દાળ વડા(dalvada recipe in Gujarati (
#સુપરસેફ3#મોંનસુન સ્પેશિયલ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને દાળ ને અલગ અલગથી પલાળી રાખી6,7કલાક સુધી પછી તેને 3,4 પાણી. થી સરસ ધોઇ લેવી આદુ મરચાં ને સમારી લેવા
- 2
સૌ પ્રથમ આદુ મરચાં ને પીસી લઈ તેમાં બંને દાળ ને વારા ફરતી નાખી સહેજ દલદારૂ પીસી બધા મસાલો ઉમેરી 2 કલાક પછી તેલ મૂકી ચમચા વડે ભજીયાં મૂકી શકાય અથવા હાથમાં લઈને થેપલી વાળી પણ મૂકી શકાય તેને મીડીયમ ગેસ પર તળી ચટણી સાથે પીરસો ખુબજ સરસ લાગે છે વાટી દાલ ના ભજીયા નો સ્વાદ..અમે લસણ ડુંગળી નથી ઉમેર્યા લસણ ડુંગળી થી. ભજીયા એકદમ ટેસ્ટી બની જાય છે તમે પણ જરૂર થી બનાવશો કોઇ દાળ આખી રહેશે તો તેનો સ્વાદ બહુ સરસ આવે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
દાલવડા (Dalvada Recipe In Gujarati)
#MRC વરસાદી સીઝન મા ખાવાની મજા પડી જાય એવી પો્ટીન થી ભરપૂર ટેસટી રેસીપી Rinku Patel -
દાળવડા (dalvada recipe in gujarati)
#સાતમ#વેસ્ટદાળવડા તો ગુજરાતી ઓ નું ફેવરિટ ફરસાણ છે જેને ઘર માં નાના મોટા બધા જ ખાય છે. તેને ચોમાસા ની ઋતુ માં વધારે ખવાય છે.તમેં લોકો પણ જરૂર બનાવજો ઘર માં બધા ને મજા પડી જશે. Swara Parikh -
દાલ વડા(Dalvada Recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશિયલચોમાસામાં વરસાદ વરસી રહ્યો હોય વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હોય ત્યારે કંઈક ગરમાગરમ ખાવાની ઈચ્છા થાય તો આવા વાતાવરણમાં દાલ વડા એ પરફેક્ટ છે તો ચાલો દાળ વડા બનાવીએ Jasminben parmar -
-
-
અમદાવાદ ફેમસ દાળવડા (Amdavad Famous Dalvada Recipe In Gujarati)
#CTઅમદાવાદ માં પશ્ચિમ અમદાવાદ ના ગોતા બ્રિજ ની નીચે અંબિકા દાળવડા પ્રખ્યાત છે. મેં આજે અમારા સિટી ની રેસિપિ બનાવવાનો પ્રયત્ન કર્યો છે.આશા છે બધા ને ગમશે.ભૂલચૂક હોય તો માફ કરશો. પ્રખ્યાત વાનગી બનાવવી એ સહેલી નથી હોતી. એટલે મેં જાતે જ એમાં થોડા ફેરફાર સાથે મારી વાનગી બનાવી દીધી.સરસ બની એટલે તમારી સાથે હું શેર કરું છું Kshama Himesh Upadhyay -
-
-
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#MVFમોન્સુન સ્પેશિયલ..વરસતા વરસાદ માં ગરમ ભજીયાઅને મસાલા ચા યાદ આવે ને?તો આવી જાવ દાળવડા ની મોજ માણવા.. Sangita Vyas -
-
-
પંચમ દાળ વડા (Pancham Dal Vada Recipe In Gujarati)
💐 પાંચજાતની દાળ પલાળીને પીસીને આ ટેસ્ટી વડા બનાવ્યા છે.#Trend.#week. 2.# post. 1.રેસીપી નંબર 79. Jyoti Shah -
દહીં વડા (Dahi vada Recipe In Gujarati)
