કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)

Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi

#સ્નેક્સ
હમણા વરસાદ ની સીઝન ચાલું થઈ ગઈ છે. તો એમાં આ કોર્ન ભેળ ખાવા ની મજા જ કંઈક ઔર છે. બનાવવા માં ખૂબ સરળ અને સાંજ ના સ્નેક્સ માટે એકદમ બેસ્ટ છે.

કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)

#સ્નેક્સ
હમણા વરસાદ ની સીઝન ચાલું થઈ ગઈ છે. તો એમાં આ કોર્ન ભેળ ખાવા ની મજા જ કંઈક ઔર છે. બનાવવા માં ખૂબ સરળ અને સાંજ ના સ્નેક્સ માટે એકદમ બેસ્ટ છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બાઉલ બાફેલી મકાઈ
  2. ૧ નંગઝીણી સમારેલી ડુંગળી
  3. ૧ નંગઝીણું સમારેલું ટામેટું
  4. ૧ નંગઝીણી સમારેલી નાની તોતાપુરી કેરી
  5. ૧/૨લીંબુ નો રસ
  6. ૧/૨ ચમચીલાલ મરચું
  7. ૧/૨ ચમચીસંચળ
  8. ૨ ચમચીકોથમીર
  9. મીઠું સ્વાદમુજબ
  10. ૧ વાટકીબાફેલા શીંગદાણા
  11. ૧૦૦ ગ્રામ આલુસેવ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ડુંગળી, ટામેટા, કેરી માં બધો મસાલો કરી એ મકાઈ અને દાણા માં મિક્ષ કરવું

  2. 2

    હવે એક પ્લેટ માં લઈ ઉપર થી સેવ ભભરાવી સર્વ કરવું

  3. 3

    નોંધ: મકાઈ અને શીંગદાણા ઉકળતા પાણી માં મીઠું નાખી બાફી લેવાં

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sachi Sanket Naik
Sachi Sanket Naik @cookwithsachi
પર
My Blog: https://www.sachirecipe.com/
વધુ વાંચો

Similar Recipes