી અને મિક્સ વેજીટેબલ્સ માંથી મળતા મલ્ટી વિટામિન્સ થી આ સૂપ ખૂબ જ હેલ્ધી પણ છે. તો ચાલો આ ટેસ્ટી સૂપ બનાવીએ. Asmita Rupani -
લેમન કોરિએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#LSR#cookpadindiaઆ સૂપ શિયાળા ની ઠન્ડી માં પીવા ની ખૂબ જ મજા પડે છે... વિટામિન c થી ભરપૂર... વડી તેને વધુ ગુણકારી બનાવવા માટે તેમાં આંબા હળદર તથા તુલસી ના પાન નો પણ ઉપયોગ કર્યો છે.. જેના કારણે શરદી ઉધરસ કફ દરેક માં ફાયદાકારક રહેશે.. Noopur Alok Vaishnav -
લેમન કોરીયેન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe in Gujarati)
#GA4#Week20#soup/સૂપશિયાળાની ઠંડીના દીવસોમાં જ્યારે કંઇક ગરમાગરમ તાજગીભર્યું પીવાની ઇચ્છા થાય ત્યારે મારા મનમાં સૂપ પીવાની તલપ જાગે. એમાંય લીંબુમાં રહેલ વિટામીન સી, કોથમીરમાં રહેલ વિટામીન એ અને ગાજર, કોબીજમાં રહેલ મલ્ટી વિટામીનથી ભરપૂર... ઝટપટ બનતું લેમન કોરીયેન્ડર સૂપ એ મારી પહેલી પસંદ. Harsha Valia Karvat -
લેમન કોરીએન્ડર સૂપ(lemon coriander soup recipe in Gujarati)
#જુલાઈ#સુપરશેફ 3#માઇઇબુક#માઇપોસ્ટ18 Aanal’ kitchen (by Aanal Thakkar) -
લેમન કોરયન્ડર કોર્ન સૂપ 🥣(lemon coriander corn soup recipe in Gujarati)
#સૂપરશેફ 3#માઇઇબુક#મોનસુનવિટામિન C થી ભરપુર અત્યાર ના વાતાવરણ ને અનુરૂપ સૂપ ગરમા ગરમ પીવો . Hetal Chirag Buch -
લેમન કોરીન્ડર સૂપ(Lemon coriander soup recipe in gujarati)
#GA4#Week10#Energetic#mouthwatering Swati Sheth -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#MBR8#week8#Win#Week5#soup#cookpadgujarati#cookpadindiaશિયાળા ની ઠંડી માં ગરમ ગરમ આ સૂપ પીવાની મઝા આવે છે.જે ઝડપ થી બની જાય છે ટેસ્ટ સરસ હોય છે અને સહેલાઇ થી પછી પણ જાય છે.આ સુપમાં ધાણા,લીંબુ,ગાજર,કોબીઝ નો ઉઓયોગ થાય છે એટલે વિટામિન c ભરપૂર માત્રામાં હોય છે.અને ખાસ ટિપ્સ કે લીલા ધાણા જ્યારે સૂપ સર્વ કરવાનો હોય ત્યારે જ ઉમેરીને સર્વ કરવો જેથી તેનો ગ્રીન કલર સચવાય. Alpa Pandya -
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#MBR2#SJC#lemoncoriandersoup#cookpadgujarati Mamta Pandya -
લેમન કોરીયન્ડર સુપ(Lemon coriander soup recipe in gujarati)
શીયાળામાં પીવાલાયક, ઇમ્યુનિટી બૂસ્ટર, વિટામીન C યુક્ત#GA4#Week10#soup#weekendrecipe Dr Radhika Desai -
લેમન એન્ડ કોરીયેન્ડર સૂપ (Lemon & Coriander Soup Recipe In Gujararti)
#DA #Week2 આ સૂપમાં મેળવવામાં આવેલું વેજીટેબલ સ્ટોક તમારા શરીરમાં વિટામીન-સીનું પ્રમાણ વધારવામાં મદદરૂપ થાય છે.મારા સસરા નુ ફેવરીટ સુપ છે.Sneha advani
