ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe in Gujarati)

#goldenapron3
#chocolate
#week20
ચોકલેટ નું નામ લેતાં જ મોંમા પાણી આવી જાય ને??? કોનું કોનું આ ચોકલેટ આઈસ્ક્રીમ ફેવરીટ છે? મને અને મારા દીકરા ને તો ચોકલેટ બહું જ ભાવે... આ રીત થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ ક્રીમી બનશે. અને તે પણ ૫૦૦ મિલી દૂધ માં જ ઘણું બધું આઈસ્ક્રીમ બનશે. તો તમે પણ તમારા બાળકો માટે જરૂર થી ટ્રાય કરજો હમણા વેકેશન છે અને કોરોના માં બહાર થી આઈસ્ક્રીમ લાવવા કરતા ઘરે ફ્રેશ બનાવજો. બાળકો ખૂશ થઈ જશે.
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe in Gujarati)
#goldenapron3
#chocolate
#week20
ચોકલેટ નું નામ લેતાં જ મોંમા પાણી આવી જાય ને??? કોનું કોનું આ ચોકલેટ આઈસ્ક્રીમ ફેવરીટ છે? મને અને મારા દીકરા ને તો ચોકલેટ બહું જ ભાવે... આ રીત થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ ક્રીમી બનશે. અને તે પણ ૫૦૦ મિલી દૂધ માં જ ઘણું બધું આઈસ્ક્રીમ બનશે. તો તમે પણ તમારા બાળકો માટે જરૂર થી ટ્રાય કરજો હમણા વેકેશન છે અને કોરોના માં બહાર થી આઈસ્ક્રીમ લાવવા કરતા ઘરે ફ્રેશ બનાવજો. બાળકો ખૂશ થઈ જશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણ માં ૫૦૦ મિલી દૂધ લઈ એમાંથી એક વાટકી દૂધ કાઢી લેવું એ વાટકી માં કોર્નફ્લોર અને બંને પાઉડર ઉમેરી દેવાં અને હવે દૂધ બાકી નું દૂધ ગરમ કરવા મૂકવું એમાં ખાંડ ઉમેરી દેવી
- 2
- 3
હવે ૧ ઉભરો આવે એટલે એમાં વાટકી વાળું દૂધ નું મિશ્રણ ઉમેરતાં જવું અને દૂધ હલાવતા જવું જેથી ગઠ્ઠા ન પડે.
- 4
હવે દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળવું અને હલાવતા રહેવું નહીતર દૂધ નીચે ચોંટી જશે.
- 5
હવે ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરી આઈસ્ક્રીમ ટીન માં કાઢી ઠંડુ થાય એટલે ફ્રીઝર માં ૮ કલાક માટે મૂકી દેવું.
- 6
હવે આઈસ્ક્રીમ બેઝ ૮ કલાક બાદ ફ્રીઝર માંથી કાઢી એક મોટી તપેલી માં લેવું હવે એને ફેટવું
- 7
આઈસ્ક્રીમ એકદમ હલકું અને કલર પણ લાઈટ થશે એટલે એમાં ક્રીમ ઉમેરી ફરી ફેટવું. નોંધ: ક્રીમ ને વાપરતા પહેલાં ૧-૨ કલાક માટે ફ્રીજર માં મૂકવું જેથી બરાબર ફેટાય અને ફેટતી વખતે ક્રીમ નું માખણ ન બની જાય
- 8
બરાબર ફેટાય જાય એટલે એમાં વેનીલા એસેન્સ અને કોકો પાઉડર ઉમેરી થોડું ફેટી લઈ બરાબર મિક્ષ કરી લેવું
- 9
હવે એમાં ચોકો ચીપ્સ ઉમેરવી. આ ચોકો ચીપ્સ પણ મે ઘરે જ બનાવી છે.
