સ્વિટ કોનૅ ચાટ(sweet corn chat recipe in Gujarati)

Vk Tanna @vk_1710
સ્વિટ કોનૅ ચાટ(sweet corn chat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને છોલી તેના બે થી ત્રણ ટુકડા કરી કૂકર માં નમક નાખી બાફવા મૂકવા.
- 2
એક વ્હીસલ કરી ગેસ બંધ કરી દેવો. કૂકર ઠરે એટલે ખોલી તેમાં થી મકાઈ કાઢી લેવી. મકાઇ ઠરે એટલે કટર વડે તેમાંથી દાણા કાઢી લેવા.
- 3
ત્યારબાદ તે દાણા ને એક સર્વિંગ બાઉલ માં કાઢી તેના પર મીઠી ચટણી, લાલ ચટણી, ચાટ મસાલો, દહીં, ટમેટુ, ડુંગળી અને છેલ્લે કોથમરી થી ગાર્નિસ કરી સવૅ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોનૅ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8મકાઈ ફાઇબર અને પોષક તત્વો થી ભરપૂર હોય છે એસીડીટી જેવા રોગ માં મકાઈ ખુબ જ લાભદાયી છે sonal hitesh panchal -
-
મસાલા કોર્ન ચાટ
#સુપરશેફ3#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ30 વરસાદ ની સીઝન એટલે મસાલા કોર્ન ચાટ યાદ આવે તો ચાલો બનાવો આ રેસિપી થી કોર્ન ચાટ..... Badal Patel -
ગ્રીન કોર્ન ચાટ (Green Corn Chaat Recipe In Gujarati)
મકાઈ માંથી બનતી આ વાનગી એકદમ પોષ્ટિક છે જેમાંથી આપણને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, વગેરે જેવા તત્વો મળી રહે છે.આ ઉપરાંત આ ચાટ એકદમ સરળતા થી અને જલદી બની જાય છે.અને સાથે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી અને મજેદાર બને છે. Varsha Dave -
મકાઈ ચાટ(makai chat recipe in gujarati)
#વેસ્ટઅમેરીકન મકાઈ ના દાણા ખુબ જ સ્વીટ અને સોફ્ટ હોય છે..આ દાણા મીઠું નાખી નેં બાફી ને તેમાંથી ફટાફટ બની જતી ચાટ એ પણ બટાકા કે ફરસાણ અને મમરા વગર જ બનાવી છે.. બહું જ ઓછી સામગ્રી થી બનાવી છે.. Sunita Vaghela -
🍠શક્કરીયા ની ચાટ🍠(Sweet potato chat recipe in gujarati)
#GA4#Week11Keyword: Sweet potato/ શક્કરિયાઆજકાલ સ્ટ્રીટ માં હેલ્થ consious લોકો દ્વારા શેકેલા શક્કરીયા તેમજ એની ચટપટી ચાટ ખૂબ પસંદ કરાય છે. એમાં થી કાર્બસ, વિટામિન તેમજ મેગ્નેશિયમ જેવા વિવિધ પોષક તત્ત્વો ભરપુર રહેલા છે. તેથી જ ઉપવાસ માં ખાવાથી પૂરા દિવસ એનર્જી મળી રહે છે. Kunti Naik -
ક્રિસ્પી બિસ્કીટ કોનૅ સેવપુરી(crispy biscuit corn sev Puri recipe in Gujarati)
#સુપરસેફ૩વરસાદી વાતાવરણમાં chat ની મજા અને સાથે મકાઈ ની મજા માણવા માટે મે બનાવ્યું કોનસેવપુરી.. ઝટપટ બનતી એકદમ yummy ્ Shital Desai -
કોનૅ ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8#RC1#Yellow#Cookpadindia#Cookpadgujaratiમકાઈમાં વિટામિન સી, બાયોફ્લેવિનૉઈડ્સ અને ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે. આ કૉલેસ્ટ્રોલ ઓછું કરવામાં, ધમની બ્લૉક થવાથી રોકે છે. આમાં રહેલા ફાઈબર કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. મકાઈમાં વિટામિન એ અને સીનું પ્રમાણ વધારે હોય છે. આ સિવાય એન્ટી-ઑક્સિડેન્ટ ફ્રી રેડિકલથી બચાવીને ચેહરા પરથી કરચલીને અટકાવે છે. આનાથી તમારી ત્વચા સુંદર થશે.