થ્રી ફ્લેવર્સ ઓફ કોર્ન(American corn recipe in Gujarati)

Avani Suba @avani_suba
થ્રી ફ્લેવર્સ ઓફ કોર્ન(American corn recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ,મીઠુ ને કુકર મા બાફી લો. પછી તેના દાણા કાઢી લો. પછી બટર નાખી લોયા ગેસ પર મુકી મકાઈ સાંતળી લો.
- 2
બહુ સાંતળવુ નહી. ગરમાગરમ કોર્ન ને જુદા જુદા ફ્લેવર્સ મા બનાવીએ.
- 3
૧.ઈટાલીયન ચીઝ કોર્ન:૧ કપ કોર્ન મા ચીઝ ખમણી લો પછી મરી નાખી મિક્સ કરી દો.
- 4
હવે મીઠું જરૂર મુજબ, લીંબુ નાખીને હલાવો પછી પ્લાસ્ટિક કપ મા સર્વ કરો.
- 5
૨. સ્પાઈસી કોર્ન:૧ કપ કોર્ન, લાલ મરચું, મરી પાઉડર નાખી મિક્સ કરો.
- 6
હવે લીંબુ નાખીને હલાવો પછી સર્વ કરો.
- 7
૩. કોર્ન ચાટ:હવે ડુંગળી, ટામેટાં ને સુધારી લો. ૧ કપ કોર્ન, ડુંગળી, ટામેટાં, કોથમીર, લીંબુ નાખીને હલાવો.
- 8
હવે મરી પાઉડર નાખી મિક્સ કરો અને ગ્લાસ મા સર્વ કરો. રેડી છે બજારમાં મળે તેવુ થ્રી ફ્લેવર્સ અમેરીકન કોર્ન.... ગરમાગરમ વરસાદ ને માળતા ખાઈ શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ કોર્ન(Cheese Corn Recipe In Gujarati)
#GA4#Week10મકાઈ બહુ જ હેલ્ધી છે. પણ બાળકો ને ટેસ્ટી કરી ને આપો તો બહુ જ ભાવે. Avani Suba -
બ્રેડ લઝાનીયા(Bread Lazaniya recipe in Gujarati)
#સુપરશેફ૩#મોન્સુન સ્પેશિયલવેજીટેબલ અને બ્રેડ ઘર મા હતા અને લાકડાનું ચાલે છે તો ઈટાલિયન ડીશ બનાવી અને બહું જ ભાવી બધા ને... Avani Suba -
-
ચીઝી કોર્ન પાલક સેન્ડવીચ (Cheesy Corn Palak Sandwich Recipe In Gujarati)
મિતિક્ષા મોદીજીની રેસીપી થી પ્રેરાઇને આ ચીઝી અને યમ્મી રેસીપી બનાવી છે. ખૂબ જ ટેસ્ટી બની છે. મિત્રો જરૂર થી ટ્રાય કરશો. Dr. Pushpa Dixit -
-
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
#EB#week8સુરત અને ખાસ કરી ને ડુમસ ની ખૂબ જ પ્રખ્યાત કૉલેજીનો ની ત્યાં સૌ ની પ્રિય અને વરસાદ માં તો આ ખાવાનું મન સૌ ને થઇ જાય એવી આ કોર્ન ભેળ બનાવા માં પણ એટલી જ સહેલી અને સ્વાદ માં એકદમ ચટપટી હોય છે... 👌🏻 Noopur Alok Vaishnav -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#વીકએન્ડવરસતા વરસાદ માં લોન્ગ ડ્રાઈવ પર જઈએ કે સાંજે ફરવા માટે નીકળ્યા હોય ત્યારે મકાઈ ખાવા ની ખુબ ગમે છે. કોર્ન ભેળ ખાવાની ખુબ સરસ લાગે છે.. Daxita Shah -
-
-
રોસ્ટેડ કોર્ન સાલસા (Roasted Corn Salsa recipe in gujarati)
#MRCમોન્સુન સ્પેશિયલ મકાઈ નું મેક્સિકન મેકઓવર . Harita Mendha -
ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#PGખૂબ જ સરળ અને ટેસ્ટી સેન્ડવીચ જે ઝડપ થી બની પણ જાય છે Dipal Parmar -
મિક્સ વેજિટેબલ કોર્ન પકોડા (Mix Vegetable Corn Pakoda recipe in
#સુપરશેફ૩#week ૩#મોન્સુન સ્પેશ્યલ Dipika Bhalla -
-
કોર્ન પાઉં ભાજી (corn Pav bhaji recipe in gujarati)
#સુપરશેફ૧રુટીન પાઉં ભાજી થી અલગ અને ટેસ્ટી.મોન્સુન સ્પેશિયલ. Harita Mendha -
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSRઅહહાઆઆ ૩ ય આઈટમ ભાવે એવી અને એમાંય પાછું ચોમાસુ એટલે મોજ પડી જાય જો ગરમ ગરમ ખાવા મળી જાય તો. બસ જુલાઈ ચેલેન્જ માં આવી ગયું ચીઝ બટર કોર્ન બનવાનું. માસ્ટ અમેરિકન મકાઈ ને બાફી ને સૌતે કરેલી મકાઈ માં મસાલા અને ચીઝ નાખીયે એટલે જાણે ભાઈ ભાઈ. Bansi Thaker -
-
-
-
-
ક્રીસ્પી કોર્ન (crispy corn recipe in gujarati)
#સુપરશેફ3 #week3 #મોન્સુન સ્પેશ્યલ 👌🏻😋ચોમાસાની ઋતુ માં મકાઈ ખાવાની ખુબ જ મજા આવે છે..ચાહે મકાઈ નું શાક હોય કૈ શકેલી મકાઈ હોય કૈ પછી મકાઈ નો ચેવડો હોય..મારી તો ફેવરીટ છે.. શું તમારી પણ મકાઈ ફેવરીટ છે?? Plz મને કહેજો.. તો આજે મૈ મોન્સુન સ્પેશ્યલ માં ક્રીસ્પી કોર્ન બનાવીયા છે..અને નાચોસ સાથે સર્વ કર્યા છે. Suchita Kamdar -
સ્મોકી ચીઝ બટર કોર્ન (Smokey Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#super recipe of Julyસ્મોકી ચીઝ બટર કોર્ન ની ડીશ વરસાદ માં ગરમાગરમ ખાવાની મોજ પડી જાય. Dr. Pushpa Dixit -
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe in Gujarati)
#GA4#Week26સુરત ની ફેમસ કોર્ન ભેળ Binita Makwana -
-
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8સુરતના ડુમસના દરિયા કિનારાની ફેમસ કોર્ન ભેળ જે વરસતા વરસાદમાં ખાવાની ખૂબ મજા આવે છે. Hemaxi Patel -
-
કોર્ન ફ્રિટર્સ(corn fitters recipe in Gujarati)
#સુપરશેફ૩#મોનસુન સ્પેશ્યલવરસાદી મોસમ માં મકાઈ થી બનેલા આ ફ્રિટર્સ તમને એક આહલાદક સ્વાદ આપશે. સરળ રીત થી મે આ ફ્રિટર્સ બનાવ્યા છે. Santosh Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13253485
ટિપ્પણીઓ (2)