ખીચડી અને મિક્સ વેજ ના પકોડા (Khichdi Mix Veg Pakoda Recipe In Gujarati)

ઘણી વાર થોડા ભાત કે ખીચડી વધી પડે છે તો એનું શું કરવું એમાં Confusion થાય છે..આજે મેં એવી જ રીતે વધેલી ખીચડી માં થોડા
વેજ નાખી ને મસ્ત પકોડા કે ભજીયા બનાવ્યા...
ખીચડી અને મિક્સ વેજ ના પકોડા (Khichdi Mix Veg Pakoda Recipe In Gujarati)
ઘણી વાર થોડા ભાત કે ખીચડી વધી પડે છે તો એનું શું કરવું એમાં Confusion થાય છે..આજે મેં એવી જ રીતે વધેલી ખીચડી માં થોડા
વેજ નાખી ને મસ્ત પકોડા કે ભજીયા બનાવ્યા...
રાંધવાની સૂચનાઓ
- 1
બધા વેજિસ ને સરખી રીતે ધોઈ ને ચોપર માં કે નાના કટકા કરી લો.પાણી નિતારી લેવાનું છે..
- 2
હવે,એક બાઉલ માં ખીચડી,કાપેલા વેજિસ્ ભેગા કરી,ચણા નો લોટ એડ કરો અને બધા મસાલા ટેસ્ટ પ્રમાણે એડ કરી સરખી રીતે મિક્સ કરી લો..
- 3
કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો..તેલ સરસ ગરમ થાય ત્યારે તૈયાર કરેલા ખીરામાં એક ચમચી ઇનો નાખી એના પર
૨ ચમચા તેલ નાખી બહુ જ ફીણી ભજીયા ઉતારી લેવા.. - 4
ભજીયા સાથે મેં માયો ચપ સોસ બનાવ્યો છે..બહુ જ યુનિક ટેસ્ટ આવે છે..
એમાં માયોનેસ,મસ્ટર્ડ સોસ,ટોમેટો કેચઅપ અને થોડો ચીલી સોસ ઉમેરો નવો અને ટેસ્ટી સોસ બનાવ્યો અને નામ આપ્યું માયોચપ..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
રાતની બચેલી ખીચડી હોય તો ઘણી વાર મૂંઝવણ થાય કે આનું શું કરવું..વઘારી નાખું કે પરોઠા કરી દઉં કે કાઢી નાખું? આજે મે leftover ખીચડી માં ડૂંગળી લસણ નાખીને મસ્ત વઘારી દીધી સાથે વાળેલા પરોઠા અને ચા સાથે બ્રેકફાસ્ટ નો આનંદ માણ્યો.. Sangita Vyas -
મિક્સ વેજ ના ગોટા (Mix Veg Gota Recipe In Gujarati)
#MRCવરસાદ ની સીઝન માં બધાને કાઈ યાદ આવતું હોય તો તે ભજીયા છે..મે આજે મિક્સ વેજ ના ગોટા બનાવ્યા છે .તો ચાલો, આપણે ગોટા બનાવીએ.. Sangita Vyas -
મીક્સ વેજ પકોડા (Mix Veg Pakoda Recipe In Gujarati)
મીક્સ વેજ પકોડા (ભજીયા) kailashben Dhirajkumar Parmar -
-
ગાજર બટાકા ડુંગળી ના ભજીયા (Gajar Bataka Dungli Bhajiya Recipe In Gujarati)
મન માં કઈક વિચાર આવ્યો કે tea time munching માં શું કરવું જે ફટાફટ થાય તો આ વિચાર આવ્યો અને આ ભજીયા પકોડા બનાવાનો નો ટ્રાય કર્યો.. Sangita Vyas -
વેજ. ડમ્પલિંગ (Veg Dumpling Recipe In Gujarati)
