શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૨ કપલીલા ધાણા ઝીણા સમારેલા
  2. ૧/૨ (1-1/2 કપ) ચણા નો લોટ
  3. ૨ ટેબલ સ્પૂનઆખા ધાણા
  4. ૧ ટેબલ સ્પૂનજીરૂ
  5. મીઠું સ્વાદ મુજબ
  6. લીલા મરચા, લસણ અને આદુ સ્વાદ મુજબ
  7. ઇનો
  8. ૨ ટેબલ સ્પૂનતલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    મિક્સર ના નાના જાર મા આદુ-મરચા-લસણ, જીરૂ, આખા ધાણા, ને ૨ ટેબલ ચમચી પાણી નાંખી પીસી લેવું

  2. 2

    ઝીણી સમારેલ કોથમીર મા ચણા નો લોટ ઉમેરી બનાવેલ પેસ્ટ, તલ, મીઠું અને ચપટી ઇનો નાંખી બરાબર મિક્સ કરવું, જરૂર મુજબ પાણી ઉમેરી મુઠીયા વાળી બાફી લેવું. ઠંડું પડે પછી કાપી ને તળી લેવા

  3. 3

    મહારાષ્ટ્ર નો પ્રખ્યાત નાસ્તો કોથમીર વડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

ટિપ્પણીઓ

Similar Recipes