સ્પાઈસી વેજ પુલાવ(veg pulav recipe in Gujarati)

#cookpadindia
#cookpadguj
રોજિંદા દાળ ,ભાત ,ખીચડી થી કંટાળીએ ત્યારે spicy વેજ પુલાવથી ચેન્જ મળે છે.
સ્પાઈસી વેજ પુલાવ(veg pulav recipe in Gujarati)
#cookpadindia
#cookpadguj
રોજિંદા દાળ ,ભાત ,ખીચડી થી કંટાળીએ ત્યારે spicy વેજ પુલાવથી ચેન્જ મળે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખાને 30 મિનિટ માટે પલાળી રાખવા. ત્યારબાદ તેમાંથી પાણી નીતારી લેવું. હવે એક પેનમાં 2 ટેબલસ્પૂન ઘી મૂકી તેમાં જીરુ,તજ, લવિંગ, તમાલપત્ર, ઈલાયચો મીઠી લીમડી, હિંગ,આખા લાલ મરચાં ના કટકા, લીલા મરચાં આદુ ની પેસ્ટ નાખી બરાબર સાંતળી લો.
- 2
બધા જ મસાલા બરાબર સોતે થઈ જાય પછી તેમાં 2 કપ પાણી રેડવું. પાણી ઉકળે એટલે તેમાં લાલ મરચાનો પાઉડર, હળદર, મીઠું એડ કરવા. ત્યારબાદ લીલા વટાણા, છીણેલું ગાજર, ઝીણા સમારેલા ટામેટા, બટાકા એડ કરવા. બધું બરાબર મિક્સ કર્યા બાદ તેમાં ચોખા નાખવાં. બરાબર મિક્સ કરી પાન ઢાંકી દેવું. ૧૦ મિનિટ માટે ધીમા ગેસે કુક કરો.
- 3
હવે પાન ખોલીને ચેક કરો. ચોખા કુક થઈ ગયા હશે અને પુલાવ થઈ ગયો. હવે તેની ઉપર ધાણા sprinkle કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ મસાલા ખીચડી (Veg. Masala Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
રજવાડી ખીચડી
#cookpadindia#cookpadgujખીચડી વગર તો ગુજરાતીઓને ચાલે જ નહિ. તો પછી જો આ ખીચડીમાં વૈવિધ્યતા લાવીએ તો સ્વજનો તેનો ભરપૂર આનંદ માણી શકે છે. Neeru Thakkar -
બીટ, ફુદીના પુલાવ (Beet Pudina Pulao Recipe In Gujarati)
#GA4#Week19#cookpadindia#cookpadguj#cookpad#Pulaoબીટના એક નહીં અનેક ફાયદા છે. જો તમે વજન ઉતારવાનું વિચારી રહ્યા છો તો બીટ ફાયદાકારક સાબિત થશે. બીટમાં રહેલું મેગ્નિશયમ વેઇટ રિડયુસ કરવામાં મદદ કરે છે. ફાઈબરથી ભરપૂર બીટ ડાયજેસ્ટીવ સીસ્ટમ સ્મુધ બનાવે છે. પેટની બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે. બીટમાં નેચરલ ખાંડ ઉપરાંત કેલ્શિયમ, મીનરલ, મેગ્નિશયમ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ અને અન્ય મહત્વપૂર્ણ વિટામીન મળે છે.ફુદીનો માત્ર સ્વાદ માટે જ નહીં સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગી છે. પેટની સમસ્યા માટે ફાયદાકારક છે હાડકાં મજબૂત બનાવે છે. કોલેસ્ટ્રોલનું લેવલ યોગ્ય રાખે છે.તો ચાલો બીટ, ફુદીના નો ઉપયોગ વિવિધ વાનગી બનાવી કરીએ. Neeru Thakkar -
કોદરી ની ખીચડી (Kodri Khichdi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadજ્યારે રૂટિન ખીચડી ખાઈ અને કંટાળી ગયા હોવ ત્યારે કોદરી ની ખીચડી ચેન્જ લાવી શકે છે. તેમજ કોદરી આરોગ્ય માટે ઉત્તમ છે. Neeru Thakkar -
વેજ પુલાવ (Veg Pulav Recipe in Gujarati)
