વેજ. કોર્ન સપ્રાઉટ પકોડા(Veg. Corn sprout pakoda recipe in Gujarati)

Sudha Banjara Vasani @SudhaFoodStudio51
વેજ. કોર્ન સપ્રાઉટ પકોડા(Veg. Corn sprout pakoda recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સ્વીટ કોર્ન...ફણગાવેલા મગ...મોટા મરચા ચોપર માં ઝીણા ચોપ કરી લો....સાઈડ પર રાખો
- 2
ત્યાર પછી કેપ્સિકમ અને ગાજર ના ટુકડા ઝીણા ચોપ કરીને સાઈડ પર રાખો...
- 3
હવે બધા ચોપ કરેલા વેજિટેબલ્સ મિક્સ કરીને તેમાં મીઠું સિવાયના મસાલા ઉમેરો....પછી તેમાં ચણા નો અને મકાઈનો લોટ ઉમેરો.... છેલ્લે તળતી વખતે જ મીઠું ઉમેરવાનું છે...
- 4
હવે તળવા માટે તેલ ગરમ મુકો...તેલ ગરમ થાય ત્યાં સુધી કોથમીર ની દંડી ચોપ કરીને છેલ્લે ઉમેરો....
- 5
હવે ગરમ તેલમાં હથેળી વડે ગોળા વાળી તળી લો તેલમાં નાખ્યા પછી પકોડાને પલટવા ના નથી તલાઈને થોડા ઉપર આવે એટલે પલટાવીને તળવા દો... અંદરથી સોફ્ટ અને બહારથી ક્રિસ્પી થઈ જશે...તો તૈયાર છે આપણી મોન્સૂન સ્પેશિયલ રેસિપી વેજ. કોર્ન સપ્રાઉટ પકોડા...ચા સાથે સર્વ કરો...👍
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી કોર્ન પકોડા (Crispy Corn Pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#ફલોર્સ#લોટ#પોસ્ટ4વરસાદ ની મોસમ માં પકોડા અને મકાઈ બન્ને ની યાદ આવે જ. આ બન્ને વરસાદ સ્પેશિયલ ઘટકો નો સંગમ કરી પકોડા બનાવ્યા છે. મકાઈ ના ભજીયા બધા બનાવતા જ હોઈએ, પણ બધા ની રીત માં થોડો ઘણો ફેર હોય જ. Deepa Rupani -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#MRCમોન્સૂન રેસિપિ ચેલેંજનાસ્તામાં જો ચા સાથે ગરમાગરમ બ્રેડ પકોડા ખાવા મળી જાય તો મજા પડી જાય. મોટાભાગે લોકો બ્રેડ પકોડા બહારથી લાવતા હોય છે, પરંતુ જો ઘરે બનાવશો તો પણ રીત અઘરી નથી. તમે ઘરે બનાવશો તો સ્વચ્છતાનું પણ ધ્યાન રાખી શકશો. Vidhi V Popat -
કોર્ન ભેળ(Corn Bhel recipe in Gujarati)
#EBWeek8 કોર્ન ભેળ સાંજના નાસ્તા માટે બેસ્ટ ઓપશન છે...નાની પાર્ટી હોય ત્યારે પણ સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય...બોઈલ કોર્ન તૈયાર હોય તો બાળકો પણ No fire રેસીપી બનાવી શકે છે... Sudha Banjara Vasani -
પકોડા (pakoda recipe in gujarati)
#cookpadindia#cookpadgujવિવિધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને રોલ, કોન ,લોલીપોપ ,સમોસા ,કચોરી, બિરયાની વગેરે બનાવીએ છીએ પણ આજે ઢગલાબંધ વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને "પકોડા" બનાવ્યા છે. Neeru Thakkar -
કોર્ન પકોડા (Corn Pakoda Recipe in Gujarati)
મારી ફેમિલી મા વરસાદ આવે એટલે ભજીયા, પકોડા બનવા લાગે એમાં ની એક છે કોર્ન પકોડા જે ક્રિસ્પી અને ક્વિકલી બને છે Ami Sheth Patel -
કેપ્સિકમ સ્ટફ પકોડા(capsicum stuff pakoda recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#week3પોસ્ટ - 18 વરસાદી મોસમ માં સવારે ચા સાથે આજે ગરમાગરમ કેપ્સિકમ ના સ્ટફ પકોડા બનાવ્યા...મને આપ સૌની સાથે share કરવા ગમશે કારણ એક જુદી જ પદ્ધતિ થી મેં બનાવ્યા છે....અને કેપ્સિકમ માં તીખાશ નું પ્રમાણ ઓછું હોય છે તેમજ અત્યારે આપણે સૌ એ ઇમ્યુનિટી વધારવા માટે વિટામિન "C" ની ખાસ જરૂર છે જે કેપ્સિકમ માં ભરપૂર હોય છે...ચાલો બનાવીયે.... Sudha Banjara Vasani -
