ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)

#JSR
અહહાઆઆ ૩ ય આઈટમ ભાવે એવી અને એમાંય પાછું ચોમાસુ એટલે મોજ પડી જાય જો ગરમ ગરમ ખાવા મળી જાય તો. બસ જુલાઈ ચેલેન્જ માં આવી ગયું ચીઝ બટર કોર્ન બનવાનું. માસ્ટ અમેરિકન મકાઈ ને બાફી ને સૌતે કરેલી મકાઈ માં મસાલા અને ચીઝ નાખીયે એટલે જાણે ભાઈ ભાઈ.
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR
અહહાઆઆ ૩ ય આઈટમ ભાવે એવી અને એમાંય પાછું ચોમાસુ એટલે મોજ પડી જાય જો ગરમ ગરમ ખાવા મળી જાય તો. બસ જુલાઈ ચેલેન્જ માં આવી ગયું ચીઝ બટર કોર્ન બનવાનું. માસ્ટ અમેરિકન મકાઈ ને બાફી ને સૌતે કરેલી મકાઈ માં મસાલા અને ચીઝ નાખીયે એટલે જાણે ભાઈ ભાઈ.
રાંધવાની સૂચનાઓ
- 1
મકાઈ ને કુકર માં ૪ સિટી પાડી બાફી લો અને એના દાણા છુટ્ટા પાડી લો. હવે એક પેન માં બટર નાખી એમાં આ મકાઈ ને નાખી સરખું મિક્સ કરી ને હલાવી લો જેથી બટર નો ટેસ્ટ મકાઈ માં આવી જાય.
- 2
પછી એમાં ઓરેગાનો અને મરી પાઉડર ઉમેરી ને ચીઝ ખમણી ને નાખી દો. સરખું હલાવી મસાલા ને મકાઈ ભળી જાય પછી ગેસ બંધ કરી ને લીંબુ નો રસ એડ કરી દો. બાઉલ માં સર્વ કરી ગરમ ગરમ ચીઝ બટર કોર્ન.
- 3
તમે ટેસ્ટ મુજબ એમાં બીજા મસાલા એડ કરી ને વધુ ટેસ્ટી બનાવી શકો છો.
Similar Recipes
-
ચીઝ બટર મસાલા સ્વીટ કોર્ન (Cheese Butter Masala Sweet Corn Recipe In Gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. #GA4#Week8#sweetcorn Vidhi V Popat -
સ્મોકી ચીઝ બટર કોર્ન (Smokey Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#super recipe of Julyસ્મોકી ચીઝ બટર કોર્ન ની ડીશ વરસાદ માં ગરમાગરમ ખાવાની મોજ પડી જાય. Dr. Pushpa Dixit -
-
ચીઝ કોર્ન(cheese corn recipe in gujarati)
મકાઈ બધા ને બહુ ભાવે. એમાં ચોમાસા માં તો ગરમ ગરમ મકાઈ ખાવાની માજા આવે. બાળકો ને ચીઝ બહુ જ પ્રિય હોય. જો ચીઝ વાળી મકાઈ આપવા માં આવે તો એ લોકો બહુ ખુશ થઇ જાય. તો તમે પણ જાણી લો આ ચીઝ બટર મકાઈ મસાલા રેસીપી અને બાળકો ને કરી દો ખુશ. Vidhi V Popat -
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala Corn Recipe In Gujarati)
જુલાઈ સુપર રેસિપી#JSR : ચીઝ બટર મસાલા કોર્નચીઝ અને કોર્ન નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. ટીવી જોતા જોતા ગરમ ગરમ ચીઝ કોર્ન ખાવાની મજા પડી જાય. તો આજે મેં ચીઝ બટર મસાલા કોર્ન બનાવી. Sonal Modha -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVF#cookpad_guj#cookpadindiaવરસાદ ની મૌસમ માં ખાલી ભજીયા ની જ માંગ નથી વધતી. મકાઈ ની પણ માંગ એટલી જ વધી જાય છે. વરસાદ માં લોકો રોડ સાઈડ લારી ઓ માં ખાસ મકાઈ ખાવા જાય છે. શેકેલી મકાઈ અને બાફેલી મકાઈ ની સાથે સાથે વિવિધ સ્વાદ અને ઘટક સાથે ની મકાઈ મળતી થઈ છે. Deepa Rupani -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR#MVFવરસાદ અને મકાઈ બન્ને નું અલગ જ કોમ્બિનેશન છે... હેં ને... 