#GA4#Week3#carrotજ્યારે ડિનર લાઈટ કરવું હોય ત્યારે વેજ પુલાવ એક સરસ ઓપ્શન છે. મૈં આજે કૂકર માં બનાવીઓ છે. Nilam patel -
મગની દાળના ઢોકળા(dal dhokala recipe in Gujarati)
#cookpadindia#cookpadgujમગની દાળ એ ખૂબ પૌષ્ટિક છે. પાચનમાં પણ સરળ છે. ઢોકળા માં વૈવિધ્યતા ગમે છે. Neeru Thakkar -
લસણીયા મગ ની દાળ (Lasaniya Moong Dal Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadમગની દાળ ખૂબ જ પૌષ્ટિક છે. જેનું સેવન કરવું જ જોઈએ. મગની છુટ્ટી દાળ કઢી ભાત સાથે, મગની રસા વાળી દાળ ભાત સાથે તેમજ સવારે નાસ્તામાં પણ મગની દાળનું સેવન કરી શકાય છે. મગની દાળની કચોરી પણ બને છે. Neeru Thakkar -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13#cookpadguj#cookpad#cookpadindiaચોખામાંથી બિરયાની બને, ભાત બને, ખીચડી બને, પુલાવ બને, અને પુલાવ માં પણ કેટલી બધી વેરાઇટી ! કુકપેડના પ્લેટફોર્મ પર એક્ટિવ રહેવાથી જાત જાત ની રેસીપી બનાવવાની પ્રેરણા મળે છે. Neeru Thakkar -
કઢી (Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#kadhiકઢી એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. ખીચડી સાથે, ભાત સાથે કઢી બને છે. એમાંય શિયાળામાં ગરમા ગરમ કઢી પીવાની સૌને ગમે છે. Neeru Thakkar -
વેજ પોહા(veg pohae recipe in gujarati)
#cookpadindia#cookpadgujસવારનો નાસ્તો એ આખા દિવસની એનર્જી છે. ત્યારે નાસ્તામાં વિવિધ જાતના હેલ્ધી વેજીટેબલ્સ નો સમાવેશ કરવો અનિવાર્ય છે. આજે મેં વેજ પોહામાં ઘણા બધા વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. Neeru Thakkar -
વેજ રાઈસ (Veg Rice Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#vegriceઆ રાઈસ દેખાવમાં વ્હાઈટ જ રાખવાનો છે. જેથી તેમાં દરેક વેજ નો કલર અલગ દેખાય છે. ટેસ્ટમાં બેસ્ટ છે કારણ કે તેમાં લીલી ડુંગળી, લસણ, સ્વીટકોર્ન, ગાજર લીલા મરચા આ બધું જ એડ કરેલ છે. Neeru Thakkar -
વેજ પુલાવ(veg pulav recipe in gujarati)
જ્યારે લાઈટ ભોજન કરવાનું મન થાય ત્યારે વેજ પુલાવ ઉત્તમ અને સ્વાસ્થ્યવર્ધક છે#દાળ રાઈસ#માઇઇબુક#સુપરશેફ3 Rajni Sanghavi -
મોરૈયા ની ફરાળી કઢી (Farali Moraiya Curry Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપવાસમાં મોરૈયાની ફરાળી કઢી મોરૈયા ની ખીચડી સાથે રાજગરાની ભાખરી સાથે બહુ ટેસ્ટી લાગે છે. Neeru Thakkar -
મગની દાળ (Moong Dal Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#lunchલંચમાં વિવિધ પ્રકારની દાળ બનાવી શકાય છે જેમાં મગની દાળ એ સૌથી હેલ્ધી છે. આ દાળ ભાત સાથે ,ભાખરી સાથે, કે રોટલા સાથે લઈ શકાય છે. Neeru Thakkar -
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood Neeru Thakkar -
-
વેજ ટ્વિસ્ટ ખીચડી (Veg Twist Khichdi Recipe In Gujarati)
