પકોડા(Pakoda recipe in Gujarati)

Priti Patel
Priti Patel @Priti_1189
vadodara

પકોડા(Pakoda recipe in Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
  1. ૨ કપકોબીજ
  2. ૧ કપકેપ્સિકમ
  3. ૫ ટેબલ સ્પૂનચણાનો લોટ
  4. ૨ ટેબલ સ્પૂનચોખાનો લોટ
  5. ૧ ટેબલ સ્પૂનઆદુ મરચાની પેસ્ટ
  6. ૧/૨ ટેબલ સ્પૂનધાણાજીરું
  7. ૧ ટી સ્પૂનહળદર
  8. ૧ ટી સ્પૂનગરમ મસાલા
  9. ૧/૨ ટી સ્પૂનસોડા
  10. ૧/૨ કપકોથમીર
  11. પાણી જરૂર મુજબ
  12. તેલ તળવા માટે
  13. મીઠું સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    કોબીજ અને કેપ્સિકમને જીણા સમારી લેવા.

  2. 2

    હવે તેમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરો.

  3. 3

    ચણાનો લોટ અને ચોખા નો લોટ ઉમેરો.

  4. 4

    બાકીના બધા મસાલા ઉમેરી ને સરખું હલાવી દેવું જરૂર મુજબ પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરવું.

  5. 5

    એક પેન માં તેલ ગરમ થવા મુકો, ત્યારબાદ તેલ ગરમ થાય એટલે એક પછી એક નાના નાના પકોડા મુકવા.

  6. 6

    ધીમા મધ્યમ તાપે તળી લેવા. બસ તૈયાર છે ગરમ ગરમ પકોડા જે ચટણી કે દહીં સાથે સર્વ કરી શકાય...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Patel
Priti Patel @Priti_1189
પર
vadodara

Similar Recipes