રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ભાત લઇ તેમાં બધા વેજિટેબલ અને રવો નાખી બરાબર મિક્ષ કરી લો.
- 2
એ મિશ્રણમાં બધા મસાલા એક પછી એક ઉમેરો
- 3
બધા મસાલા નાખ્યા પછી બરાબર મિક્ષ કરીને ૧૦ મિનિટ માટે રહેવા દો એટલે રવો વધારાનું પાણી soak કરી લેશે.
- 4
હવે તે મિશ્રણ માંથી કોઈન અકારની ટીક્કી બનાવી લઇ તેને ફાસ્ટ ગેસ પર ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
- 5
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13263431















ટિપ્પણીઓ