ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)

Dipal Parmar
Dipal Parmar @dips

#PG
ખૂબ જ સરળ અને ટેસ્ટી સેન્ડવીચ જે ઝડપ થી બની પણ જાય છે

ચીઝ કોર્ન કેપ્સિકમ સેન્ડવીચ (Cheese Corn Capsicum Sandwich Recipe In Gujarati)

#PG
ખૂબ જ સરળ અને ટેસ્ટી સેન્ડવીચ જે ઝડપ થી બની પણ જાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 પેકેટ બ્રેડ
  2. 5બાફેલા બટાકા
  3. 1 વાટકો બાફેલી સ્વીટ કોર્ન
  4. 1કેપ્સીકમ
  5. 2ડુંગળી
  6. બટર જરૂર પ્રમાણે
  7. 4ક્યુબ ચીઝ
  8. ફુદીના કોથમીર ની ચટણી
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 1/2 ચમચીમરી પાઉડર
  11. 1 ચમચીઓરેગાનો
  12. મીઠું સ્વાદ પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને મેશ કરી લેવા તેમાં બાફેલી મકાઈ કેપ્સીકમ ઝીણા સમારેલા મિક્સ કરી લયો

  2. 2

    હવે ડુંગળી ને સમારી એક પેન માં 1 ચમચી બટર લઈ તેમાં ડુંગળી ને સાંતળી લયો અને તે મકાઈ ના મિક્સસર માં ઉમેરો

  3. 3

    હવે તેમાં ઓરેગાનો ચાટ મસાલો મરી પાઉડર મીઠું ચીઝ ઉમેરી મિક્સ કરી લયો

  4. 4

    હવે બ્રેડ સ્લાઈસ પર બટર લગાડો અને લીલી ચટણી લગાવી સ્ટફિંગ ભરી લઈ નોનસ્ટિક લોઢી પર બટર લગાવી ઘી.આ તાપે કડક શેકી લયો ટોસ્ટર માં પણ બનાવી શકાય

  5. 5

    હવે સેન્ડવીચ ને કટ કરી ચટણી અને સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipal Parmar
પર

Similar Recipes