ગ્વાવા આઈસ્ક્રીમ

#ઇબુક૧
#પોસ્ટ૨૮
#ફ્રૂટ્સ
#goldenapron3
#week2
#dessert
હમણા ગ્વાવા એટલે કે જામફળ ની સીઝન છે તો મે ગ્વાવા આઈસ્ક્રીમ બનાવ્યુ છે. અને ડેઝર્ટ માટે પણ બેસ્ટ છે જમ્યા પછી ડેઝર્ટ માં આઈસ્ક્રીમ ખાવા ની મજા જ કંઈ ઓર છે... શિયાળા ની ઠંડી માં આઈસ્ક્રીમ ખાવા ની તો મજા જ આવી જાય... તો તમે પણ જરૂર થી બનાવજો માર્કેટ જેવું જ ક્રીમી આઈસ્ક્રીમ બનશે... મારા બેન પાસેથી શીખી છું આઈસ્ક્રીમ ની રેસીપી...
ગ્વાવા આઈસ્ક્રીમ
#ઇબુક૧
#પોસ્ટ૨૮
#ફ્રૂટ્સ
#goldenapron3
#week2
#dessert
હમણા ગ્વાવા એટલે કે જામફળ ની સીઝન છે તો મે ગ્વાવા આઈસ્ક્રીમ બનાવ્યુ છે. અને ડેઝર્ટ માટે પણ બેસ્ટ છે જમ્યા પછી ડેઝર્ટ માં આઈસ્ક્રીમ ખાવા ની મજા જ કંઈ ઓર છે... શિયાળા ની ઠંડી માં આઈસ્ક્રીમ ખાવા ની તો મજા જ આવી જાય... તો તમે પણ જરૂર થી બનાવજો માર્કેટ જેવું જ ક્રીમી આઈસ્ક્રીમ બનશે... મારા બેન પાસેથી શીખી છું આઈસ્ક્રીમ ની રેસીપી...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકી માં દૂધ લઈ કોર્નફલોર GMC CMC પાઉડર નાખી મિક્ષ કરી લેવું
- 2
હવે એક વાસણ માં દૂધ લઈ ગરમ કરવુ ૧ ઊભરો આવે એટલે કોર્નફલોર વાળુ મિક્ષ્ચર રેડી દેવું હવે દૂધ ઘટ્ટ થાય ત્યા સુધી ઉકાળવું
- 3
હવે દૂધ ઠંડુ થાય એટલે એક ડબ્બા માં કાઢી ફ્રીજર માં સેટ કરવા મૂકવું ૮-૧૦ કલાક માટે રાખવુ
- 4
હવે મિક્સર જાર માં જમરૂખ ના ટુકડા કરી લઈ પલ્પ બનાવી લેવો અને ચાળણી માં કાઢી ચાળી લેવો
- 5
હવે એક વાસણ લઈ સેટ થઈ ગયેલુ આઈસ્ક્રીમ કાઢી ફેટી લેવું ક્રીમી થાય અને કલર ચેન્જ થાય એટલે ક્રીમ નાખી ફરી ફેટી લેવું
- 6
હવે એમાં જમરૂખ નો પલ્પ અને રેડ કલર ઉમેરવો બરાબર ફેટી લેવું અને ચાખી લેવુ જો ખાંડ જરૂર હોય તો ઉમેરવી હવે ડબ્બા માં કાઢી લઈ ફ્રીજર માં સેટ કરવા મૂકવુ
- 7
હવે આઈસ્ક્રીમ બાઉલ લઈ એમાં આઈસ્ક્રીમ કાઢી ઉપર થી લાલ મરચું અને સંચળ નું મિક્ષ્ચર ભભરાવવુ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગ્વાવા આઈસ્ક્રીમ - લાલ જામફળનો આઈસક્રિમ
અથાણાં & આઇસ્ક્રીમ રેસીપી 🥫🍨🍦🥣#APRમાય રેસીપી ઈબુક 📒📕📗#RB7વીક 7 Juliben Dave -
કોકોનટ આઈસ્ક્રીમ