😍 મસ્ત વરસાદ પડતો હોય અને બહાર નીકળ્યા હોઈએ ને મસ્ત મકાઈ ની સુગંધ આવી જય તો મન ને રોક્યા વિના ગરમા ગરમ ખાવા ઉભી જઈએ છીએ... પહેલાં તો માત્ર દેશી મકાઈ જ મળતી.. હવે અમેરિકન જ વધુ મળે છે જે થોડી નરમ મીઠાસ પડતી હોય છે. જેને બાફીને અલગ અલગ ફ્લેવર માં આપણે લઈએ છીએ... 🌽🌽🌧️🌧️ Noopur Alok Vaishnav -
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#JSR #MVF મકાઈ નુ નામ આવે ખાવાનુ મન થઈ જાય હો આજ ચીઝ બટર કોન બનાવીયા. Harsha Gohil -
ચીઝ બટર મસાલા કોર્ન (Cheese Butter Masala CORN recipe in Gujarati) (Jain)
#JSR#CHEESE#BUTTER#MASALA#CORN#મકાઈ#LUNCHBOX#KIDS#MONSOON#HOT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
ચીઝ બટર કોર્ન (Cheese Butter Corn Recipe In Gujarati)
#MVF#JSR#cookpadgujaratiમોનસુનની સિઝનમાં મકાઈ ખાવી ગમે.એમાં પણ બાફેલી મકાઈ ખૂબ જ મીઠી લાગે છે.બાફેલી મકાઈમા બટર તેમજ મસાલા અને લીંબુ એડ કરી ખાવાની મજા કંઇક અલગ જ છે. બાળકો તેમજ મોટા સૌને ચીઝ પસંદ હોય છે તેથી મસાલા કોર્નમાં ચીઝ એડ કરવાથી તેનું ટેક્સચર ક્રિમી બને છે અને તેના સ્વાદમાં વધારો થાય છે તેથી બધા હોશે હોશે મોજથી ખાય છે. Ankita Tank Parmar -
-
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ચોમાસુ હોય અને વરસાદ વરસતો હોય ત્યારે ગરમાં ગરમ ચીઝ કોર્ન ભેળ મળી જાય તો જલસો પડી જાય. Shruti Hinsu Chaniyara -
બટર કોર્ન (Butter Corn Recipe In Gujarati)
#JSRજુલાઈ મહિનામાં મકાઈ ખૂબ જ મળે છે મેં આજે અમેરિકન મકાઈ બનાવી છે જે ખૂબ ટેસ્ટી બની છે Kalpana Mavani -
-
બટર સ્વીટ કોર્ન(Butter Sweet Corn Recipe In Gujarati)
#ફટાફટ 🎊 વિકેન્ડ રેસીપી 1 🎊 રેસીપી નંબર 61કોન ની દરેક આઈટમ જલ્દી બને છે બધાને બહુ જ પસંદ હોય છે અને અત્યારે વરસાદની સીઝન ચાલે છે તેમાં ગરમ ગરમ કોર્ન બટર સાથે ખુબ સરસ લાગે છે. Jyoti Shah -
ચીઝ કોર્ન ટોસ્ટ (Cheese Corn Toast Recipe In Gujarati)
#GA4 #Week23બ્રેકફાસ્ટ હોય , સ્નેક્સ હોય કે લાઇટ ડિનર, અલગ અલગ પ્રકારના ટોસ્ટ બધા ને ભાવે છે. એમાં ઘણા variation પણ કરી શકાય છે. પાર્ટી સ્ટાર્ટર, ફિંગર ફૂડ કે appetizer તરીકે સર્વ કરી શકાય છે. મેં અહીં ચીઝ કોર્ન ટોસ્ટ બનાવ્યા છે જે ચોક્કસ થી પાર્ટી હિટ કહી શકાય. નાના થી લઈને adults બધા ને બહુ જ ભાવશે અને બનાવવા માં પણ બહુ જ સિમ્પલ છે અને ઓછી વસ્તુઓ થી બની જાય છે. #toast #ટોસ્ટ #cheesecorntoast #ચીઝકોર્નટોસ્ટ Nidhi Desai -
