કચ્છી દાબેલી(kutchi dabeli recipe in Gujarati)

Rajni Sanghavi @cook_15778589
કચ્છી દાબેલી(kutchi dabeli recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બટૅટા ને બાફિ મેશ કરી લો. ડુંગળી ઝીણી સમારી લો.દાડમના દાણા કાઢી લો.કડાઈમા તેલ મૂકી તેમાં દાબેલી મસાલો નાખી સાંતળો, પછી ડુંગળી ને સાંતળો.પછી મેશ કરેલા બટાકા નાખી હલાવી લો.
- 2
મિશ્રણ માં નમક, લાલ મરચું પાઉડર, મસાલા શીંગ, મસાલા ચણા દાળ, કોથમીર નાખી હલાવી સ્ટફિંગ તૈયાર કરો.બનને વચ્ચે થી કાપી ઉપર ખજૂર આમલીની ચટણી, લીલી ચટણી લગાવો.
- 3
ચટણી લગાડી તેની ઉપર સ્ટફિંગ મૂકી રેડી કરો.તવી મૂકી ઉપર તેલ મૂકી બધી દાબેલી સેકી ઉપર સેવ દાડમના દાણા લગાવી કોથમીર વડે ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચટપટી મસાલેદાર કચ્છી દાબેલી (Chatpati Masaledar Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC# કચ્છી રાજસ્થાની રેસિપી#Cookpad#Cookpadgujarati#Cookpadindiaકચ્છ અને રાજસ્થાન બંનેનું વાતાવરણ સરખું છે તેથી મોટાભાગે તેમની રેસિપીમાં સામ્યતા જોવા મળે છે ત્યાં પાણી અને શાકભાજીની અછત ની અસર તેને ભોજન શૈલીમાં જોવા મળે છે તેની વાનગી મસાલેદાર ચટપટી અને flavorful હોય છે Ramaben Joshi -
કચ્છી દાબેલી (Kutchi Dabeli)
#સુપરસેફ3 વરસાદ ની સીઝન મા બધાને ચટપટું ખાવા નું ખૂબ મન થાય તો તેમાં ભજીયા તો બધા ને ભાવે ને એમાં જો ગરમાગરમ દાબેલી પણ મળી જાય તો ખૂબ મજા પડી જાય તો ચાલો આપણે કચ્છ ની ફેમસ દાબેલી બનાવીએ. Shital Jataniya -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#KRC#Cookpadgujaratiદાબેલી કચ્છી દાબેલી અને ડબલ રોટી ના નામે પણ ઓળખાય છે. આ એક તાજું ફરસાણ છે. તેની શરૂઆત કચ્છના માંડવી શહેરથી થઈ છે તેથી તે કચ્છી દાબેલી ના નામે પ્રખ્યાત થઈ છે લોકો દેશ-વિદેશથી કચ્છમાં આવે ત્યારે દાબેલી અચૂક ખાય છે અને દાબેલીનો મસાલો પણ અચૂક લઈને જાય છે. કચ્છ જેવી દાબેલીનો સ્વાદ બીજે ક્યાંય નથી. લોકો દાબેલીને બટર તેલ કે ઘીમાં શેકીને પણ ખાય છે તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે. Ankita Tank Parmar -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી રાજસ્થાની રેસિપી#KRC : કચ્છી દાબેલીદાબેલી નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. અને એમાં પણ કચ્છ ની દાબેલી જોતા જ ખાવાનું મન થઈ જાય ભાનુશાલી નો ફેમસ દાબેલી મસાલો. આજે મારા ઘરે મહેમાન છે તો થોડી કોન્ટીટી વધારે બનાવી છે. Sonal Modha -
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છ ની મશહૂર વાનગી જે હવે ઘરે ઘરની પસંદ થઈ ગયેલ છે. Veena Gokani -