મકાઈમાં રહેલા ઝિંક, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને આયર્ન હાડકા મજબૂત કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે છે.મકાઈમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે, જેનાથી શરીરમાં એનર્જી ઉત્પન્ન થાય છે. મકાઈ ખાવાથી પેટ જલ્દી ભરાઈ જાય છે માટે લાંબા સમય સુધી એનર્જી રહેશે. ગાજરમાં પુષ્કળ પ્રમાણમાં કેરીટોનૉઈડ હોય છે, જે શરીરની ઈમ્યૂનિટી વધારીને બીમારીઓ સામે લડવાની તાકાત આપે છે Neelam Patel -
-
કોર્ન ચાટ (Corn Chaat Recipe In Gujarati)
#monsoonમકાઈની ભેળચાટનું નામ સાંભળતા જ મોમાં પાણી આવી જાય છે. સેવ મમરા, ચવાણું અને બાફેલા ચણા વગરની ભેળ બનાવવી શક્ય જ નથી. આજે મેં બાફેલી સ્વીટ કોર્નનો ઉપયોગ કરી, અલગ જ રીતે ચાટ ડીશ બનાવી છે.વડી, ચોમાસાની ઋતુમાં મકાઈ સારા એવા પ્રમાણમાં મળી રહે છે.મેં આજે સુરતની પ્રખ્યાત કોર્ન ચાટ બનાવી છે. Kashmira Bhuva -
પાપડી ચાટ (Papadi chat recipe in gujarati)
#cooksnapમને આજે કંઈક અલગ જ ખાવા નું મન થયું એટલે મેં કૂકસ્નેપ પર રેસીપી શોધી તો મને ચટપટી ચાટ મળી એટલે મેં એક ઓથર ની રેસીપી જોઈ મેં આજે બનાવ્યા. Vk Tanna -
સુરતી મસાલા કોર્ન ચાટ.(Surati Masala corn chat Recipe in Gujarati.)
#સુપરર્સેફ3#મોન્સુન આ ચાટ સુરતી લોકો ને ખુબજ પસંદ છે વરસતાં વરસાદ માં સુરતી લોકો આ ચાટ ની મઝા માણવા નિકળી પડે છે.તમે પણ ટ્રાય કરજો. Manisha Desai -
ટેંગી સ્વિટ કોનૅ ભેળ (Tangy Sweet Corn Bhel Recipe In Gujarati)
#EB#Week8ભેળ નું નામ પડે ત્યાં જ બધાના મોઢામાં પાણી આવી જાય છે, એમાં વરસાદની સીઝન માં ગરમાગરમ બાફેલી સ્વીટ કોર્ન ની ભેળ મળી જાય એટલે એકદમ મજા પડી જાય છે, આ ભેળ એકદમ હેલ્ધી અને ટેસ્ટી પણ છે Rachana Sagala -
-
કોનૅ ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#EB#WEEK8#RS2#Cornbhel#yellowકોનૅ ભેળ એ સુરત ના ડુમસ બીચની ખાસ ફેમસ વાનગી છે. અને વરસતા વરસાદમાં આવી ચટપટી ભેળ મલી જાય તો એની મઝા જ કઈ અલગ હોય. Vandana Darji -
-
-
સ્વીટ કોર્ન મસાલા (Sweet Corn Recipe In Gujarati)
#GA4 #Week8સ્વીટકોનૅ સ્પેશ્યલઆજકાલ અમેરીકન સ્વીટ કોર્નની બહુજ ડીમાંડ છે. પાર્ટી અને લગ્નમાં સ્વીટ કોર્નની અવનવી વાનગીઓ બનાવવામાં આવે છે. બાળકોથી માંડીને વડીલો સુધી બધાજ સ્વીટ કોર્ન, શેકેલી મકાઈ મોજથી ખાય છે. પણ આજે સ્વીટ કોનૅ ને કેપ્સીકમ સાથે મિક્સ કરી થોડું ચીઝ નાખી સ્વીટકોનૅ મસાલા સબ્જી બનાવીશું. જે ટેસ્ટ માં યમ્મી લાગે છે. જેને રોટલી કે પરોઠા સાથે સર્વ કરી શકાય છે. Chhatbarshweta -
-
ખીચિયા પાપડ ચાટ
#ભાત ખીયિયા પાપડ ચાટ એક લોકપ્રિય સ્વાદિષ્ટ સ્ટ્રિટ ફુડ ની વાનગી છે. સ્ટ્રિટ ફુડ માં ખીચિયા પાપડ ને ગરમ કોલસા પર શેકી ને બનાવવા આવે છે. મેં અહીં તળી ને ચાટ બનાવવા માટે ઉપયોગ કરો છો. Jasmin Motta _ #BeingMotta -