#એનિવર્સરી#વીક૪#ડેઝર્ટડેઝર્ટ નુ નામ આવે અને આઈસ્ક્રીમ યાદ ન આવે એવું બને. અને હવે તો ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે તો ગરમી માં આઈસ્ક્રીમ ખાવા ની મજા જ આવી જાય અને એમાં પણ આવુ ઘરે બનાવેલુ આઈસ્ક્રીમ જેમાં કોઈ પ્રીઝર્વેટીવ કે કોઈ કેમીકલ્સ નથી. આ માપ થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ બનશે ૩ લીટર જેવું બને છે આટલી વસ્તુ માંથી... Sachi Sanket Naik -
રોઝ આઈસ્ક્રીમ
#કાંદાલસણ#goldenapron3#malai#week12ઉનાળા ની ગરમી બહુ વધવા માંડી છે આ લોકડાઉન માં આઈસ્ક્રીમ ખાવા માટે બહાર ન તો જવાય ન તો લેવા જવાય. તો તમે પણ આ રીત થી બનાવો અને તમારી ફેમિલી ને ખવડાવજો. આ રીત થી બનાવશો તો એકદમ ક્રીમી બનશે અને આ માપ માંથી ૩ લીટર જેટલું આઈસ્ક્રીમ બનશે. Sachi Sanket Naik -
અમેરીકન નટ્સ આઈસ્ક્રીમ(American Nuts Icecream Recipe in Gujarati)
#મોમ#સમરહમણા ઉનાળા ની કોન્ટેસ્ટ ચાલે છે અને ગરમી પણ ઘણી છે તો મે આ અમેરીકન નટ્સ આઈસ્ક્રીમ બનાવ્યુ છે. જે મારા ઘરે બધા ને બહુ જ ભાવ્યું. મારા દિકરા ને તો આઇસ્ક્રીમ બહુ જ ભાવે એટલે એક આઇસ્ક્રીમ પૂરુ થાય કે બીજુ બનાવી જ દઉં. Sachi Sanket Naik -
ચોકલેટ આઈસ્ક્રીમ (Chocolate Icecream Recipe in Gujarati)
#goldenapron3#chocolate#week20ચોકલેટ નું નામ લેતાં જ મોંમા પાણી આવી જાય ને??? કોનું કોનું આ ચોકલેટ આઈસ્ક્રીમ ફેવરીટ છે? મને અને મારા દીકરા ને તો ચોકલેટ બહું જ ભાવે... આ રીત થી આઈસ્ક્રીમ બનાવશો તો બહાર જેવું જ ક્રીમી બનશે. અને તે પણ ૫૦૦ મિલી દૂધ માં જ ઘણું બધું આઈસ્ક્રીમ બનશે. તો તમે પણ તમારા બાળકો માટે જરૂર થી ટ્રાય કરજો હમણા વેકેશન છે અને કોરોના માં બહાર થી આઈસ્ક્રીમ લાવવા કરતા ઘરે ફ્રેશ બનાવજો. બાળકો ખૂશ થઈ જશે. Sachi Sanket Naik -
-
-
હોમ મેડ મેંગો આઈસ્ક્રીમ
ઉનાળા ની સીઝન માં આઈસ્ક્રીમ ની મજા કંઇ ઓર જ હોય છે. એમાયે ઘરે બનાવેલ આઈસ્ક્રીમ લાજવાબ બને છે. Varsha Dave -
પાન આઈસ્ક્રીમ (Pan IceCream Recipe In Gujarati)
#માઇઇબુકપાન આઈસ્ક્રીમ ટેસ્ટ માં ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
-
હળદર ડ્રાયફ્રૂટ આઈસ્ક્રીમ (Turmeric Dry Fruit Ice Cream Recipe In Gujarati)
અત્યારે કોરોના માં બારે આઈસ્ક્રીમ ખાવામાં બીક લાગે છે. આ કોરોના માં હળદર ખુબ જ મહત્વ ની છે. તો આઈસ્ક્રીમ માં નવો પ્રયોગ કર્યો. Vrutika Shah -
