ચણાના લોટ ના ચીલા(chana lot chilla recipe in Gujarati)

Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
Vapi

ખાવામાં ખુબ પોસ્ટીક ,ધર માં બધાને ભાવે ,ચા તેમજ ચટણી, સોસ સાથે ખવાય આ ચીલા,આમાં તમે બટેકા તથા પનીર ક્રશ નાખી ને પણ બનાવી શકાય છે. મે અહીં મીક્ષ વેજીટેબલ અને રવો નાખી આ અ
ચીલા બનાવ્યું છે. #માઇઇબુક#પોસ્ટ 15#મોનસૂન

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મીનીટ
2 સર્વિંગ્સ
  1. 4-5 કપચણાનો લોટ
  2. 1 કપરવો
  3. 1/2 કપકોબીજ
  4. 1/2 કપગાજર
  5. 1/2 કપડુંગળી
  6. 1/2 કપટામેટાં
  7. 1/2કફ વટાણા
  8. મીઠું સવાદ પ્રમાણે
  9. 1 ચમચીહળદર
  10. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  11. 1 ચમચીધાણાજીરું
  12. 1 કપદહીં
  13. ધાણા
  14. તેલ
  15. પાણી
  16. 1/2 ચમચીઅજમો

રાંધવાની સૂચનાઓ

30 મીનીટ
  1. 1

    એક તપેલીમાં ચણાનો લોટ,રવો લઈ એમાં દહીં અને મીઠું નાખવું

  2. 2

    પછી એમાં હળદર,મરચું, ધાણાજીરું, તલ,અજમો અને બધી વેજીટેબલ નાખી, પાણી નાખ્વું.

  3. 3

    ખીરૂ મીડિયમ રાખવું બો પતલું કરવું નહીં.એક પેન ગરમ મુકી એમ થોડું તૈલ નાખવું,તેલ ગરમ થાય.એટલે એમાં ખીરૂ નાખવું

  4. 4

    એક બાજુ ચળી જાય એટલે બીજી બાજુ ફેરવી ચળવા દેવું. ત્યાર છે ચણાના લોટ ના ચીલા આ ચીલા તમે ચા,ચટળી, સોસ બધાં સથે ખાઈ સકો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha Vijay Butani
Rekha Vijay Butani @cook_20005419
પર
Vapi

ટિપ્પણીઓ

Similar Recipes