પમ્પકીન (કોળું) રાઇસ(pumkin rice recipe in gujarati)

Rupal Shah
Rupal Shah @gurudevdutt1

પમ્પકીન (કોળું) રાઇસ(pumkin rice recipe in gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનીટ
  1. ૨ કપરાંધેલો ભાત
  2. ૧ કપપમ્પકીન (કોળું) નાના ટુકડા મા કાપી લેવુ
  3. ૧/૨ કપકેપ્સિકમ કાપી લેવુ
  4. ગાજર સમારી લેવુ
  5. ૧ ચમચીફણસી કાપેલી
  6. ૧ ચમચીલીલા વટાણા
  7. ૧ ચમચીમકાઈના દાણા
  8. ૧/૨લીલા મરચાની કાતરી અથવા સ્વાદ મુજબ
  9. નાનો ટુકડો આદુનો કાપી લેવો
  10. લસણની કળી કાપી લેવી
  11. નાની ડુંગળી ઝીણી સમારેલ
  12. ૧ ચમચીલાલ મરચું પાઉડર
  13. સ્વાદ મુજબ મીઠું
  14. ૧ ચમચીડુંગળી પાઉડર
  15. ૧ ચમચીલસણ અને હર્બ પાઉડર
  16. ૧ ચમચીજીરું
  17. ૧ ચમચીઓલિવ ઓઇલ
  18. સુશોભન માટે: -
  19. ૨ ચમચીશ્રીરાચા સોસ (Sriracha sauce)
  20. ૨ ચમચીવિગન ચીઝ સોસ

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનીટ
  1. 1

    મોટી તપેલીમાં તેલ ગરમ કરો. જીરું નાખો. કાપેલું લસણ અને કાપેલી ડુંગળી ઉમેરી ૧ મિનિટ માટે સાંતળો.

  2. 2

    બધી સમારેલી શાકભાજી, લીલા મરચા નાખો. આદુ અને બાકીના ઘટકો હાઇ ફ્લેમ પર ૩-૪ મિનીટ રાંધવા.

  3. 3

    રાંધેલા ભાત ઉમેરો અને ધીમેથી બરાબર મિક્સ કરો.

  4. 4

    ઢાકણ ઢાંકી ને ધીમી આંચ પર ૫ મિનિટ માટે રાંધવા.

  5. 5

    ગેસ બંધ કરો. ઢાંકણ ખોલવું નહી.

  6. 6

    ૧૦ મિનીટ પછી ઢાંકણ ખોલી તેને સર્વીગ પ્લેટ મા કાઢી ૨ ચમચી શ્રીરાચા સોસ (Sriracha sauce) અને ૨ ચમચી વિગન ચીઝ સોસ થી સજાવી સર્વ કરો.

  7. 7

    ટેસ્ટી ટેસ્ટી 💃

  8. 8

    નોંધ: - તમારી પસંદની કોઈપણ શાકભાજીનો ઉપયોગ કરો.
    સુશોભન માટે તમે લીલા ધાણા, તુલસી, ફુદીનો વગેરે વાપરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rupal Shah
Rupal Shah @gurudevdutt1
પર

ટિપ્પણીઓ

Similar Recipes