ઓરિઓ કુકીઝ આઈસ્ક્રીમ (cookies and cream ice cream icecream recipe in Gujarati)
#goldenapron3 #week2 #dessert #એનિવર્સરી #વીક4 #ડેઝર્ટ #😋 #👩🍳 #🍧#🍨 #ઓરિઓ #આઈસ્ક્રીમ #ચોકલેટ #જૂનાગઢ #ભારત Kashmira Bhuva -
મેંગો આઈસક્રીમ (Mango Icecream Recipe in Gujarati)
#AsahikaseiIndiaઆ રેસિપી મે @AsahikaseiIndia ji ને પ્રેરાઈ ને મેંગો આઈસ્ક્રીમ બનાવ્યો છે. મેંગો આઈસ્ક્રીમ મારા ઘરમાં બધાનો ફેવરીટ છે. સમર સીઝનમાં અલગ - અલગ આઈસ્ક્રીમ બનાવીને ખાવાની મજા જ અલગ છે. Jigna Shukla -
યમ્મી યમ્મી ફ્રૂટસ પિઝ્ઝા
#ફ્રૂટ્સ#ઇબુક૧#પોસ્ટ૩૦ગરમ ગરમ પિઝા તો ખાધા જ હસે તો હવે ટ્રાઈ કરો ઠંડા ઠંડા અને ડેઝર્ટ માં પણ ચાલે તેવા પિઝા. બાળકો ખૂબ ખૂબ ખુશ થઈ જશે તેવા યમ્મી યમ્મી ફ્રૂટસ પિઝ્ઝા. dharma Kanani -
લેમનગ્રાસ આઈસ્ક્રીમ વિથ સોલ્ટેડ જિન્જર કેરેમલ સોસ
#ખુશ્બુગુજરાતકી#પ્રેઝન્ટેશનઆઈસ્ક્રીમ બધા નો ફેવરેટ હોય છે અને આપણે ઘણા બધા ફ્લેવર્સ ને લઇ ને આઈસ્ક્રીમ બનાવતા પણ હોઈએ છીએ. આજે મેં સ્પર્ધા માટે માઈલ્ડ લેમનગ્રાસ ફ્લેવર નો આઈસ્ક્રીમ બનાવ્યો છે જોડે સર્વ કરવા માટે સ્ટ્રોંગ કહી શકાયઃ એવા જિન્જર નો સોલ્ટેડ કેરમલ સોસ બનાવ્યો છે. Khyati Dhaval Chauhan -
-
કૉફી આઇસક્રીમ (Coffee Ice Cream Recipe In Gujarati)
#GA4#Week8 કોલ્ડ કોફી મારી તો બહુજ ભાવતી વસ્તુ છે. એમાં પણ baskin robins ની કૉફી આઇસક્રીમ મારી તો મારી બહુ જ ભાવે છે. જે મૈં ઘરે બનાવવાનુ મન થયું અને બહુ જ પરફેક્ટ અને એવી જ બની છે. Vrunda Shashi Mavadiya -
ચોકલેટ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Vanilla icecream recipe in Gujarati)
#સમર ઉનાળામાં લોકડાઉન માં ઘરે રઇ આઈસ્ક્રીમ ની મજા લઇ શકાય અને ઘરે જલદી બની જાય તેવો અને બધા ને ભાવે તેવો આઈસ્ક્રીમ Nidhi Popat -
કેસર આઈસ્ક્રીમ (Kesar Icecream Recipe In Gujarati)
#APR ઉનાળા માં અસહિય ગરમી માં આઈસ્ક્રીમ ખાવા માટે ખુબ મજા પડે છે.અને ઈચ્છા પણ થાય છે.અહીંયા મે કેસર આઈસ્ક્રીમ ની રેસીપી શેયર કરી છે. Varsha Dave -
-
કસાટા આઈસ્ક્રીમ (Casata Icecream Recipe In Gujarati)
