સ્ટફ્ડ ચીઝ અનિયન પકોડા (Stuffed cheese onion pakoda Recipe in Gujarati)

Nidhi Desai @ND20
સ્ટફ્ડ ચીઝ અનિયન પકોડા (Stuffed cheese onion pakoda Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કાંદા લાંબા કાપવા,મરચુ આદું ને ઝીણું કાપો ને ઉમેરો, કોથમીર, લીમડાના પાન ને ઝીણાં સમારી ને ઉમેરો, હવે ચણાનો લોટ, ચોખાનો લોટ ઉમેરો, લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હીંગ, ચાટ મસાલો મીઠું ઉમેરો,તેલ ઉમેરો બરાબર મિક્સ કરો અને જરૂર પૂરતુ પાણી લેવું, ઢીલું ખીરુ ન બનવુ જોઈએ
- 2
બરાબર મિક્સ કરો પછી એક ચમચા પકોડા મિકસર લો, ચીઝ ક્યૂબ ના 4 ટુકડા કરી લો,, એમા ચીઝ મુકો પાછુ ઉપર પકોડા મિક્સર મૂકો હાથ વડે ગોળ વાળીને ગરમ તેલ કરીને ધીમા તાપે તળી લો, બ્રાઉન થવા દો, તૈયાર સ્ટફ્ડ ચીઝ અનિયન પકોડા
- 3
ખાસનોંધ :- ગરમ તેલ હોય પણ ધીમા તાપે જ પકોડા મૂકવા જેથી અંદરથી પણ બરાબર ચઢી જાય અને ચીઝ પીગળી જાય
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વધેલા ભાતના પકોડા (Rice Pakoda Recipe In Gujarati)
આ પકોડા તમે ઘરે વધેલા ભાતમાંથી બનાવી શકો છો!#GA4#Week3#pakodaMayuri Thakkar
-
મેગી ચીઝ સ્ટફ્ડ પકોડા (Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post1#starter_recipe#મેગી_ચીઝ_સ્ટફ્ડ_પકોડા ( Maggi Cheese Stuffed Pakoda Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નું એક અનો75ખું ફ્યુજન પકોડા નું કર્યું છે. જેમાં મેં મેગી પકોડા માં ચીઝ ક્યૂબ ને સ્ટફ્ડ કરી ને ચીઝી મેગી પકોડા બનાવ્યા છે. જે અંદર થી એકદમ સોફ્ટ ને બહાર થી એકદમ ક્રન્ચી અને ક્રિસ્પી છે. જે બાળકો થી લઇ ને મોટેરાંઓ ને ભાવે એવા ચીઝી મેગી પકોડા છે. Daxa Parmar -
ચીઝ પકોડા (Cheese Pakoda in Gujarati)
#સુપરશેફ3#week3#monsoonspecialચીઝ કોને ન ભાવે નાના મોટા સૌને ભાવતું જ હોય છે.તો આ મોન્સૂન સ્પેશિઅલ માં ચીઝ પકોડા બનાવ્યા છે.ખૂબ જ ઝડપ થી બની જાય છે આ ચીઝ પકોડા અને બહુ એછા ઈન્ગ્રીડીયન્ટ્સ થી, વરસાદ પડતો હોય અને એવા ઠંડા વાતાવરણ માં આ ગરમાગરમ ચીઝ પકોડા ખાવાના મજા જ કંઈ ઔર છે. Sachi Sanket Naik -
ચીઝ પકોડા(Cheese Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા નાના હોય કે મોટા બઘા ને ખાવા ની મજા જ આવે તો આજે મે ચીઝ પકોડા બનાવ્યા છે જેમાં ચીઝ હોવાથી બાળકો ને તો ખૂબ જ ભાવે છે Rasmita Finaviya -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9આ પકોડા મે મહારાષ્ટ્ર માં ટેસ્ટ કરેલા બધાને ખૂબજ ભાવ્યા. ત્યા તેને કાંદા ભજ્જી કહે છે. તો આજે તેની જ રેસીપી શેર કરુ છુ. Bindi Vora Majmudar -
મસાલા પનીર પકોડા (Masala paneer pakoda Recipe in Gujarati)
