પ્લમ મજીતો(plam mojito recipe in Gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ચોમાસામાં પ્લમ બહું જ સરસ મળે છે અને લોહી ના કણો ને વધારે છે અને કેલ્શિયમ માં વધારો કરી હેલ્ધી અને સ્વાસ્થ્યવર્ધક હોવાથી પુષ્કળ માત્રામાં લેવાં જોઈએ.
#સુપર શેફ૩
#મોનસુન
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામપ્લમ
  2. 2 ચમચીદળેલી ખાંડ
  3. 1 ચમચીસંચળ પાઉડર
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1 ચમચીચાટ મસાલો
  6. 1 ચમચીનમક
  7. 1 ચમચીસેકેલો જીરું પાઉડર
  8. 1/2 ચમચીલીંબુ નો રસ
  9. 1 બોટલસાદી સોડા
  10. 3-4તુલસીના પાન

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પ્લમ ને ધોઈ લો.તેના ઠળિયા કાઢી નાના પીસ કરી સમારી લો.મિકસરમા પ્લમ ના પીસ, નમક,ચાટ મસાલો સંચળ પાઉડર મરી પાઉડર જીરું પાઉડર નાખી પીસી લો.

  2. 2

    બધુ સરસ પીસી ગ્લાસ માં પહેલા પ્લમ નો પલ્પ નાખી ઉપર સાદી સોડા નાખીને હલાવો તરત જ સવૅ કરો.ખૂબજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Top Search in

Similar Recipes