#NastionalIcecreamday#cookpadgujrati#cookpadindiaકસાટા મારી ફેવરીટ આઈસ્ક્રીમ છે, એટલે ઘણા ટાઈમથી બનાવવાની ઈચ્છા હતી, પહેલી વખત ટ્રાય કરી બનાવવાની ને ખુબજ સરસ બની છે Bhavna Odedra -
ઘઉં ની સેવ ની બિરંજ (Wheat Flour Sev Biranj Recipe In Gujarati)
# ઘઉં ની સેવ હોળી માં તો ખવાય જ છે પણ એ પછી પણ અમારા ઘરે બનતી હોય છે એની બિરંજ બનાવી ને કે બાફી ને ઉપર ઘી અને દળેલી ખાંડ નાંખી ને. તે જમવા ની સાથે કે ડેઝર્ટ તરીકે પણ ખવાય છે. Alpa Pandya -
બદામ અંજીર આઈસ્ક્રીમ(Badam Anjir icecream recipe in Gujarati)
આજે કંઇક નવી આઈસ્ક્રીમ ટેસ્ટ કરી. ટેસ્ટ ખુબ જ સારી લાગે છે. Vrutika Shah -
મેંગો - વેનીલા આઈસ્ક્રીમ(mango vanila icecream recipe in Gujarat
#માઇઇબુકગરમી ની ઋતુ માં આઈસ્ક્રીમ તો બધા ને ખુબજ ભાવે છે. Vrutika Shah -
બટરસ્કોચ કેક (Butter Scotch cake Recipe in Gujarati)
#GA4#Week22#cookpad#cookpadindia#cookpadgujarati#February2021Eggless cake Dhara Lakhataria Parekh -
મનચાઉં સૂપ (Manchow Soup Recipe in Gujarati)
#KS2# Post 4Manchow Soup આ એક ચાઈનીઝ સૂપ છે.તે શિયાળા માં પીવાની ખૂબ જ મઝા આવે છે.એ થોડો સ્પાઈસી હોય છે. Alpa Pandya -
મિક્સ ફ્રુટસ પંચ
#ફ્રૂટ્સ#પોસ્ટ૯#goldenapron3#dessertશિયાળા ની ઋતુ માં ઘણા બધા ફ્રુટસ મલે છે અને ખૂબ જ મીઠા અને તાજા મલે છે એટલે મેં આજે બનાવ્યું છે મિક્સ ફ્રુટસ પંચ. Charmi Shah -
રેડ વેલ્વેટ સ્કીલેટ કુકી (Red Velvate Skillet Cookie Recipe In Gujarati)
પાયલ બેન ની જોઈને મેં બનાવી છે ખુબ સરસ બની છે#WD chef Nidhi Bole -
ક્રીમી ટોમેટો બેસીલ સૂપ (Creamy Tomato Basil Soup Recipe In Gujarati)
#WLD#MBR6#Week 6#Win#week3#cookpadgujarati#vookpadindiaમેં ડિનર માં આ સૂપ બનાવ્યો.તેમાં ડ્રાય બેસીલ નોં ઉપયોગ કર્યો જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ થયો અને ઘર માં બધા ને ખૂબ જ ભાવ્યો. હું સૂપ માં બને ત્યાં સુધી કોર્નફ્લોર નો ઉપયોગ નથી કરતી તેથી તેમાં બટાકા અને ગાજર નો ઉપયોગ કરું છું જેથી સૂપ થિક (જાડો) થઈ જાય.શિયાળા માં ગરમ ગરમ અને અલગ અલગ સૂપ પીવાની મઝા જ કંઈક ઓર હોય છે. Alpa Pandya -
એપલ પેનકેક
#ઇબુક૧#પોસ્ટ૨૩#ફ્રૂટ્સ#goldenapron3#week2મેંદા નો ઉપયોગ કરી ને ડેઝર્ટ બનાવ્યું છે. dharma Kanani
More Recipes
ટિપ્પણીઓ