બપોરે tea time માં શું biting કરવું એ ઘણી વખત વિચારવું પડે..રજા ના દિવસે ગરમ નાસ્તા માં ચા સાથે આવા મિક્સ વેજીટેબલ ના પકોડા,ભજીયા, ડમ્પલિંગ બનાવ્યા હોય તો ડિનર skip થાય તો પણ વાંધો નઇ.. Sangita Vyas -
મિક્સ વેજ પંચરત્ન ખીચડી (Mix Veg Panchratna Khichdi Recipe In Gujarati)
#WKR#ખીચડી રેસિપી ચેલેન્જ આપણા કાઠિયાવાડ માં ખીચડી એ લગભગ બધા નાં ઘર માં બનતી પરંપરાગત વાનગી છે..ખીચડી સુપાચ્ય હોવાથી સાંજ નાં ડિનર માં બનતી હોય છે.અહીંયા મે પાંચ દાળ ની ખીચડી બનાવી છે તેમાં ચોખા ઉપરાંત અલગ અલગ દાળ અને શાકભાજી નો ઉપિયોગ કરેલો છે.જેમાંથી આપણ ને પ્રોટીન, વિટામિન્સ, ફાયબર, કેલ્સિયમ, લોહતત્વ વગેરે જેવા ભરપૂર તત્વો મળે છે.જે શરીર ને ફીટ તેમજ તંદુરસ્ત રાખે છે.સાથે અહીંયા મે નટસ, ચોખ્ખું ઘી તથા ભરપૂર મસાલા ની પણ ઉપિયોગ કર્યો છે. Varsha Dave -
વઘારેલી વેજીટેબલ ખીચડી (Vaghareli Vegetable Khichdi Recipe In Gujarati)
#CB1Week 1ખીચડી ને સુપર ફૂડ કે વન પોટ મિલ કહેવાય છે... તેમાં પણ મિક્સ દાળ અને મિક્સ વેજીટેબલ ઉમેરી ખીચડી બનાવો તો હેલ્થ વેલ્યુ ખૂબ વધી જાય છે.... સાદી ખીચડી ગરમ હોય ત્યારે ઉપરથી ઘી નાખી અને ઠંડી થાય પછી સીંગતેલ નાખી સાથે ખાટું અથાણું ખાવા થી ખૂબ સ્વાદીષ્ટ લાગે છે.... આજે મે મિક્સ વેજ. વઘારેલી ખીચડી બનાવી છે. Hetal Chirag Buch -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ખીચડી ઘણી રીતે બનાવી શકાય છે .જ્યારે ખીચડી હોય ત્યારે અલગ થી શાક બનાવું પડે..તો આજે મે બધા શાક ખીચડી માં નાખી ને કઈક નવું સ્વરૂપ આપ્યું .આશા છે કે તમને મારી આ રેસિપી ગમશે. Sangita Vyas -
મસાલા વેજ ખીચડી (Masala Veg Khichdi Recipe In Gujarati)
ખીચડી દરેક ઘર માં બનતી હોય છે. અને અલગ અલગ રીતે બનતી હોય છે. મે મસાલા ખીચડી બનાવી છે. જેમાં મે એવા શાક નો ઉપયોગ કર્યો છે જે શાક ઘણી વાર બાળકો ને ભાવતા નથી, પણ મસાલા વેજ ખીચડી માં એ બધાં શાક સારી રીતે મિક્સ થઈ જાય છે અને ટેસ્ટી પણ લાગે છે. આ ખીચડી માં આપણે કોઈ પણ શાક પસંદ પ્રમાણે લઈ શકીએ .અને મે તુવેર દાળ નો ઉપયોગ કર્યો છે, પણ મગ ની દાળ, મોગર દાળ વગેરે કોઈ પણ દાળ લઈ શકાય....#WKR#ખીચડી Rashmi Pomal -
મિક્સ વેજ ખીચડી (Mix Veg Khichdi Recipe In Gujarati)
#WKR#cookpad Indian#cookpad Gujarati#મિક્સ વેજ ખીચડી Vyas Ekta -
ખિચડી ના છવડા / પુડલા
લેફ્ટ ઓવર ખીચડી કે ભાત માં બધાં લીલા મસાલા ઉમેરી, મસ્ત પુડલા બનાવી શકાય છે. Rashmi Pomal -