- 10
બરાબર મિક્ષ કરી આઈસ્ક્રીમ ટીન માં કાઢી લઈ ૮-૧૦ કલાક સેટ થવા દેવું અને પછી સર્વ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અમેરીકન નટ્સ આઈસ્ક્રીમ(American Nuts Icecream Recipe in Gujarati)
#મોમ#સમરહમણા ઉનાળા ની કોન્ટેસ્ટ ચાલે છે અને ગરમી પણ ઘણી છે તો મે આ અમેરીકન નટ્સ આઈસ્ક્રીમ બનાવ્યુ છે. જે મારા ઘરે બધા ને બહુ જ ભાવ્યું. મારા દિકરા ને તો આઇસ્ક્રીમ બહુ જ ભાવે એટલે એક આઇસ્ક્રીમ પૂરુ થાય કે બીજુ બનાવી જ દઉં. Sachi Sanket Naik -
રોઝ આઈસ્ક્રીમ
#કાંદાલસણ#goldenapron3#malai#week12ઉનાળા ની ગરમી બહુ વધવા માંડી છે આ લોકડાઉન માં આઈસ્ક્રીમ ખાવા માટે બહાર ન તો જવાય ન તો લેવા જવાય. તો તમે પણ આ રીત થી બનાવો અને તમારી ફેમિલી ને ખવડાવજો. આ રીત થી બનાવશો તો એકદમ ક્રીમી બનશે અને આ માપ માંથી ૩ લીટર જેટલું આઈસ્ક્રીમ બનશે. Sachi Sanket Naik -
ગ્વાવા આઈસ્ક્રીમ
#ઇબુક૧#પોસ્ટ૨૮#ફ્રૂટ્સ#goldenapron3#week2#dessertહમણા ગ્વાવા એટલે કે જામફળ ની સીઝન છે તો મે ગ્વાવા આઈસ્ક્રીમ બનાવ્યુ છે. અને ડેઝર્ટ માટે પણ બેસ્ટ છે જમ્યા પછી ડેઝર્ટ માં આઈસ્ક્રીમ ખાવા ની મજા જ કંઈ ઓર છે... શિયાળા ની ઠંડી માં આઈસ્ક્રીમ ખાવા ની તો મજા જ આવી જાય... તો તમે પણ જરૂર થી બનાવજો માર્કેટ જેવું જ ક્રીમી આઈસ્ક્રીમ બનશે... મારા બેન પાસેથી શીખી છું આઈસ્ક્રીમ ની રેસીપી... Sachi Sanket Naik -
કોકોનટ આઈસ્ક્રીમ
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટડેઝર્ટ નુ નામ આવે અને આઈસ્ક્રીમ યાદ ન આવે એવું બને. અને હવે તો ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમી માં આઈસ્ક્રીમ ખાવા ની મજા જ આવી જાય અને એમાં પણ આવુ ઘરે બનાવેલુ આઈસ્ક્રીમ જેમાં કોઈ પ્રીઝર્વેટીવ કે કોઈ કેમીકલ્સ નથી. આ માપ થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ બનશે ૩ લીટર જેવું બને છે આટલી વસ્તુ માંથી... Sachi Sanket Naik -
ઈન્સ્ટન્ટ તરબુચ નું આઈસ્ક્રીમ (Instant Watermelon Icecream Recipe in Gujarati)
#મોમ#સમરહમણા ગરમી એટલે તરબૂચ ની સીઝન. મે તરબૂચ માંથી ઈન્સ્ટન્ટ આઈસ્ક્રીમ બનાવ્યુ છે. જેમાં ગેસ પર ગરમ કરવાની જરૂર નથી અને ન કોઈ પાઉડર ની જરૂર પડે ફક્ત ૩ ઈન્ગ્રીડીયન્ટ્સ થી જ બની જાય છે. Sachi Sanket Naik -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe In Gujarati)
ગરમી નું season ચાલુ થાય એટલે બધાને આઈસ્ક્રીમ યાદ આવી જ જાય...મે પણ મારા kids નો ફેવરિટ ચોકલેટ આઈસ્ક્રીમ બનાવ્યો છે... Kinjal Shah -
