ચીઝી કોનૅ(cheese corn recipe in gujarati)

Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589

ચોમાસામાં કોનૅ બહું જ સરસ મળે છે તેની અવનવી વાનગીઓ માં હવે બનાવો ચીઝી ક્રીસ્પી કોનૅ.
#સુપર શેફ3
#માઇઇબુક

ચીઝી કોનૅ(cheese corn recipe in gujarati)

ચોમાસામાં કોનૅ બહું જ સરસ મળે છે તેની અવનવી વાનગીઓ માં હવે બનાવો ચીઝી ક્રીસ્પી કોનૅ.
#સુપર શેફ3
#માઇઇબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગમકાઈના ડોડા
  2. 3 ચમચીકોનૅફલોર
  3. 2કયૂબચીઝ
  4. 1 ચમચીમરી પાઉડર
  5. 1 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 1 ચમચીનમક
  8. 1 ચમચીલીંબુ નો રસ
  9. 1 ચમચીસમારેલી કોથમીર
  10. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મકાઈના ડોડા ને નમક નાખીને બાફી લો.તેના દાણા કાઢી લો.તેમા કોનૅ ફ્લોર છાંટી લો.કડાઈમા તેલ ગરમ કરો.

  2. 2

    તેલ ગરમ થાય એટલે તેમાં કોર્ન તળી લો.પછી તેમાં ચાટ મસાલો,મરી પાઉડર, લાલ મરચું પાઉડર, સમારેલી ડુંગળી, નમક, લીંબુ નો રસ નાખી હલાવી લો.

  3. 3

    બધું ભેગું કરી ઉપર ચીઝ ખમણી ને નાખો.બહુજ ટેસ્ટી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rajni Sanghavi
Rajni Sanghavi @cook_15778589
પર

Similar Recipes