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#ATW1#TheChefStory#cookpad#Streetfoodભારત વિવિધ સંસ્કૃતિઓ અને પરંપરા નો દેશ છે. દરેક પ્રદેશની પોતાની બોલી અને રહેણીકરણી અલગ અલગ હોય છે. તેવી જ રીતે દરેક પ્રદેશનો ખોરાક પણ અલગ અલગ હોય છે. દરેક પ્રદેશોના એવા ઘણા સ્ટ્રીટ ફૂડ પણ છે જે ખૂબ જ પ્રખ્યાત છે. આ સ્ટ્રીટ ફૂડ ટ્રાય કરવા માટે દેશ-વિદેશથી પણ ઘણા લોકો આવે છે.દાબેલી કે કચ્છી દાબેલી કે કચ્છી ડબલરોટી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં આવેલું માંડવી શહેરમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં પાઉંને વચ્ચેથી કટ કરી ખજૂર આમલીની ચટણી લસણની ચટણી મૂકીને બટેટાનું મસાલો બનાવીને તેનું સ્ટફિંગ ભરવામાં આવે છે તેના પર મસાલા શીંગ, ડુંગળી, સેવ મૂકવામાં આવે છે. Ankita Tank Parmar -
-
*કચ્છી દાબેલી*
#જોડીબહું જ ટેસ્ટી અનેબધાની પસંદ દાબેલી મારા ઘેરપણ બહુંં બનતી વાનગી,તમે પણટાૃય કરો. Rajni Sanghavi -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1 જેમ કહેવાય છે કે કચ્છ નહી દેખા તો કુછ નહી દેખા તેમ અમારી કચ્છી દાબેલી નહીં ખાઈ તો કુછ નહીં ખાયા. દાબેલી એ એક તાજું ફરસાણ છે જેનું ઉદ્ગમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ ક્ષેત્રમાં થયું હતું. આ એક મસાલેદાર વાનગી છે. જેમાં બાફેલા બટેટાના મસાલાને પાંઉને કાપીને તેના બે ફાડીયાની વચ્ચે મૂકીને બનાવાય છે. સ્વાદ માટે તેમાં આંબલી, ખજૂર, લાલ મરચું, લસણ, વગેરેની ચટણી અને શેકેલા મસાલેદાર શિંગદાણા પણ ઉમેરાય છે.દાબેલીને કચ્છી દાબેલી, કચ્છી ડબલરોટી પણ કહે છે. જેમ મુંબઈગરા વડાપાંઉ ખાય, વિદેશી બર્ગર ખાય તેમ કચ્છીઓ દાબેલી ખાય. કેટલીક વાનગીઓ માટે એ પ્રદેશમાં જ જવું પડે. કચ્છી દાબેલી આમ તો હવે જ્યાં-જ્યાં ગુજરાતી વસે છે ત્યાં મળે છે, પણ કચ્છમાં જઈને દાબેલી ખાઓ તો લાગે કે આ દાબેલીનો સ્વાદ કંઈક જુદો જ છે. કચ્છમાં માંડવી ભુજ અંજાર ગાંધીધામ મા માંડવી તેમજ બિન હરીફ ની દાબેલી ખુબ જ વખણાય છે તેમજ અંજારમાં ભીખા ભાઈ ની દાબેલી ખુબ જ વખણાય છે દાબેલી લેવા જઈએ એટલે ઘણી ભીડ હોવાથી કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવું પડે છે. મેં કચ્છી દાબેલી બનાવી છે તે ખૂબ જ ટેસ્ટી બની છે.બજારમાં મળે તેવોજ કચ્છી સ્વાદ.તમે પણ ચોક્કસ ટ્રાય કરજો જરૂર પસંદ આવશે. Ankita Tank Parmar -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છ ની પ્રખ્યાત દાબેલી 😋 ભાનુશાલી નો દાબેલી નો મસાલો 👌 અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે.આજે Dinner મા દાબેલી બનાવી. Sonal Modha -
દાબેલી બન
કચ્છની ફેમસ વાનગી દાબેલીને અલગ રીતે રજૂ કરી એ તો બાળકો ને ખાવા નું મન થઈ જાય.#માઇઇબુક#golden apran3 Rajni Sanghavi -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી મૂળ કચ્છ માંથી ઉદભવ થયેલી એક વાનગી છે. કચ્છ મા એને ડબલ રોટી થી પણ ઓળખવા મા આવે છે. જેમાં પાવ ને વચ્ચે થી કાપી એમાં બટાકા નો મસાલો ભરવા મા આવે છે. Deepika Parmar -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