મેંગો - વેનીલા આઈસ્ક્રીમ(mango vanila icecream recipe in Gujarat
#માઇઇબુકગરમી ની ઋતુ માં આઈસ્ક્રીમ તો બધા ને ખુબજ ભાવે છે. Vrutika Shah -
-
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#AsahikaseiIndiaઆ રેસિપી મે @AsahikaseiIndia ji ને પ્રેરાઈ ને મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસ્ક્રીમ મારા ઘરમાં બધાનો ફેવરીટ છે. સમર સીઝનમાં અલગ - અલગ આઈસ્ક્રીમ બનાવીને ખાવાની મજા જ અલગ છે. Jigna Shukla -
ફ્રેશ સ્ટ્રોબેરી ચોકલેટ (Fresh Strawberry Chocolate Recipe In Gujarati)
#ચોકલેટ#chocolate Bhavisha Manvar -
ખરખરીયાં (Kharkhria Recipe in Gujarati)
#કૂકબુકદિવાળી માં બનતી આ બધા ને ભાવતી એક ખૂબ જ પ્રચલિત વાનગી છે. અમારા ઘર માં તો બધાને બહુ ભાવે છે અમે તો આને ખરખરીયા કહીએ છીએ પણ એને સુવાળી પણ કહેવામા આવે છે. Sachi Sanket Naik -
-
ચોકલેટ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Vanilla icecream recipe in Gujarati)
#સમર ઉનાળામાં લોકડાઉન માં ઘરે રઇ આઈસ્ક્રીમ ની મજા લઇ શકાય અને ઘરે જલદી બની જાય તેવો અને બધા ને ભાવે તેવો આઈસ્ક્રીમ Nidhi Popat -
પાન આઈસ્ક્રીમ (Pan IceCream Recipe In Gujarati)
#માઇઇબુકપાન આઈસ્ક્રીમ ટેસ્ટ માં ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
ખજૂર અને નટ્સ ચોકલેટ બાર (Khajoor Nuts Chocolate Bar Recipe In Gujarati)
#KS2# Post 1 આ બાર ખૂબ જ હેલ્થી છે. મેં કંઇક અલગ બનાવ્યું કારણ મોટા ને તો ભાવેજ પણ બાળકો ને તમે ખજૂર અને નટ્સ આપશો તો નહીં ખાય પણ ચોકલેટ નું નામ આવશે તો તરત જ ખાઈ લેશે. Alpa Pandya -
ચોકલેટ મિલ્કશેક & કીટકેટ મિલ્કશેક (Chocolate & Kitkat Milkshake Recipe in Gujarati)
#GA4#Week4#Milkshake#Post2ચોકલેટ અને કીટકેટ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ એડ કરીને અને ઉપરથી વેફર્સ, આઈસ્ક્રીમ અને ચોકલેટથી ગાર્નિશ કરીને બનાવવામાં આવતા શેક ને ફ્રીક શેક કહેવામાં આવે છે. તો આજે મેં ચોકલેટ મિલ્ક શેક અને કીટકેટ મિલ્ક શેક બનાવ્યા છે. બહુ જ ટેસ્ટી બન્યા છે. Rinkal’s Kitchen -
ચોકલેટ ફ્લેવર કેળાં ઓટ્સ સ્મુથી
#દૂધઓટ્સ એ સ્વાસ્થ્યવર્ધક હોવાથી તેનો રોજબરોજ ઉપયોગ વધતો જાય છે. કેળા પણ સ્વાસ્થ્ય માટે ખૂબ સારા છે. જ્યારે નાના બાળકો કેળા કે દૂધ પીવાની મનાઇ કરે ત્યારે તમે આ પ્રકારની સ્મુધી બનાવી શકો છો. આ સમૂથી માં મે ઓટ્સ નો ઉપયોગ કર્યો છે. તેમજ ચોકલેટ નાના બાળકોને ખુબ જ પસંદ હોવાથી મેં તેમાં ચોકલેટ ફ્લેવર નો પણ ઉપયોગ કર્યો છે. Anjali Kataria Paradva -