મિક્સ દાળ ની મસાલા વેજ ખીચડી (Mix Dal Masala Veg Khichdi Recipe In Gujarati)
રવિવાર ના ડીનર માં લગભગ ખીચડી જ હોય..સાદી કે મસાલા..મગની દાળ ની કે મિક્સ દાળ ની.. Sangita Vyas -
-
ભાત ના ભજીયા(Bhat na Bhajiya recipe in Gujarati)
#ભાતબપોર ના ભાત વધ્યા તો તેમાં થી સરસ ભજીયા બનાવ્યા. વડા પણ કહી શકાય. Krishna Kholiya -
મિક્સ વેજ મસાલા ખીચડી (Mix Veg Khichdi Recipe in Gujarati)
મિક્સ વેજ મસાલા ખીચડી ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે વરસાદની સિઝનમાં જો આ ખીચડી ગરમ ગરમ ખાવામાં આવે તો ખૂબ જ મજા પડે છે#સુપરશેફ૩ Ruta Majithiya -
લેફટ ઓવર ખીચડી ના ઢેબરા (Leftover Khichdi Dhebra Recipe In Gujarati)
#FFC8કોઈ વાર કોઈ રસોઇ વધી પડે તો એમાં જરુરી સામગ્રી ઉમેરીને નવી વાનગી બનાવી શકાય છે, મેં અહીં યા વધેલી મગ ની દાળ ખીચડી ના ઢેબરા બનાવ્યા છે જે ખૂબ જ પોચા અને સ્વાદિષ્ટ બન્યા છે Pinal Patel -
મિક્સ વેજ બ્રેડ ભજીયા (Mix Veg Bread Bhajiya Recipe In Gujarati)
#CB7 Week-7 🍞 પકોડા બ્રેડ ના કુરકુરા ભજીયા. ફ્રીજ માં થોડા થોડા વધેલા શાકભાજી નો ઉપયોગ કરી ઝટપટ બનતા સ્વાદિષ્ટ ભજીયા. બાળકોને પસંદ આવે એવું સ્ટાર્ટર. આજે ખૂબ વરસાદ છે, તો ચ્હા સાથે સર્વ કરવા માટે ઉત્તમ નાસ્તો. તો બનાવવાના ચાલુ કરીએ વેજ બ્રેડ ભજીયા. Dipika Bhalla -
વઘારેલી મિક્સ વેજીટેબલ ખીચડી (Vaghareli Mix Vegetable Khichdi Recipe In Gujarati)
ગમે તે meal માં આ ખિચડી ખાઈ શકાય .બધા વેજીટેબલ છે એટલે ન્યુટ્રિશિયન વેલ્યુ પણ વધીજાય એટલે one pot meal કહી શકાય.. Sangita Vyas -
વધેલી ખીચડી વઘારેલી (Leftover Khichdi Vaghareli Recipe In Gujarati)
સવારે ખીચડી અને મિક્સ શાક બનાવ્યુંહવે એટલા પ્રમાણ માં ખિચડી વધી કે શું કરવું એ સમજ ના પાડી તેથી ડુંગળી,લસણ નાખીને ખીચડી વઘારી દીધી..અને મીઠા મરચા વાળી સોફ્ટ ભાખરી બનાવી ડિનર કરી લીધું.😀👍🏻 Sangita Vyas -
ફાડા ખીચડી ના પુડલા (Fada Khichdi Pudla Recipe In Gujarati)
ગરમ નાસ્તા ની ઉત્તમ વાનગી. રાત ની ફાડા ની ખીચડી થોડી વધી હતી , એટલે બ્રેકફાસ્ટ માં એના પુડલા ઉતારી લીધા. અંદર થોડો બાજરીનો લોટ અને ચણા નો લોટ અને થોડા મસાલા નાખી , પુડલા નું મિક્ષણ બનાવી, ગરમાગરમ પુડલા ઉતાર્યા. બેકફાસ્ટ માં મઝા પડી ગઈ. Bina Samir Telivala -