-
કોર્ન ચાટ(Corn Chat recipe in Gujarati)
#હેલ્ધીઅલગ અલગ ટાઈપ ના કોન ચાર્ટ તો આપણે બનાવતા હોઈએ છીએ. પણ અહીં મેં તેને એક હેલ્ધી રૂપ આપી અને નવી જ રીતે બનાવ્યું છે તો રેસીપી જોઈ તમે પણ જરૂર થી ટ્રાય કરશો અને મને ખાતરી છે કે તમને ગમશે જ...... Sonal Karia -
આલુ ટિકકી ચાટ (Alu Tikki Chat Recipe in Gujarati)
આ ટીકી ચાટ બધા ને પસંદ છે પણ હમણાં ચાલી રહેલી કોરોના વાયરસ ને લીધે આપણે બહાર નું કોઈ પણ જાતનું ફૂડ ખાઈ શકતા નથી .તો ચાલો આપણે ઘરે જ સિમ્પલ ચાટ ની લિજ્જત માણીએ. Patel chandni -
દહીં પાપડી ચાટ (Dahi papdi chat recipe in gujrati)
#goldenapron3#week15#imliચાટ નું નામ આવે એટલે મોં માં પાણી આવી જાય છે.સાંજ ના સમય માં ભૂખ લાગે ત્યારે બનાવી ને ખાઈ શકાય છે દહીં પાપડી ચાટ.... મારી દીકરી એ બનાવી છે આ ડીશ... એટલે વધારે ચટપટી લાગી. Bhumika Parmar -
-
ચિઝી મકાઈ સલાડ (cheese corn salad recipe in Gujarati)
ચોમાસા માં અમેરિકન મકાઈ બહુ જ સારી મળે.મકાઈ માં સારા પ્રમાણ માં વિટામિનb12 અને ફોલિક એસિડ મળે છે. ઝટપટ બનતું ચટપટુ આ સલાડ સવારે નાસ્તા માં કે સાંજે લઈ શકીએ છીએ.#સુપરસેફ3#cookpadindia Bansi Chotaliya Chavda -
પાલક પત્તા ચાટ (palak patta chat recipe in gujarati)
વરસદ ની મોસમ એટલે તીખું, તમતમતું અને ચટપટું ખાવાની મોસમ. જેટલી મજા પકોડા ખાવાની આવે છે એટલી જ મજા ચાટ ખાવાની પણ આવે છે. તો એવુ કૈંક હોઇ કે જે પકોડા અને ચાટ બેઉ નુ સંયોજન હોય તો વાત જ કૈંક અલગ છે , એમાંય પાલક સાથે મળી જાય તો શું વાત. #superchef3 #સુપરશેફ3 Nidhi Desai -
-
જુવાર વેજ. ઉત્તપા (Jowar Veg. Uttapam Recipe In Gujarati)(Jain)
#GA4#WEEK16#JUWAR#COOKPADINDIA#COOKPADGUJRATI સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી એવા જુવારનો જુદા જ સ્વરૂપે ઉપયોગ કરી તેમાંથી બાળકોને પણ ગમે તેવી વાનગી તૈયાર કરવાનો મેં પ્રયત્ન કર્યો છે. જુવારમાં ફાઇબરનું પ્રમાણ ખૂબ જ સારું હોય છે, આથી મેદસ્વિતાને રોગમાં ખૂબ જ ઉપયોગી છે આ ઉપરાંત તેમાં વિટામિન બી કોમ્પ્લેક્સ અને પ્રોટીન પણ ખૂબ સારા પ્રમાણમાં રહેલું છે જુવાર એક ઠંડક વાળો ધન્ય છે આથી ગરમીના પ્રદેશમાં તેનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે જુવારના રોટલા પણ બનાવવામાં આવે છે અને તે રોજિંદા ઉપયોગમાં ગરમીની તાસીર વાળા લોકો ખાય તો ખૂબ ફાયદાકારક રહે છે આ ઉપરાંત ડાયાબિટીસ અને બીપીના તથા કેન્સરના રોગમાં પણ જુવાર ખૂબ જ ઉપયોગી છે જુવાર નું પાણી રોજ સવારે નરણા કોઠે પીવાથી ઘણા અસાધ્ય રોગોમાં રાહત થઇ જાય છે. મેહી જુવાર ના લોટ નો ઉપયોગ કરી તેમાં શાક ઉમેરીને ઉત્તપા તૈયાર કરી તેને લીલી ચટણી સાથે સર્વ કરેલ છે. Shweta Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13200119
ટિપ્પણીઓ (6)