#AM2#cookpadindia#cookpadgujaratiRiceરાઈસ કે ખીચડી દરેક ના ઘર મા બનતી હશે પણ મેં આજે એક ટ્વિસ્ટ કરી ને બનાવી છે. તમે ઓણ ચોક્કસ થી ટ્રાય કરજો ખુબ જ સ્વાદિષ્ટ લાગશે... ખીચડી સાથે શાક કે કાઢી (dahi) ની પણ જરૂર નઈ પડે... થ્રી ઈન વન રેસિપી છે.... Bhumi Parikh -
વેજ બિરયાની (Veg. Biryani Recipe In Gujarati)
#AM2બધા શાકભાજી થી ભરપુર તેમજ હેલ્ધી વેજ બિરયાની. Hetal Siddhpura -
ગુજરાતી દાળ ભાત (થાળી)
આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ભાત. ગુજરાતી દાળ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે ગુજરાતી દાળ માં ગોળ અને ટામેટા હોય છે એટલે સ્વાદમાં ખાટી મીઠી લાગે છે. દાળ ભાત સાથે પૂરી, શીરો અને બટાકા ની સુકી ભાજી નુ શાક હોય તો ખાવાની મજા પડી જાય છે. તો ચાલો આજે આપણે બનાવીએ ગુજરાતી દાળ ભાત.#માઇઇબુક#સુપરશેફ3 Nayana Pandya -
વેજ તવા સેન્ડવિચ (Veg. Tava Sandwich Recipe In Gujarati)
ખટમીઠી વેજ તવા સેન્ડવિચ#cookpadindia#cookpadguj#cookpad Neeru Thakkar -
રજવાડી ખીચડી (Rajwadi Khichdi Recipe In Gujarati)
#LCM#cookpad#cookpadindia#cookpadgujaratiગુજરાતીઓને પાંચ જાતના પકવાન આપો તો પણ ખીચડી તો યાદ આવે જ. આજે મેં ઘણા બધા વેજીટેબલ્સનો ઉપયોગ કરીને રજવાડી ખીચડી બનાવી છે. Neeru Thakkar -
વેજ ઉપમા (Veg. Upma Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadઉપમા એટલે હળવો ,હેલ્ધી ,પૌષ્ટિક, લો કેલેરી નાસ્તો. વડી પેટ પણ ભરાઈ જાય ,જલ્દી ભૂખ ન લાગે. જેથી વજન પણ ન વધે. Neeru Thakkar -
સ્પાઈસી ફરાળી ઢોકળા(farali dhokala recipe in gujarati)
#ઉપવાસ#ફરાળી#cookpadindia#cookpadgujકુકપેડ જોઈન્ટ કર્યા પછી દરેકમાંથી કાંઈક નવું બનાવવાની પ્રેરણા મળે છે. Neeru Thakkar -
તુવેર ના ટોઠા (Tuver Totha Recipe In Gujarati)
#CB10#week10#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
-
વેજીટેબલ મસાલા ખીચડી
#cookpad#cookpadindia#cookpadgujarati#dinnerદરરોજનો પૌષ્ટિક આહાર એટલે ખીચડી. પણ એ ખીચડી પણ ક્યારેક મસાલેદાર, ટેસ્ટી, વેજીટેબલ બનાવી રૂટિન ચેન્જ લાવી શકીએ છીએ. Neeru Thakkar -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#CookpadGujarati#Cookpad#cookpadindia#cookpadgujનવરાત્રીના ઉપવાસ ચાલે છે ત્યારે કંઈક નવું ચટપટુ ફરાળી ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ફરાળી દાબેલી જરૂર ટ્રાય કરજો. Neeru Thakkar -
સાઉથ ઇન્ડિયન કોર્ન ચાર્ટ(corn chaat recipe in gujarati)
#સાઉથ#cookpadindia#cookpadgujઅત્યારે વરસાદી સિઝનમાં અમેરિકન મકાઈ ખૂબ બજારમાં આવે છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવાનું મન થાય છે. Neeru Thakkar
More Recipes
ટિપ્પણીઓ (4)