મિક્સ વેજ પકોડા(Mix Veg Pakoda Recipe in Gujarati)
પકોડા રેસીપી એ ભારત ભર માં ખૂબ જ સામાન્ય છે અને જુદાં જુદાં પ્રસંગો મા બનાવવા મા આવે છે. બાળકો જો શાકભાજી ના ખાતા હોય તો તેમને પકોડા તરીકે આપી શકાય છે#GA4#Week3 Nidhi Sanghvi -
ખીચડી અપ્પે(Khichdi Appam recipe in Gujarati)
#GA4 #Week7 વેધેલી ખીચડી માંથી શું કરવું એવા પ્રશ્ન ના હલ સાથે હું આજે લઇ ને આવી છું બહુ જ ઓછા સમય માં ઝટપટ બની જતા અને સુપર હેલ્ધી એવા ખીચડી અપ્પે તો ચાલો જોઈએ રીત Meha Pathak Pandya -
ખીચડી ના ભજીયા (Khichdi Bhajiya Recipe In Gujarati)
આ ભજીયા સવારની વધેલી ખીચડી માંથી બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે બાળકો માટે બેસ્ટ રેસીપી છે Falguni Shah -
મેગી ના પકોડા (Maggi Pakoda Recipe In Gujarati)
#GA4#Week3નાના બાળક અને મોટા બધાને ભાવે એવી મેગી અને નાસ્તા માં બધાને ભાવે એ પકોડા જે બન્ને નુ combination કરી ને બનાવ્યું મેગી પકોડા Heena Shah -
ખીચડી ના મુઠીયા (Khichdi Muthiya Recipe in Gujarati)
ભાત અને ખીચડી એ એક એવી વસ્તુ છે ને કેઓછું બનાવીએ તો ય વધે જ..હવે આ થોડી વધેલી ખીચડીને એવરી ટાઈમ વઘારીને ખાવાનોમૂડ પણ ના આવે, તો આજે નક્કી કર્યુંકે લાવ મુઠીયા બનાવી દઉં અને તે પણમલ્ટી ગ્રેઈન લોટ લઈ ને...તો આવો, હું રેસિપી બતાવું.. Sangita Vyas -
વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#GA4#Week7આ ખીચડી ખાવા માં તો ટેસ્ટી લાગે જ છે.અને રાત ની વધેલી ખીચડી નો ઉપયોગ થઈ જાય છે,વેસ્ટ માંથી બેસ્ટ બનાવી શકાય છે. Deepika Yash Antani -
ખીચડી નાં પકોડા
#ચોખાઆપડી પાસે જે ચોખા અને તુવેર ની દાળ ની જે રેગ્યુલર વધારે લી ખીચડી હોય એ બચેલી (વધેલી) ખીચડી નો ઉપયોગ મે આ રીતે કર્યો છે આવી રીતે તમે સાદી નોર્મલ ખીચડી કે ભાત માંથી પણ બનાવી સકોં છો Daksha Bandhan Makwana -
મગ દાળ ની વેજ ખીચડી (Moong Dal Veg Khichdi Recipe In Gujarati)
#RC4છોડાવાળી મગ ની વેજ ખીચડીખીચડી દરેક સ્વરુપે , સવારે કે સાંજે સરસ લાગે છે, મગ ની છોડા વાળી ખીચડી ઘી નાખી, દહીં સાથે સ્વાદીષ્ટ લાગે છે Pinal Patel -
ક્રિસ્પી મિક્સ ફ્લોર પકોડા(mix pakoda recipe in Gujarati)
#સુપરશેફ2ક્રિસ્પી મિક્સ ફ્લોર પકોડા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગી છે, જે વરસાદની ઋતુમાં ખાવાની ખૂબ જ મજા આવે. Nayna Nayak
More Recipes
ટિપ્પણીઓ (7)