બ્રેડ પકોડા(Bread pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટેટા ને બાફી લો. પછી ડુંગળી, કેપ્સિકમ, કોથમીર ને નાના પીસીસ મા સુધારી લો.
- 2
બટેટા ને સ્મેશ કરી દો. અને એક બાઉલમાં બધા મસાલા અને બધા વેજીટેબલ ને મિક્સ કરો. પછી મિડીયમ ગોળા વાળી લો.
- 3
હવે કાતર થી બ્રેડ ની કિનારી કાપી લો. પછી એક વાટકા મા પાણી લો. તેને પાણી મા જરાક ડુબાડી ભીની થાય એટલી જ. પછી બે હાથ વચ્ચે બ્રેડ રાખી બધુ પાણી નીતારી લો.
- 4
હવે ભીની બ્રેડ પાતળી અને લાંબીથશે. તેમા સ્ટફીંગ નો બોલ રાખી બ્રેડ ની ચારેબાજુ થી વાળી બોલ શેઈપ બનાવી લો. જરૂર મુજબ તેને દબાવો.
- 5
હવે ગેસ પર તેલ ગરમ કરવા મુકો. હવે બ્રેડ પકોડા ને તળો. ફુલ તાપે જ તળવા.
- 6
રેડી છે ગરમાગરમ બ્રેડ પકોડા જેને સોસ અને ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બ્રેડ લઝાનીયા(Bread Lazaniya recipe in Gujarati)
#સુપરશેફ૩#મોન્સુન સ્પેશિયલવેજીટેબલ અને બ્રેડ ઘર મા હતા અને લાકડાનું ચાલે છે તો ઈટાલિયન ડીશ બનાવી અને બહું જ ભાવી બધા ને... Avani Suba -
-
-
-
-
-
જમ્બો બ્રેડ પકોડા (Jumbo Bread Pakoda Recipe in Gujarati)
મુંબઈ ના આહલાદક વરસાદ મા જો ગરમાગરમ જમ્બો પકોડા અને એક કપ આદુ ફુદીનાવાળી ચા મળી જાય તો એની મજા જ કંઈક ઔર છે#સુપરશેફ૩#માઇઇબુક Ruta Majithiya -
તવા બ્રેડ પકોડા (Tava Bread Pakoda Recipe In Gujarati)
જે તવા પર શેકી લીધેલ હોય છે#GA4#Week3pala manisha
-
બ્રેડ પકોડા(bread pakoda in Gujarati)
#વિકમિલ 2#સપાઈસી રેસિપી#માઇઇબુક રેસિપી#પોસ્ટ21#બ્રેડ પકોડા Kalyani Komal -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3અહી આજે મે બ્રેડ માથી બનતા પકોડા બનાયા છે ખુબ જ સરસ અને એકદમ સ્વાદિષ્ટ.તમને પણ પસંદ આવસે. Arpi Joshi Rawal -
બ્રેડ બેસન ટોસ્ટ (Bread Besan Toast recipe in Gujarati)
#સુપરશેફ૩ મોનસુન સ્પેશિયલ Niyati Dharmesh Parekh -
મિક્સ વેજિટેબલ કોર્ન પકોડા (Mix Vegetable Corn Pakoda recipe in
#સુપરશેફ૩#week ૩#મોન્સુન સ્પેશ્યલ Dipika Bhalla -
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક-પોસ્ટ.૩૭ ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે Nisha -
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા (Bread Pakoda recipe in Gujarati)
#CB7#week7#cookpad_guj#cookpadindiaબ્રેડ પકોડા એ ભારત ના પ્રચલિત સ્ટ્રીટ ફૂડ માનું એક મુખ્ય વ્યંજન છે જે ખાસ કરીને નાસ્તા માં અને ચા સાથે ખવાય છે. બ્રેડ પકોડા પાકિસ્તાન માં પણ પ્રચલિત છે. બ્રેડ પકોડા મુખ્યત્વે બે રીતે બને છે એક તો સાદા , અને બીજા બટેટા ના પૂરણ વાળા, જે વધુ પ્રચલિત છે. ઘણીવાર સાથે પનીર ની સ્લાઈસ પણ રાખી ને પનીર બ્રેડ પકોડા બનાવાય છે. Deepa Rupani -
-
બ્રેડ પકોડા
#સુપરશેફ૩#વિક૩#મોન્સૂન સ્પેશ્યલહેલો, ફ્રેન્ડ્સ આજે મેં બ્રેડ પકોડા બનાવ્યા છે. જેમાં મેં બટેટાના મસાલાનું સ્ટફિંગ કર્યું છે. ચોમાસામાં તળેલું અને તીખું ખાવાની ખૂબ જ મજા આવે છે અને એમાં જો ઝરમર વરસાદ આવતો હોય તો ખાવાની ખૂબ જ મજા આવી જાય. તો મોન્સુન સ્પેશિયલ આજે હું બ્રેડ પકોડા ની રેસીપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13231575
ટિપ્પણીઓ