સાઉથ ઇન્ડિયન કોર્ન ચાર્ટ(corn chaat recipe in gujarati)

#સાઉથ
#cookpadindia
#cookpadguj
અત્યારે વરસાદી સિઝનમાં અમેરિકન મકાઈ ખૂબ બજારમાં આવે છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવાનું મન થાય છે.
સાઉથ ઇન્ડિયન કોર્ન ચાર્ટ(corn chaat recipe in gujarati)
#સાઉથ
#cookpadindia
#cookpadguj
અત્યારે વરસાદી સિઝનમાં અમેરિકન મકાઈ ખૂબ બજારમાં આવે છે. ત્યારે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવવાનું મન થાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈને કૂકરમાં પાણી નાખી બાફી લેવા. બે સીટી વગાડવી.હવે ડ્રાય ચટણી તૈયાર કરવા માટે એક નોનસ્ટિક પેનમાં ૨ ટી ચમચી તેલ મૂકી તેમાં ધાણા, સૂકું લાલ મરચું, ચણાની દાળ અડદની દાળ, મીઠી લીમડી, ઈલાયચો, મરીના દાણા નાખી ધીમા તાપે શેકો. છ મિનિટ સુધી શેકયા બાદ તેમાંથી સરસ ફલેવર આવશે. ગેસ ઓફ કરી આ શેકેલ મસાલો એક પ્લેટમાં ઠંડો કરવા મૂકવો.
- 2
હવે આ ઠંડો થયેલ મસાલા માં નાળિયેર ના ટુકડા એડ કરી દેવા અને મિક્સરમાં પીસી લેવુ.બહુ બારિક ન પીસવું.કકરો રાખવું. તૈયાર છે સાઉથ ઇન્ડિયન ડ્રાઇ ચટણી.
- 3
હવે એક નોન સ્ટિક પાનમાં બાફેલ sweet corn નાખવા. બટર એડ કરવું. બટર મેલ્ટ થઈ બધું મિક્સ થાય એટલે તેમાં તૈયાર કરેલ ડ્રાય ચટણી૧ ટેબલ ચમચી એડ કરવી. તેમાં ૧/૨ ટી.ચમચી લાલ મરચાં પાઉડર એડ કરી બધું મિક્સ કરો. મીઠું જરૂરિયાત પ્રમાણે એડ કરો. હવે તેમાં ફ્રેશ નાળિયેર ના ટુકડા એડ કરો અને મિક્સ કરી લો. છેલ્લે તેમાં લીલા ધાણા sprinkle કરો. તૈયાર છે સાઉથ ઇન્ડિયન કોર્ન ચાટ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્પેશિયલ સાઉથ ઇન્ડિયન ઈડલી
#goldanapron3#week6ઈડલી અને ઢોંસા સાઉથ ઇન્ડિયન ની પ્રખ્યાત વાનગી છે જે એકદમ ટેસ્ટી લાગે છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા નો આનંદ લો. Urvashi Mehta -
સાઉથ ઇન્ડિયન પ્લેટર
#સાઉથસાઉથ ઇન્ડિયન હેલ્દી ડિસ છે. જેને આપણે બ્રેકફાસ્ટ લંચ કે ડિનર ગમે ત્યારે લઈ ખૂબ જ મજા આવે છે Bansi Kotecha -
-
મિક્સ લોટ ઈડલી વીથ મીક્સ દાલ સંભાર(idli recipe in gujarati)
#સાઉથ#cookpadindia#cookpadgujઈડલી બનાવવા માટે દાળ પલાળવી,પીસવી, આથો લાવવો એ બધું જરૂરી છે. જ્યારે અચાનક ઇડલી ખાવા ની ઈચ્છા થાય ત્યારે મિક્સ લોટની ઈડલી બનાવવાનો પ્રયત્ન કર્યો અને સફળતા મળી. Neeru Thakkar -