-
લેમન કોરીએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#BW#cookpadindia#cookpadgujarati#ઝટપટ _રેસિપી#healthy Keshma Raichura -
લેમન કોરીએનડર સુપ ( Lemon Coriander Soup Recipe In Gujarati
#GA4 #Week 20હેલધી તો ખરું ને શિયાળા માં તો આ સુપ ગરમાગરમ પીવાથી ઠંડી પણ ઉડી જાય તો ચાલો લેમન કોરીએનડર સુપ બનાવીએ.Apeksha Shah(Jain Recipes)
-
લેમન કોરિએન્ડર સૂપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#GA4#Week20#cookpad#cookpadindia#cookpadgujarati#lemoncoriandersoup Unnati Bhavsar -
લેમન કોરિન્ડર સૂપ જૈન (Lemon Coriander Soup Jain Recipe In Gujarati)
#GA4#Week20#SOUP#COOKPADGUJRATI#COOKPADINDIA જ્યારે એકદમ હળવો ખોરાક લેવો હોય ત્યારે લેમન કોરિન્ડર સૂપ ખુબ જ ઉપયોગી છે આ સૂપ વેજીટેબલ સ્ટોક લેમન જ્યુસ અને કોથમીર ના ઉપયોગથી તૈયાર કરવામાં આવે છે શિયાળાની ઠંડીમાં આ સૂપ પીવાની મજા આવે છે. રેસ્ટોરન્ટમાં પણ સ્ટાટર જોડે આ સુપ કરતો હોય છે. Shweta Shah -
સ્વીટ કોર્ન 🌽સુપ 🍵(Sweet corn soup recipe in gujarati)
#GA4#Week10#Soupઠંડી આવી ગઈ છે, એમાં ગરમા ગરમ સુપ પીવાની મજા જ કંઇક ઓર હોય છે. સુપ ડાઈજેસ્ટીંગ માટે બહુ જ સારૂ અને હેલ્ધી રહે છે. મેં બનાવ્યું સ્વીટકોર્ન સુપ . Bansi Thaker -
ઇન્સ્ટન્ટ હોટ એન્ડ સૉર સૂપ(hot and sour soup recipe in Gujarati)
#પોસ્ટ4 હોટ એન્ડ સૉર સૂપ શરદી, ઉધરસ અને કફમાં રાહત આપે છે અને તમે આ સૂપ ઘરે પણ સરળતાથી બનાવી શકો છો. Ami Desai -
વેજ મનચાઉ સુપ(vegetables munchow soup recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય અને સાથે ગરમ ગરમ તીખું લસણ વાળું સુપ મળે તો મજા પડી જાય.સાથે સ્ટાર્ટર ખાવાની પણ મજા આવે છે.તો આજે મેં ચોમાસા ને અનુરૂપ મનચાઉ સુપ બનાવ્યું છે. Bhumika Parmar -
બાજરી નો સુપ (Bajri Soup Recipe In Gujarati)
શિયાળા માટે આ ખૂબ જ હેલ્થી છે વિટામિન સી થી ભરપૂર છે તેમજ બાજરી ના પણ ઘણા બેનિફિટ છે આ એક હેલ્ધી સુપ છે. બાજરા સાથે ઘીનો સ્વાદ વધારે સારો લાગે એટલે અહીં ઘીનો ઉપયોગ કર્યો છે એ દૃષ્ટિએ પણ હેલ્ધી છે શાકમાં તમે કોઈપણ જાતના મનગમતા શાક ઉમેરી શકો જેમ કે મકાઈ વટાણા કેપ્સીકમ કે અન્ય તમારી પસંદગીના શાક. Hetal Chirag Buch -
લેમન કોરીએન્ડર સુપ (Lemon Coriander Soup Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BR Sneha Patel -
સ્વીટ કોર્ન સૂપ (Sweet Corn Soup Recipe In Gujarati)
#MCR#sweet corn soup#સ્વીટ કોર્ન સૂપવરસાદ આવ તો હોય અને આ ગરમ ગરમ સૂપ પીવા મળે તો જલસો પડી જાય Deepa Patel
More Recipes
ટિપ્પણીઓ (6)