ચીઝ કોર્ન(Cheese Corn Recipe In Gujarati)
#GA4#Week10મકાઈ બહુ જ હેલ્ધી છે. પણ બાળકો ને ટેસ્ટી કરી ને આપો તો બહુ જ ભાવે. Avani Suba -
ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન (Crispy Cheesy Butter Masala Corn)
#MVF#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસાની સિઝનમાં વરસાદ પડે અને જમીનમાંથી ખૂબ જ મીઠા મકાઈના ડોડા ઉગી નીકળે. આમ તો હવે આધુનિક ખેતીને લીધે અમેરિકન મકાઈ બારેમાસ મળે છે પરંતુ ચોમાસામાં આ મકાઈની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે મેં આજે ચોમાસુ સ્પેસિયલ વાનગીમાં અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને એક ખુબ જ સરસ વાનગી બનાવી છે. અમેરિકન મકાઈના દાણાને ટૂથપીકમાં ભરાવી તેને ફ્રાય કરી તેમાં બટર, ચીઝ અને બીજા મસાલા ઉમેરી ખૂબ જ સ્વાદિષ્ટ એવા ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન બનાવ્યા છે. આ કોર્ન નાના બાળકોથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ પડે તેવા બને છે. Asmita Rupani -
-
-
ચીઝી કોર્ન ભેળ (Cheesy Corn Bhel Recipe In Gujarati)
#RC1ચોમાસા ની સીઝન માં મકાઈ તાજી અને સરસ મળે. એટલે જોઈને જ એમ થાય કે મકાઈ નું કઈક બનાવીએ. મારા ઘર માં બધા ને મકાઈ બહુ ભાવે.હું મકાઈ બાફી ને રાખું અને પછી જ્યારે જેને જે ખાવું હોય તે કરી દઉં. આજે મે સવારે નાસ્તા માં ચીઝી કોર્ન ભેળ બનાવી હતી. TRIVEDI REENA -
-
-
સાઉથ ઇન્ડિયન ચીઝ બટર કોર્ન ચાટ (South Indian Cheese Butter Corn Chaat Recipe In Gujarati)
#JSR#cookpadindia#Cookpadgujaratiસાઉથ ઇન્ડિયન ચીઝ બટર કોર્ન ચાટ Ketki Dave -
ચીલી ચીઝ કોર્ન (Chili Cheese Corn Recipe In Gujarati)
Weekend મા ટીવી જોતા જોતા ચીલી ચીઝ કોર્ન ખાવાની બહુ મજા આવે છે.તો આજે મેં બટર ચીલી ચીઝ કોર્ન બનાવી. Sonal Modha -
ચીઝ કોર્ન ગાર્લીક ટોસ્ટ (Cheese Corn Garlic Toast Recipe In Gujarati)
#JSR સુપર રેસીપીસ ઓફ જૂલાઇ ચીઝ બટર કોર્ન ટેસ્ટી, ઝટપટ અને સરળતાથી બનતા ગાર્લીક બ્રેડ. બાળકો ની મનપસંદ વાનગી. બધી તૈયારી કરેલી હોય તો ફક્ત ૫ મિનિટ માં તૈયાર થઈ જાય છે. Dipika Bhalla -
નોન ફ્રાઇડ કોર્ન ફ્રિટર્સ(Corn Fritters Recipe in Gujarati)
#MRCમકાઈ ચોમાસા દરમિયાન સારી મળે છે. તો અહી મેં હેલ્થ ને ધ્યાન માં રાખી નેઓછા તેલ નો ઉપયોગ કરી ને કોર્ન ફ્રિટર્સ બનાવ્યા છે. જે ઝડપથી બની જાય છે અને ટેસ્ટી લાગે છે.રેસિપી ની વીડિયો લિંક:https://youtu.be/VJfUMF6E6AE Bijal Thaker
More Recipes
ટિપ્પણીઓ (2)