સ્વીટ કોર્ન ચાટ (Sweet Corn Chaat Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝનમાં મકાઈ🌽 બહુ સરસ આવે અને સ્વ૩ટ કોર્ન જેને આપણે અમેરિકન મકાઈ કહીએ તે તો એકદમ સોફ્ટ અને મીઠાશ વાળી હોવાથી તેમાંથી બનતી દરેક વાનગી ખૂબ સરસ લાગે. Dr. Pushpa Dixit -
મસાલા સ્વીટ કોર્ન ચાટ (Masala Sweet Corn Chaat Recipe In Gujarati)
#PS મકાઈના ડોડા ને આપણે શેકીને, બાફીને, મકાઈ નો શાક, મકાઈ નું છીણ વગેરે બનાવીયે છીએ, મેં આજે અમેરિકન મકાઈની ચાટ બનાવી છે જે નાના છોકરા અને મોટા બધાને ગમશે. મેં અમેરિકન મકાઈ લીધી છે ચાટ માં તમે સાધા મકાઈ ડોડા પંલાયી શકો છો.🙏 Harsha Israni -
સાઉથ ઇન્ડિયન ઈડલી અને મીની ઉત્તપમ
સાઉથ ઇન્ડિયન દરેકે દરેક રેસીપી એકદમ ટેસ્ટી અને હેલ્ધી હોય છે તેમાંથી જ એક છે ઈડલી અને બીજું છે મિક્સ વેજ ઉત્તપમ જે હુ અહીં શેર કરી રહી છું ફ્રેન્ડ્સ મેં મારા ઢોસા ની પોસ્ટમાં સાંભાર ની રેસીપી અને કોકોનટ ચટણી ની રેસિપી શેર કરી છે એ જ સેમ હું ઈડલી અને ઉત્તપમ સાથે સર્વ કરું છું અને હું ઉત્તપમ બનાવવા માટે પણ આજ ખીરાનો ઉપયોગ કરું છું અને સાથે હું મલગાપડી મસાલો પણ સર્વ કરું છું#માઇઇબુક#સાઉથઆ મલગાપડી પાવડરને હસી-મજાકમાં ગન પાઉડર પણ કહેવાય છે કારણકે તેનો સ્વાદ જ એવો તેજદાર છે. લાલ મરચાંની તીખાશ સાથે શેકેલી દાળ તથા હીંગની સુવાસ અને સ્વાદ એવો મજેદાર દક્ષિણ ભારતીય મસાલા પાઉડર બનાવે છે કે તે જીભને તરત જ ગમી જાય. મલગાપડી પાવડરમાં ઘી અથવા તલનું તેલ મેળવી તેને ચટણીની જેમ ઇડલી અને ઢોસા સાથે કે પછી ઉત્તાપા પર છાંટીને તેનો આનંદ મેળવી શકાય છે.જેની રીત પણ હું સાથે શેર કરું છું Nidhi Jay Vinda -
ખટમીઠા પોપકોર્ન (Khatmitha Popcorn Recipe In Gujarati)
#HR#cookpadguj#cookpad#cookpadindia#popcorn ખટમીઠા પોપકોર્ન Neeru Thakkar -
ઇડલી સંભાર (Idli Sambhar Recipe In Gujarati)
#ST#cookpadguj#cookpad#cookpadindia#breakfast#homechef Neeru Thakkar -
-
ફરાળી દાબેલી (Farali Dabeli Recipe In Gujarati)
#CookpadGujarati#Cookpad#cookpadindia#cookpadgujનવરાત્રીના ઉપવાસ ચાલે છે ત્યારે કંઈક નવું ચટપટુ ફરાળી ખાવાની ઈચ્છા થાય ત્યારે આ ફરાળી દાબેલી જરૂર ટ્રાય કરજો. Neeru Thakkar -
સ્વીટ કોર્ન હાંડવો (Sweet Corn Handvo Recipe In Gujarati)