વેજ. પકોડા(Veg Pakoda recipe in Gujarati)
#GA4#week3મંચુરિયન વેજિ.પકોડા માં ગાજર, ડુંગળી,કોબી જેવી ઘણી બધી ભાજી હોવાથી હેલ્ધી પણ છે અને બાળકો ને ખૂબ જ પ્રિય હોય છે.ખૂબ જ યમ્મી અને ટેસ્ટી પકોડા છે. Dhara Jani -
-
ખીચડી અને મિક્સ વેજ ના પકોડા (Khichdi Mix Veg Pakoda Recipe In Gujarati)
ઘણી વાર થોડા ભાત કે ખીચડી વધી પડે છે તો એનું શું કરવું એમાં Confusion થાય છે..આજે મેં એવી જ રીતે વધેલી ખીચડી માં થોડાવેજ નાખી ને મસ્ત પકોડા કે ભજીયા બનાવ્યા... Sangita Vyas -
પકોડા (Pakoda Recipe In Gujarati)
પકોડા ગુજરાતીઓનું ખૂબ જ ફેમસ અને જલ્દી બની જતી વાનગી તેમજ બહુ જ ભાવે તેવી વાનગી હોવાથી વારંવાર બને છે.#GA4#Week3 Rajni Sanghavi -
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda recipe in gujarati)
#સાઈડસાઈડ ડિશ માટે કંઈક ચટપટું અને તળેલું હોય તો તેમાં ભજીયા ,પકોડા એ સૌથી સારામાં સારો ઓપ્શન છે .મે મકાઇ ના ક્રિસ્પી પકોડા બનાવ્યા છે. Pinky Jain -
કોર્ન પકોડા અને બટાકાની પૂરી(Corn Pakoda And Bataka Ni Puri Recipe In Gujarati)
ભજીયા એટલે સુરતીઓનું મનગમતી વાનગી જયાં સુરતી હોય ત્યાં ભજીયા તો હોય જ સુરતી કોઈ પણ તહેવાર હોય કે પછી પાટી ભજીયા તો હોય જ અને વરસાદ ની મોસમ માં તો દર બીજા દિવસે ઘરે ભજીયા બને અને રવિવારે સવારે લોકો ડુમમ્સ ભજીયા ખાવા માટે જાય તો આજે હું લઈ ને આવી છુ કોન પકોડા અને બટાકાની પૂરી. Tejal Vashi -
સ્વીટ કોર્ન પકોડા(sweet corn pakoda in Gujarati)
સીઝન માં વરસતા વરસાદ મા ક્રન્ચી, ગરમાગરમ સ્વીટ કોર્ન પકોડા ખાવા ની ને ખવડાવવાની કંઈ ઑર જ મઝા છે..#વીકમીલ3ફ્રાયડ રેસિપી. Meghna Sadekar -
-
બેસન કોર્ન ટોસ્ટ
#સુપરશેફ3#મોન્સૂન_સ્પેશિયલ#Week3આભથી વરસતું વહાલ મુબારક!!વરસાદનું એકાદ ઝાપટું વરસે કે વરનો સાદ આવે "એ ... ભજીયા.. ગોટા ..શેકેલી મકાઈ.. મસાલેદાર ચા..."પણ સાદ પહેલા જ બેસન કોર્ન ટોસ્ટ બનાવી દીધા !!!! Neeru Thakkar -
સ્વીટ કોર્ન પકોડા (Sweet Corn Pakoda Recipe In Gujarati)
ભજિયાનું નામ પડતાં જ મોઢામાં પાણી આવી જાય. સાંજનાં સમયે જ્યારે વરસાદી માહોલ હોય ત્યારે આવી જ ડિમાન્ડ હોય. Dr. Pushpa Dixit -
બ્રેડ પકોડા (Bread Pakoda Recipe In Gujarati)
#GA4#Week3બ્રેડ નો ઉપયોગ કરીને આપણે ઘણી નવી નવી વાનગીઓ બનાવીએ છીએ પણ અમુક વાનગીઓ એવી હોય છે જે કોઈ પણ પ્રકાર ના ટ્વીસ્ટ વગર એના ઓરીજનલ ફોર્મ માં જ સારી લાગે છે.અમાં ની એક છે બ્રેડ પકોડા. Anjana Sheladiya -
વેજ. ચીઝ આલુ પકોડા સેન્ડવીચ(veg cheese alu pakoda sandwich recipe in Gujarati)
#સુપરશેફ3#વીક3#મોન્સૂન સ્પેશ્યલ Shital Bhanushali -
કોર્ન પકોડા(Corn Pakoda Recipe in Gujarati)
