રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીદૂધી જીણી સમારેલ
  2. ૧ ચમચીતેલ
  3. ચપટીજીરૂ
  4. ટમેટુ જીણુ સમારેલ
  5. ટેસ્ટ મુજબ મીઠુ
  6. ચપટીખાંડ
  7. પાન લીમડા ના
  8. ૧\૨ ચમચી મરચુ
  9. થોડી કોથમરી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમા દૂધી જીણી સમારી લો કુકર મા તેલ ગરમ કરી જીરૂ લીમડો નાખી ટામેટાં નો વઘાર કરી મસાલો કરી લો

  2. 2

    ટમેટુ મસાલો એકરસ થાય પછી દૂધી નાખી મિક્સ કરી ૨ સીટી વગાડવી ઢાંકણ ખોલી કોથમરી નાખી મિક્સ કરીલો

  3. 3

    તૈયાર છે ફરાળી શાક યમી ટેસ્ટી ફરાળી પૂરી થેપલા સાથે ખૂબ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Maya Raja
Maya Raja @Maya_1997
પર

Similar Recipes