મસ્કમેલન માસ્ટરપંચ (Muskmelon Masterpunch Recipe in Gujarati)
મસ્કમેલન માસ્ટરપંચ મે પણ ટ્રાય કર્યું અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. Sachi Sanket Naik -
કારેલાં-શીંગદાણા નું શાક(karela singdana nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#week1#શાકઅનેકરીસ#માઇઇબુક#પોસ્ટ૨૮આ એક ટ્રેડીશનલ વિસરાતી જતી વાનગી છે. આ શાક મારી બા બહુ બનાવતા મારા પપ્પા હજી પણ કહે કે બા ના હાથ ના શાક નો ટેસ્ટ તો કંઈક અલગ જ હતો એવુ તો નહીં જ બને. પહેલી વાર મેં આ શાક ટ્રાય કર્યું છે. અને મારા સાસરે તો બધા ને ભાવ્યું.આ શાક ને ચટણી પણ કહેવામાં આવે છે. રોટલા સાથે ખાવા ની મજા જ કંઈક અલગ છે. આ ટ્રેડીશનલ વાનગી હોવાથી એને કાંસા ની વાટકી માં સર્વ કર્યું છે. Sachi Sanket Naik -
ઓરીઓ ચોકલેટ આઈસ્ક્રીમ (Oreo Chocolate Icecream Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Cookpadindia#Cookpadgujratiઓરીઓ બિસ્કીટ તો દરેક બાળકો ને પસંદ હોય જ છે.મે અહી ઓરી ઓ બિસ્કીટ ની સાથે ચોકલેટ નો ઉપયોગ કરી આઈસ્ક્રીમ બનાવી છે.ખૂબ જ સરસ કોમ્બિનેશન છે.બાળકો ની birthday party માટે બેસ્ટ ડે સર્ટ છે. Bansi Chotaliya Chavda -
ચોકલેટ મિલ્કશેક એન્ડ કીટકેટ મિલ્કશેક (Chocolate Milkshake & kitket milkshake recipe in Gujarati)
#GA4#Week4#post5#milkshake#ચોકલેટ_મિલ્કશેક_એન્ડ_કીટકેટ_મિલ્કશેક ( Chocolate Milkshake & KitKat Milk Shake Recipe in Gujarati ) ચોકલેટ અને કીટ કેટ મિલ્ક શેક માં આઈસ્ક્રીમ એડ કરીને અને ઉપરથી ચોકલેટ વેફર, આઈસ્ક્રીમ અને ચોકલેટ થી ગાર્નિશ કરીને બનાવવામાં આવતા શેક ને ફ્રિક શેક કહેવામાં આવે છે. તો મેં પણ એ જ ચોકલેટ મિલ્ક શેક અને કીટ કેટ મિલ્ક શેક બનાવ્યું છે જે બવ જ યમ્મી બન્યું હતું. મારા બાળકો નું આ ફેવરીટ ચોકલેટ મિલ્ક શેક છે. Daxa Parmar -
કોલ્ડ કોકો(Cold coco Recipe in Gujarati)
#GA4#week10#chocolateકોકો નું નામ લેતાં જ મોમાં પાણી આવી જાય ને? કોને નથી ભાવતો કોલ્ડકોકો નાના મોટા સહુ નું ફેવરીટ ડ્રીંક છે. અને આ તો સુરતી સ્પેશીઅલ ડ્રીંક છે. Sachi Sanket Naik -
ચોકલેટ ચીકુ મિલ્કશેક વિથ આઇસ્ક્રીમ (chocolate chiku milkshake with icecream in gujarati recipe)