દાબેલી કચ્છ કચ્છી દાબેલી (રોટી) ની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. નાના મોટા સૌ નેભાવતી વાનગી. .😋# cookpadgujrati#SF Shilpa khatri -
કચ્છી દાબેલી (kachchhi dabeli recipe in Gujarati)
#આલુદાબેલી એ કચ્છ ની ખૂબ પ્રખ્યાત વાનગીઓ માં ની એક છે.. કચ્છ માં આવે અને દાબેલી ના ખાય તેવું તો બને જ નહી, આજે તમારી સાથે કચ્છી દાબેલી ની રેસીપી શેર કરી છે. Jigna Vaghela -
-
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindia દાબેલી કચ્છ અને ગુજરાતનું એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફુટ છે. દાબેલી નો સ્વાદ ચટપટો અને તીખો હોય છે. આ વાનગી ડબલ રોટી તરીકે પણ ખૂબ જ પ્રખ્યાત છે. દાબેલી ને કચ્છી દાબેલી તરીકે પણ ઓળખવામાં આવે છે. દાબેલી બનાવવા માટે પાવ અને બટાકાના માવાનો ઉપયોગ કરવામાં આવે છે. બટાકાને બાફી તેનો માવો બનાવી તેમાં ડુંગળી, મસાલા સીંગ, દાડમ અને કોથમીર સાથે પાવની અંદર સ્ટફ કરવામાં આવે છે. દાબેલી બનાવવા માટે કચ્છી દાબેલીનો મસાલો ખૂબ જરૂરી ઇન્ગ્રીડીયન્ટ છે. Asmita Rupani -
કચ્છી દાબેલી ટોસ્ટ(Kutchi Dabeli Toast Recipe In Gujarati)
#CT#cookpadindiaકચ્છની પ્રખ્યાત દાબેલી મોટેભાગે બધાએ ખાધી જ હશે. અને ઘણાને ફેવરિટ પણ હશે. આજે હું આપની સાથે શેર કરીશ કચ્છના એવા જ ચટાકેદાર ટોસ્ટ કે જે દાબેલીના સ્ટફીંગનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. અમુક પૂર્વ તૈયારી હોય તો ખૂબ જ ઝડપથી બની જાય છે. એકદમ સ્વાદિષ્ટ અને મોઢામાં પાણી લાવનાર આ ટોસ્ટ તમે પણ ચોકક્સ બનાવજો. Jigna Vaghela -
કચ્છી કડક (kutchi kadak recipe in Gujarati)
#KRC#cookpadgujarati#cookpadindia#cookpad કચ્છી કડક એક કચ્છનું ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. આ વાનગી ઘરે બનાવવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવી જ સામગ્રીમાંથી બની જાય છે. આ વાનગી બનાવવા માટે પણ દાબેલીના મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેનો સ્વાદ કચ્છી દાબેલીને થોડો મળતો આવે છે. તો ચાલો જોઈએ તીખું અને ચટપટું એવું આ કચ્છી કડક કઈ રીતે બને છે. Asmita Rupani -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#CB1દાબેલી એ ગુજરાતના કચ્છ જિલ્લાનું famous street food છે.પરંતુ બધી જગ્યાએ સરળતાથી મળે છે.અને હવે તો ઘરે પણ બનાવું ખૂબ જ સરળ છે.દાબેલી એ પાવ વચ્ચે બટાકાનો મસાલો ભરીને બનાવવામાં આવે છે. જે ખૂબ જ ટેસ્ટી છે અને નાના-મોટા બધાને ખૂબ જ ભાવે છે. Hetal Vithlani -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal -
-
-
-
-
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છી દાબેલી એ કચ્છ નુ સ્ટ્રીટ ફૂડ છે પણ આજે આ દાબેલી દેશ વિદેશ માં પણ ખૂબ પ્રખ્યાત છે.. જલ્દી અને સરળ રીતે બની જાય છે. Niyati Mehta -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13238865
ટિપ્પણીઓ (3)