દાબેલી બન

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

કચ્છની ફેમસ વાનગી દાબેલીને અલગ રીતે રજૂ કરી એ તો બાળકો ને ખાવા નું મન થઈ જાય.
#માઇઇબુક
#golden apran3

દાબેલી બન

કચ્છની ફેમસ વાનગી દાબેલીને અલગ રીતે રજૂ કરી એ તો બાળકો ને ખાવા નું મન થઈ જાય.
#માઇઇબુક
#golden apran3

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીમેંદો
  2. 1 વાટકીદહીં
  3. 1 ચમચીબેકિંગ પાઉડર સોોો
  4. 1/2 ચમચીબેકિંગ સોડા
  5. 3 નંગબટૅટા
  6. 2 ચમચીદાબેલી મસાલો
  7. 1 નંગડુંગળી
  8. 2 ચમચીમસાલા શીંગ
  9. 2 ચમચીદાડમના દાણા
  10. 3 ચમચીબટર
  11. 3 ચમચીનાયલોન સેવ
  12. નમક સ્વાદ અનુસાર
  13. 1 ચમચીદૂધ
  14. 1 ચમચીઈનો
  15. 2 ચમચીલસણ ની ચટણી
  16. 2 ચમચીઆદું મરચાં ની ચટણી
  17. કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મેંદા ના લોટ માં દહીં, નમક, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા,ઈનો, દળેલી ખાંડ નાખી લોટ બાંધી લો. તેને 1/2કલાક રેસ્ટ આપો.બટેટા બાફી તેમાં દાબેલી મસાલો નાખો.

  2. 2

    નમક સ્વાદ અનુસાર ઉમેરીને બરાબર હલાવો.દાબેલી મસાલા માં બધાં જ મસાલા ્્હ્્હ્્હ્્હ્્હ્્હ્્હ્્હઘહો વાથી બીજા મસાલા ઉમેરવા ની જરૂર નથી.લોટના લૂઆ કરી હાથ વડે ગોળ થેપી તેના પર બટર લગાવીવચ્ચે સ્ટફિંગ ભરી બંધ કરી બન રેડી કરો.તેના પર મિલ્ક નૉ બ્રશ કરો

  3. 3

    માઇક્રોવેવ માં કનેક્શન મોડ પર મૂકી 180ડિગરી પર 30મિનિટ બેક કરો.બેક થાય પછી ઉપર બટર લગાવી લો.

  4. 4

    ડુંગળી ઝીણી સમારી લો.બનને વચ્ચે થી પ્લસ આકારૅ કાપી ઉપર લસણ ની ચટણી રેડો.ઉપર લીલી ચટણી, ડુંગળી,સેવ, મસાલા શીંગ, દાડમના દાણા, કોથમીર વડે ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

ટિપ્પણીઓ (4)

Nishtha's Kitchen 👩‍🍳
Nishtha's Kitchen 👩‍🍳 @cook_18821285
Hii queen of kitchen, the food is awesome. It's really looking so tasty ,its excellent admirable hard work.

Similar Recipes