#MFF#મોન્સુન ફૂડ ફેસ્ટિવલવરસાદ ની સીઝનમાં મકાઈ🌽 બહુ સરસ આવે અને સ્વીટ કોર્ન જેને આપણે અમેરિકન મકાઈ કહીએ તે તો એકદમ સોફ્ટ અને મીઠાશ વાળી હોવાથી તેમાંથી બનતી દરેક વાનગી ખૂબ સરસ લાગે. આજે મેં અમેરિકન મકાઈ (સ્વીટ કોર્ન) નો ઉપયોગ કરી હાંડવો બનાવ્યો છે. ખૂબ જ ટેસ્ટી બન્યો છે. Dr. Pushpa Dixit -
ચેટીનાદ કારા ચટણી (સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણી)
#ઇબુક#Day-૧૭ફ્રેન્ડસ, સાઉથ ઇન્ડિયન ડીશ માં ચટણીઓનું પણ એટલું જ મહત્વ છે જેને ઢોસા, ઇડલી વગેરે વિવિધ વાનગીઓ સાથે સર્વ કરવામાં આવે છે. " "ચેટીનાદ કારા" ચટણી સાઉથ ઇન્ડિયન ટ્રેડિશનલ ચટણીઓ માંની એક છે જે આજે મેં અહીં રજૂ કરી છે. asharamparia -
મસાલા ઈડલી(masala idli in Gujarati)
#સ્ટીમ#વિકમીલ૩#cookpadindia#cookpadgujરુટિન ઈડલીમાં વૈવિધ્યતા પ્રિયજનોને ખુશ કરે છે. Neeru Thakkar -
બટર કોર્ન (Butter Corn Recipe In Gujarati)
#JSRજુલાઈ મહિનામાં મકાઈ ખૂબ જ મળે છે મેં આજે અમેરિકન મકાઈ બનાવી છે જે ખૂબ ટેસ્ટી બની છે Kalpana Mavani -
મકાઈ ના વડા(corn vada Recipe In Gujarati)
#ફટાફટ#cookpadindia#cookpadgujratiઅત્યારે ચોમાસુ ચાલી રહ્યું છે તો મકાઈ ખુબ જ સરસ મળે.મે અમેરિકન મકાઈ માંથી મસ્ત મજાના વડા બનાવ્યા છે જે સાંજે નાસ્તામાં ચા જોડે ખુબ સરસ લાગે છે.મે થોડા spicy બનાવ્યા છે. Bansi Chotaliya Chavda -
કોર્ન સૂપ (Corn Soup Recipe In Gujarati)
ઠંડક વાળું વાતાવરણ હોય ને કંઈ લાઈટ ખાવા-પીવાનું મન થાય ત્યારે કોર્ન સીપ જ યાદ આવે. આજે પણ વરસાદી વાતાવરણમાં આવી જ ડિમાન્ડ આવી ને માણ્યું ગરમાગરમ કોર્ન સૂપ. Dr. Pushpa Dixit -
કોર્ન ફ્રિટર્સ(corn fitters recipe in Gujarati)
#સુપરશેફ૩#મોનસુન સ્પેશ્યલવરસાદી મોસમ માં મકાઈ થી બનેલા આ ફ્રિટર્સ તમને એક આહલાદક સ્વાદ આપશે. સરળ રીત થી મે આ ફ્રિટર્સ બનાવ્યા છે. Santosh Vyas -
-
કોર્ન ચીઝ સમોસા (Corn Cheese Samosa Recipe In Gujarati)
મકાઈ નો ઉપયોગ પંજાબ માં મોટે ભાગે થાય છે..પંજાબ માં મકાઈ નો ઉપયોગ શાક બનવા માં અને સલાડ અને જુદી જુદી રીતે થાય છે..પણ આજ કાલ અમેરિકન મકાઈ નો ટ્રેન્ડ વધારે ચાલે છે..તો આજે હું તમારી સાથે મકાઈ ના પંજાબી સમોસા માં થોડું ફ્યુઝન કર્યું છે... Monal Mohit Vashi -
કોર્ન મસાલા સબજી (Corn Masala Sabji Recipe In Gujarati)