#ફટાફટ દહીંવડા એ ઝટપટ તિયાર થાય એવી ડીશ છે.ક્યારેક કંઈક ચટપટું ખાવાની ઈચ્છા થાય તો જલ્દી થી બનવી શકાય છે. Kinjalkeyurshah -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#trendદાળવડા અલગ અલગ દાળ નો ઉપયોગ કરી ને બનાવવા માં આવે છે .મગની દાળ ની સાથે અડદ ની દાળ ને પીસી ને પણ દાળ વડા બનાવવા માં આવે છે .મેં મગની ફોતરાવાળી દાળ ના દાળવડા બનાવ્યા છે . Rekha Ramchandani -
-
મગની ફોતરાવાળી દાળ ના ક્રિસ્પી વડા
#RB8#Week8#Cookpad#Cookpadgujarati#Cookpadindiaઆ વડાની રેસીપી મેં મારી માસી માટે બનાવી છે આ વડા હેલ્ધી અને ઉપકારક છે મારી માસીની ખાસ પસંદ છે તેને હું ડેડીકેટ કરું છું Ramaben Joshi -
લાઈવ ઢોકળા(live dhokala recipe in gujarati)
#વેસ્ટગુજરાતનું ફેમસ ફરસાણ ઢોકળા,અત્યારે દરેક રાજ્યમાં ફેમસ થઈ ગયું છે,ગુજરાત માં દરેક ઘરમાં ઢોકળા ચા સાથે અથવા ચટણી સાથે તેમજ કઢી સાથે ખવાય છે,તેમજ લગ્ન પ્રસંગ માં ખાસ લાઈવ ગરમ ગરમ ઢોકળા હોયજ છે,ઢોકળા માં દાળ અને ચોખા નું મિશ્રણ હોય છે તેમજ દહીં કે છાશ નો ઉપયોગ થાય છે, તેમજ તેને સ્ટીમ કરી ને વઘાર કરી બનાવવા માં આવે છે એટલે લો કેલેરી ફૂડ છે તેમજ તે પ્રોટીન થી ભરપૂર છે,અને ટેસ્ટી અને હેલ્થી તો ખરાજ.. Dharmista Anand -
-
-
દાળવડા (Dalvada Recipe in Gujarati) (Jain)
#SF#street_food#Dalvada#magdal#deepfry#Ahmedabad#monsoon_special#cookpadindia#cookpadgujrati શહેર કોઈ પણ હોય તે નાનું હોય કે મોટું હોય તેનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ તો હોય જ છે. સ્ટ્રીટ ફૂડ એટલે કે તે શહેરની મોટાભાગની ગલીઓમાં તે ખુમચા પર કે લારી પર વેચાતું હોય અને શહેરીજનો રોડ ઉપર જ ઉભા ઉભા ખાઈને તેનો આનંદ માણતા હોય. હું ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરથી છું અને અમદાવાદ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ એટલે કે દાળવડા..... અમદાવાદના ના ઘણા બધા વિસ્તારમાં ઘણી બધી જગ્યા ના દાળવડા પ્રખ્યાત છે. અમદાવાદમાં વર્ષો પહેલા પોળનું કલ્ચર સંપૂર્ણ રીતે અસ્તિત્વમાં હતું, ત્યારે પણ દાળવડાની બોલબાલા હતી અને આજે પણ છે. આ દાળવડા સામાન્ય રીતે કાંદા, તળેલા મરચાં, લીંબુ સાથે સર્વ કરવામાં આવે છે જ્યારે કેટલીક જગ્યાએ ખાટી મીઠી ચટણી તથા પાઉં પણ તેની સાથે સર્વ કરવામાં આવે છે. અમારા ઘરે જ્યારે બહારગામથી મહેમાન આવે ત્યારે અમદાવાદના ચોક્કસ જગ્યા ના દાળવડા ની ફરમાઈશ તો હોય જ. મેં પણ એ જ પ્રકારના દાળવડા અહીં તૈયાર કર્યા છે. દાળવડા એ બહારથી ક્રિસ્પી અને અંદરથી પોચા જાળીદાર હોય તો ખાવાની મજા પડી જાય છે. ચોમાસાની ઋતુમાં વરસાદ પડી ને બંધ થાય ત્યારે તો અમદાવાદમાં દરેક દાળવડા ની લારી ઉપર લાંબી લાઇનો લાગી જતી હોય છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13230766
ટિપ્પણીઓ