રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. દોઢ વાટકી મગ
  2. 2 ચમચીતેલ
  3. સ્વાદ પ્રમાણેમીઠું જીરૂ એક ચમચી
  4. 2 ચમચીલીંબુનો રસ
  5. 1/2ચમચી હળદર
  6. 1 ચમચીધાણાજીરૂ
  7. થોડી કોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આગલી રાતે મગ ને ધોઈ લ્યો પછી પલાળી લો

  2. 2

    બીજે દિવસે પાણી કાઢી લો

  3. 3

    નાના કુકરમાં તેલ મૂકી જીરું નો વઘાર કરો. થોડી હિંગ નાખીને માં નાખી દો. પછી તેમાં બધા મસાલા ઉમેરો. 1 ચમચો પાણી નાખી દો. બે સીટી વગાડો. પછી સર્વિંગ બાઉલમાં કાઢી ઉપર થોડી કોથમરી છાંટી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jiya kartikbhai
Jiya kartikbhai @cook_20324000
પર

ટિપ્પણીઓ

Similar Recipes