#GA4#WEEK3#pakodaનાના હતા મમ્મી બનાવી આપતા, એ પદ્ધતિ માં થોડા ફેરફાર સાથે મમ્મી પાસે થી પ્રેરણા લઈ મારું પોતાનું ક્રીએશન. Hemaxi Buch -
મકાઇ વડા (Makai Vada Recipe In Gujarati)
#MFF# મોનસુન ફૂડ ફેસ્ટિવલ રેસીપી#Cookpad#Cookpadgujarati# Cookpadindiaવરસાદમાં ગરમ ગરમ સ્વાદિષ્ટ વાનગી ખાવાનું ખૂબ જ મન થાય છે તેમાં ભજીયા પકોડા અળવીનું શાક ચાઈનીઝ પનીર ચીલી તેમજ મકાઈની અલગ અલગ વાનગીઓ ખાવાનું ખૂબ જ મન થાય છે મેં આજે સીઝન ને અનુરૂપ મકાઈના વડા બનાવેલા છે Ramaben Joshi -
-
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#RC1#EB#week9#Cookpadindia#Cookpadgujaratiવરસતા વરસાદમાં ભજીયા કે પકોડા ખાવાની મજા આવે છે. એક જ પ્રકારના ભજીયા ખાઈને કંટાળી કંટાળી ગયા હોવ તો આ વખતે નવા જ પ્રકારના ભજીયા બનાવજો.. મેગીના ભજીયા. એકદમ સ્વાદિષ્ટ બને છે. અને તેની ખાસિયત એ છે કે આમા આપણી પસંદ ના કે ઘરમાં ઉપ્લબ્ધ હોય તે લઈ ને આ પકોડા બનાવી શકાય. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Jigna Vaghela -
સ્ટફ્ડ ચીઝ અનિયન પકોડા (Stuffed cheese onion pakoda Recipe in Gujarati)
#GA4 #Week3 #post2 #Pakoda કાંદા ના ભજીયા તો દરેક બનાવતા જ હોય છે, એમા થોડા ટ્વિસ્ટ સાથે ચીઝ મૂકીને સ્ટફ્ડ ચીઝ અનિયન પકોડા બનાવ્યા છે ,અલગ ટેસ્ટ ખાવાની મઝા આવી, તમે પણ બનાવજો Nidhi Desai -
ભીંડી પકોડા(Bhindi Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા કે ભજીયા નું નામ લેતા જ મનમાં જુદા જુદા પ્રકારના પકોડા યાદ આવી જાય છે એટલે તેમાં બટેકા કે ડુંગળીના તો ખાસ હોય છે પણ આજે મેં જુદા જ પ્રકારના ભીંડી પકોડા બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે તમે પણ તેને બનાવી ને ટ્રાય કરી જુઓ Mona Acharya -
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek8મકાઈ નાના મોટા સૌની પ્રિય....એમાં પણ થોડા વેજિટેબલ્સ નો સાથ અને ચટણી નો ચટપટો એહસાસ....આહા ...મજા પડી જાય..... KALPA -
પકોડા(Pakoda recipe in Gujarati)
#GA4#week3મારા બાળકોને મંચુરિયન ખૂબ જ પસંદ છે પણ તેમાં જે વેજીટેબલ સાચવીને નાખે તે પસંદ નથી એટલા માટે જ સોયાસોસ ચીલી સોસ ને બીજું બધું ડાયરેક્ટ પકોડા ના લોટ માં લખીને તેમને પકોડા બનાવી આપૂ છૂ જે તેમને ખૂબ જ પસંદ છે Minal Rahul Bhakta -
કોનૅ ચાટ(corn chaat recipe in Gujarati)
#સુપરશેફ3#માઇઇબુક#મોન્સૂન સ્પેશિયલ#પોસ્ટ 19 Nayna prajapati (guddu) -
કોનૅ કેપ્સીકમ પકોડા (Corn Capsicum Pakoda Recipe In Gujarati)
#GA4#Week3#Pakodaહેલો ફ્રેન્ડ્સ,કેમ છો બધા!!! મજામાં હશો.....આજે મેં અહીંયા કોનૅ અને કેપ્સિકમના પકોડા બનાવ્યા છે.... જેમાં મેં જુવાર અને પીળી મકાઈ ના લોટનો ઉપયોગ કરીને હેલ્થી વર્ઝન તૈયાર કર્યું છે. આ પકોડા ચોમાસાની સિઝનમાં મારા ઘરમાં બનતા હોય છે. અને સૌ કોઈને ભાવે પણ છે. મિત્રો આપ સૌ પણ જરૂરથી એકવાર આ પકોડા ટ્રાય કરજો. Dhruti Ankur Naik -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13257243
ટિપ્પણીઓ (4)