નાયલોન ખમણ(naylon khaman recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ બેસન ને ચાળી લઇ બાજુ રાખો.
મોટા મિક્સિંગ બાઉલમાં પાણી લો અને તેમાં ખાંડ, સાઇટ્રિક એસિડ, મીઠું અને તેલ ઉમેરો. તેને ચમચીનો ઉપયોગ કરીને અથવા હાથ થી ૪ મિનિટ માટે ફેટી લો.
- 2
આદુ-લીલા મરચાની પેસ્ટ ઉમેરો. તેને મિક્સ કરો અને બેસનનો અડધો ભાગ ઉમેરો. બરાબર મિક્સ કરો અને બાકીનું બેસન ઉમેરો. તેને સારી રીતે મિક્સ કરો અને આ મિસ્રન ને પાંચ મિનિટ માટે એક બાજુ રાખો.
સાથોસાથ સ્ટીમર તૈયાર કરો.
- 3
હવે મિસ્રન મા બેકિંગ સોડા નાખો અને તેને એક દિશામાં મિક્સ કરો.
આ મિસ્રન ને તેલ થી ગ્રીસ કરેલા ટીનમાં નાંખો અને સ્ટીમરમાં મૂકો.
તેને ૧૫ મિનિટ સુધી તેજ આંચ પર ને પછી ૧૦ મિનિટ સુધી ધીમી આંચ પર બફાવા દો. પછી ચપ્પુ ખોસી ને ચકાસી લો કે ખમણ થયા છે કે નહી. જો ચપ્પુ લોટ ચોંટે તો વધુ ૫ મિનીટ ધીમા ગેસે થવા દેવું.
- 4
સ્ટીમર માથી ટીન કાઢી લો ને એકદમ ઠંડું થાય પછી જ ટીન માથી કાઢો.
- 5
હવે કડાઈમાં તેલ ગરમ કરો અને તેમાં રાઇ નાખો, જ્યારે તે ફૂટે પછી લીમડા ના પાન, ઉભા કાપેલા લીલા મરચા, હિંગ અને પાણી ઉમેરો.
- 6
ખાંડ ઉમેરો અને ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ઉકાળો.
- 7
ખમણ પર બનાવેલ વઘાર બધે પ્રસરે તે રીતે રેડો.
તેને કેટલાક સમારેલા લીલા ધાણા અને કાપેલા નાળિયેરથી ગાર્નિશ કરો.તેને ચા અથવા લીલી ચટણી સાથે સર્વ કરો 😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
-
-
-
-
નાયલોન ખમણ(Naylon khaman recipe in Gujarati)
#GA4#Gujarati#week4ખમણ અને ઢોકળા ગુજરાતીઓના ફેવરિટ છે. ઢોકળા તો મોટાભાગની ગૃહિણીઓ ઘરે બનાવતી હોય છે પણ જ્યારે ખમણની વાત આવે તો તે દુકાનથી તૈયારથી લાવે છે. કારણ કે ઘરે બનાવવાથી સારા નહીં બને તો તે વાતનો ડર હંમેશા તેમના મનમાં રહે છે. પરંતુ જો યોગ્ય રીતે રેસિપીને ફોલો કરવામાં આવે તો ઘરે પણ બહાર જેવા જ ખમણ બની શકે.ખમણ, નામ બોલતા કે સાંભળતા જ મોંમાંથી પાણી છૂટી જશે. એમાંય જો વળી જાત-જાતના ખમણની વાત કરીએ તો-તો બસ ખાવાનું જ મન થઈ જાય... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
ઇન્સ્ટન્ટ નાયલોન ખમણ =INSTANT NAYLON KHAMAN in Gujarati )
#માઇઇબુક પોસ્ટ ૨૧#વિકમીલ૩ પોસ્ટ ૧ Mamta Khatwani -
-
નાયલોન ખમણ (Naylon Khaman Recipe In Gujarati)
#cookpadindia#cooksnap#homemade#cookpadgujrati Keshma Raichura -
-
-
-
-
-
નાયલોન ખમણ ઢોકળાં (Nylon Khaman Dhokla Recipe In Gujarati)
#MDCમારું માનવું છે કે દરેક વ્યક્તિની પહેલી શિક્ષક તો મા જ હોવાની. પછી તે નાનું બાળક હોય કે કુકિંગ એક્સપર્ટ દીકરી.મને પણ કુકિંગ ની હોબી મારી મમ્મી પાસે થી વારસા માં મળી છે. આજ ની મારી રેસિપી હું મમ્મીને સમર્પિત કરું છું 🙏🏻 Hetal Poonjani -
-
-
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#સાઈડ#cookpadindia#Cookpadguj આ ખમણ ઢોકળા ખુબ પ્રખ્યાત છે ગુજરાત માં જ્યારે પણ ઘરે મહેમાન આવવાના હોય ત્યારે પરફેક્ટ થાળી માં ખમણ નો સાઈડ ડિશ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. Rashmi Adhvaryu -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)