#RC1#yellowrecipe#week1 અમેરિકન મકાઈ માંથી આ સબજી બનાવી છે. સબ્જીમાં નેચરલ પીળો કલર લાવવા માટે મે છીણેલી મકાઈ ની ગ્રેવી બનાવી છે. આ સબ્જી સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. અહીં મેં ટામેટા નો યુઝ કર્યો નથી. ડુંગળી લસણ આદુ અને લીલા મરચાનો યુઝ કર્યો છે. Parul Patel -
સાઉથ ઇન્ડિયન ચટણી (South Indian Chutney Recipe In Gujarati)
આપણાં ભારત દેશ માં દરેક વાનગી સાથે ચટણી ખવાય છે. અને ચટણી પણ ઘણી બધી વેરાયટી માં બનાવાય છે. ચટણી વગર ઘણી વખત વાનગી અધૂરી લાગે છે. Reshma Tailor -
-
ક્રિસ્પી કોર્ન(Crispy corn recipe in Gujarati)
#GA4#WEEK8#SWEETCORN#COOKPADGUJ#COOKPADINDIA#MRC રેસ્ટોરાં સ્ટાઈલ ક્રિસ્પી કોર્ન ખૂબ સરસ લાગે છે. ને નાના મોટા દરેક ને પસંદ પડે એવીજ છે. મેં આજે અહીંયા આવીજ ' ક્રિસ્પી કોર્ન ' સર્વ કરી છે. Shweta Shah -
-
પુલીહોરા રાઈસ (ટ્રેડિશનલ સાઉથ ઇન્ડિયન રાઈસ)
#સાઉથફ્રેન્ડ્સ, સાઉથ ઈન્ડીયન ડીસ માં પણ ખૂબ જ વિવિધતા જોવા મળે છે. આજે મેં અહીં " પુલીહોરા" રાઈસ રેસિપી રજૂ કરી છે જે સાઉથ ઈન્ડીયન ટ્રેડિશનલ રાઈસ રેસિપી છે અને તેમાં ખટાશ માટે આમલીના પાણી નો યૂઝ થાય છે તેથી તે નો ટેસ્ટ ટ્રેન્ડી ટેન્ગી ,સ્પાઈસી અને ટેસ્ટી પણ છે😍👌 asharamparia -
રસમ પાવડર
આ રસમ પાવડર સાઉથ ઇન્ડિયા માં જે રસમ બનાવે ત્યારે તેમાં અંદર નાખવા માં વાપરવામાં આવે છેરસમ સાઉથ ઇન્ડિયા નું બહુ જ ફેમસ છે તે ભાત સાથે ખાવામાં આવે છે ખાટું તીખુ હોય છે Pinky Jain -
મસાલા કોર્ન (masala corn recipe in gujarati)
#સુપરસેફલારી જેવી ઘરે બનાવો અમેરિકન મકાઈ bowl જે ખુબજ ટેસ્ટી લાગે છે મારા ઘર માં બધા ને ખુબજ મજા આવે છે વરસાદી મૌસમ તો એની કઈક ઔર જ મજા છે Dipika Malani -
કલર્સ ઓફ સાઉથ ઈન્ડિયા(South Indian chatney's recipe in Gujarati)
#સાઉથ ઇન્ડિયન ફૂડ માં ચટણી એ ખૂબ જ લોકપ્રિય છે. આજે મે સાઉથ ઇન્ડિયન ની અલગ અલગ વેરાયટી ની ચટણી બનાવી છે. આ બધી ચટણી માં પોતાની અલગ અલગ ફલેવર અને સ્વાદ છે. જે ઢોસા, ઇડલી, ઉત્તપમ, વડા બધા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે પણ જયારે સાઉથ ઈંડિયન ફૂડ બનાવો ત્યારે જરૂર ટ્રાય કરજો. Bansi Kotecha -
ક્રિસ્પી કોર્ન કબાબ
#સ્ટાર્ટર#એનીવર્સરી#week2#ઈબુક૧હેલો ફ્રેન્ડ્સ, કૂક ફોર કૂકપેડ કોનટેસ્ટ ચાલી રહી છે, અત્યારે માર્કેટમાં અમેરિકન મકાઈ પણ જોવા મળે છે. તો આ જે મેં અમેરિકન મકાઈ માંથી એક નવો અખતરો કર્યો છે. મેં બનાવ્યા છે crispy corn kebab. Kruti's kitchen
More Recipes
ટિપ્પણીઓ (4)