#GA4 #Week3 #Post3 #Pakoda પહેલા મસાલા પનીર બનાવ્યુ આ પનીર સરસ લાગે છે અને પછી એમાંથી ચણાના લોટ વડે પકોડા બનાવ્યા કંઈ અલગ અને નવુ ખાવા ની ઈચ્છા હોય તો આ પકોડા જરુરથી ટ્રાઇ કરજો Nidhi Desai -
પનીર પકોડા (Paneer Pakoda Recipe In Gujarati)
#GA4 #Week3#panner pakodaમે ગોલ્ડન એપરન માટે બનાવ્યા પનીર પકોડા પનીર ના ચોરસ જે પકોડા આવે છે તેનાથી બીલકુલ અલગ અને સ્વાદિષ્ટ આશા છે આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
ચીઝ સ્ટફ્ડ મેંગો પકોડા
#મેંગોપકોડા, ભજીયા એ આપડા સૌના પસંદ છે. બધાની પસંદીદા કેરી થઈ પકોડા બનાવ્યા છે. Deepa Rupani -
-
-
મીર્ચ પકોડા (Mirch Pakoda Recipe inGujarati)
#GA4#WEEK3#PAKODAઆપણે પકોડા ઘણી બધી સામગ્રી થી બનાવતા હોય છે, જેમ કે ડુંગળી, બટાકા, મેથી, બ્રેડ પકોડા વગેરે.. મે અહીં મીર્ચ પકોડા બનાવ્યા છે જેમાં ડુંગળી નું સ્ટફીગ કરી ને ચાટ ની જેમ પીરસ્યા છે... જે સ્વાદ ખુબજ સરસ લાગે છે... Hiral Pandya Shukla -
મેગી પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#RC1#EB#week9#Cookpadindia#Cookpadgujaratiવરસતા વરસાદમાં ભજીયા કે પકોડા ખાવાની મજા આવે છે. એક જ પ્રકારના ભજીયા ખાઈને કંટાળી કંટાળી ગયા હોવ તો આ વખતે નવા જ પ્રકારના ભજીયા બનાવજો.. મેગીના ભજીયા. એકદમ સ્વાદિષ્ટ બને છે. અને તેની ખાસિયત એ છે કે આમા આપણી પસંદ ના કે ઘરમાં ઉપ્લબ્ધ હોય તે લઈ ને આ પકોડા બનાવી શકાય. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Jigna Vaghela -
સ્વીટ કોર્ન પકોડા(Sweet Corn pakoda Recipe in Gujarati)
#GA4#week3# pakoda બાળકો ને મકાઈ માથી બનતા બધીજ ડીશ ગમે છે અને વરસાદ મા ગરમાગરમ પકોડા ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે Bhagat Urvashi -
સ્ટફ્ડ ટામેટા વડા (Stuffed Tomato Vada Recipe In Gujarati)
આજે મેં સ્ટફ્ડ ટામેટા વડા બનાવ્યા છે. બિહારમાં આ સ્ટફ્ડ ટામેટા વડા સ્ટ્રીટ ફૂડ તરીકે વખણાય છે.#RC3 Vibha Mahendra Champaneri -
સુરતની "આલુપૂરી" અને "ચીઝ આલુ પૂરી"
#ડીનર મને આલુપૂરી ઘણીગમે છે, બનાવવા મા સમય નથી જતો, તૈયારી મા સમય જાય છે, પણ ખાવામા ખૂબ ટેસ્ટી લાગે છે,, મારુ ફેવરિટ ખાવાનું છે,, આ તો બનાવો હાઈજેનીક, ઘરની "આલુપૂરી" Nidhi Desai -
બટાકાવડા (Bataka Wada Recipe in Gujarati)
#trend2 #ટૈન્ડ2 બટાકા વડા એ ગુજરાતી ઓનુ મનપસંદ ફરસાણ બાફેલા બટાકા અને મસાલા વડે ચણાના લોટના ખીરા ડુબાડી ને ગરમ તેલમાં તળીને બનાવવામાં આવે છે, ટોમેટો કૈચપ સાથે ગરમા ગરમ નાસ્તા મા પીરસી શકાય બધાની બનાવટ અલગ અલગ હોય છે પણ બનાવતા બધા જ હોય છે, મારી મનપસંદ વાનગી બટાકા વડા Nidhi Desai -