#chocolate#milkshake બધા જ બાળકો ને ચોકલેટ ખુબજ પસંદ હોય છે અને તે ચોકલેટ નું નામ પડતા જ કંઈ ખાવા કે પીવા રેડી થઈ જતા હોય છે.તો ચીકુ મિલ્કશેક એમ તો બાળકો પીવે ના પણ પીવે આટલા માટે મેં ચીકુ મિલ્કશેક ને ચોકલેટ ફ્લેવર આપી ને કાઈ અલગ નવી રીતે બનાવ્યું છે આશા છે તમને બધા ને ગમશે અને તમારા બાળકને પણ બનાવી ને આપશો. Shivani Bhatt -
બ્રેડ ચોકલેટ કસ્ટર્ડ(Bread chocolate custard recipe in Gujarati)
#GA4 #week10 આ ફ્યુઝન ડેઝર્ટ છે જે ફ્રીજ મા ૨ દિવસ સુધી રહી શકે છે. ખાને કે બાદ કુછ મીઠા હોય જાયે. ડ્રાયફ્રૂટ અને ચોકલેટ કોમ્બીનેશન કસ્ટર્ડ સાથે. બહુ જ સ્વાદીષ્ટ અને યમ્મી છે. Avani Suba -
અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ(American Dryfruit Icecream Recipe In Gujarati)
આઈસ્ક્રીમ નાના મોટા બધા ની ભાવતી વસ્તુ છે. ઉનાળા ની ઋતુ માં રોજ આઈસ્ક્રીમ ખાવાનું મન થઇ જતું હોય છે. બહાર થી ખરીદવામાં આવતા આઈસ્ક્રીમ કરતા ઘરનો આઈસ્ક્રીમ મને વધારે ભાવે કેમકે એમાં આપણે આપણી પસંદગી પ્રમાણે ની વસ્તુઓ ઉમેરી શકીયે તેમજ ખાંડ નું પ્રમાણ પણ માપ નું રાખી શકીયે. મને ફ્રેશ ફ્રુટ અને નટ્સ વાળા આઈસ્ક્રીમ વધારે ગમે.અમેરિકન ડ્રાયફ્રુટ આઈસ્ક્રીમ બનાવવા માં એક્દમ સરળ અને ખાવામાં એટલો જ સ્વાદિષ્ટ લાગે છે. આ આઈસ્ક્રીમ પર ચોકલેટ સૉસ ઉમેરી સર્વ કરવા થી એનો સ્વાદ ઘણો વધી જાય છે. આ એક જરૂર થી ટ્રાય કરવા જેવી સમર રેસિપી છે.#cookpadindia#cookpad_gu spicequeen -
ચોકલેટ ચીપ્સ કુકીઝ(Chocolate Chips Cookies recipe in Gujarati)
#GA4 #week12ફલેટ અને ચુઈ ડબલ ચોકલેટ ચીપ્સ કુકીઝ મારા તો ફેવરિટ કુકીઝ છે... Urvi Shethia -
હળદર ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ (Turmeric Dry Fruit Ice Cream Recipe In Gujarati)
અત્યારે કોરોના માં બારે આઈસ્ક્રીમ ખાવામાં બીક લાગે છે. આ કોરોના માં હળદર ખુબ જ મહત્વ ની છે. તો આઈસ્ક્રીમ માં નવો પ્રયોગ કર્યો. Vrutika Shah -
-
ચોકલેટ કેક (chocolate cake)
નાના - મોટા બધા ને ભાવે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવી ચોકલેટ કેક બનાવી છે. Dr. Pushpa Dixit -
ચોકલેટ વોલનટ આઇસક્રીમ (Chocolate Walnut Icecream Recipe In Gujarati)
#walnuttwistsઉનાળો ચાલુ થઈ ગયો છે. તો બધાજ પોતાના ઘરમા અવનવા આઇસક્રીમ બનાવતા હશે. આજે મે પણ ચોકલેટ વોલનટ આઇસક્રીમ બનાવ્યો છે. જે ખુબ જ સરસ બન્યો છે. તો તમે પણ જરુર થી ટ્રાઇ કરજો. Krupa
More Recipes
ટિપ્પણીઓ (14)