ચીઝી કોર્ન પકોડા(cheese corn pakoda recipe in gujarati)
રેઈની સિઝન માં ગરમ કોર્ન પકોડા, તેમાં ચીઝ હોય તો ખાવાની મઝા આવે Jarina Desai -
-
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#Week9#Cookpadindia#cookpadgujarati આપણાં ભારતીયો ને ખૂબ ભાવતું ફરસાણ કહો કે સ્ટ્રીટ ફૂડ એટલે પકોડા કે ભજીયા.તે વિવિધ જગ્યા એ અલગ અલગ રીતે બનતા હોય છે તેમ તજી એક ઓનીયન પકોડા કે કાંદા ભજીયા, ચોમાસા માં વરસાદ આવે એટલે ભજીયા ની યાદ આવી જ જાય અને ચાલુ વરસાદે કાંદા ભજીયા ની સાથે ગરમ ગરમ ચા............. Alpa Pandya -
ઓનીયન પકોડા (Onion Pakoda Recipe In Gujarati)
#EB#week9 ચોમાસા ની ઋતુ માં પકોડા ખાવાનું મન બધાને થાય.અને એમાયે કાંદા નાં પકોડા નું નામ પડતાંજ મોંમાં પાણી આવી જાય. Varsha Dave -
ઓનિયન ક્રિસ્પી પકોડા (Onion Crispy Pakoda Recipe In Gujarati)
રવિવારવરસાદ માં ગરમાગરમ પકોડા ખાવાની મજા પડી જાય છે Falguni Shah -
ફ્લાવર ના પકોડા (Cauliflower Pakoda Recipe In Gujarati)
#GA4#Week24# ફ્લાવર#post5શિયાળામાં અને ચોમાસામાં ઠંડીમાં પકોડા ખાવાની બહુ જ મજા આવે છે. હંમેશા મેથીના ગોટા કાંદા ના, બટાકાના ,પકોડા બનાવવામાં આવે છે .અને આજે મે ફ્લાવરના મોટા ફૂલ લઈને પકોડા બનાવ્યા છે જે બહુ ટેસ્ટી બન્યા છે. Jyoti Shah -
"બુંદી કઢી"વિથ"વેજ તડકા ખીચડી"
આ રેસીપી મા રોજની ખાવાની વાનગી ને થોડુ અલગ રીતે બનાવવા ની ટ્રાઇ કરી છે,જેમ પકોડા કઢી, દહીં બુંદી એ રીતે બુંદી કઢી ખાવા મા ખૂબ જ ટેસ્ટી ને ચટપટી લાગે છે,એકલી ખાવા ની મઝા આવે છે, ખીચડી સાદી ખાવા કરતા એમા પણ વેજ તડકા થી મસ્ત લાગે છે, તો આજનું રેગ્યુલર વાનગી ને થોડા અલગ રીતે,ખાઈ શકો Nidhi Desai -
પકોડા(Pakoda Recipe in Gujarati)
#GA4#week3આ પકોડા આફ્રિકાના મારુના પકોડા તરીકે ફેમસ છે..જે ફટાફટ પણ બને છે અને એકદમ ક્રિસ્પી ને એકદમ ટેસ્ટી બને છે.અમારે તો બધા ના ફેવરિટ છે...તમને પણ પસંદ આવશે જરૂર બનાવજો. Sheth Shraddha S💞R -
ભીંડી પકોડા(Bhindi Pakoda Recipe in Gujarati)
#GA4#week3પકોડા કે ભજીયા નું નામ લેતા જ મનમાં જુદા જુદા પ્રકારના પકોડા યાદ આવી જાય છે એટલે તેમાં બટેકા કે ડુંગળીના તો ખાસ હોય છે પણ આજે મેં જુદા જ પ્રકારના ભીંડી પકોડા બનાવ્યા છે અને તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ છે તમે પણ તેને બનાવી ને ટ્રાય કરી જુઓ Mona Acharya -
-
ઓનીયન પકોડા (onion Pakoda Recipe in Gujarati)
#EB#WEEK9પકોડા નામ સાભળીને મોઢામાં પાણી આવી જાય છે. વરસાદી માહોલ હોય અને સાજનો સમય હોય તો તઘ મજા પડી જાય. Ankita Tank Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13768280
ટિપ્પણીઓ (5)