ખિચડી ના ચીલા (chilla from khichdi recipe in Gujarati)

#વિકમીલ૧
ફ્રેન્ડસ ખીચડી બનાવી હોય અને વધે તો તમે તેમાથી શુ બનાવો? હું વઘારેલી ખીચડી, ખીચડી ના ભજીયા તો કયારેક ખિચડી ના ચીલા બનાવું. આજે તમારી સાથે ચીલા ની રેસીપી શૅર કરું છું.. આશા છે, તમને મારી આ રેસીપી ગમશે..
ખિચડી ના ચીલા (chilla from khichdi recipe in Gujarati)
#વિકમીલ૧
ફ્રેન્ડસ ખીચડી બનાવી હોય અને વધે તો તમે તેમાથી શુ બનાવો? હું વઘારેલી ખીચડી, ખીચડી ના ભજીયા તો કયારેક ખિચડી ના ચીલા બનાવું. આજે તમારી સાથે ચીલા ની રેસીપી શૅર કરું છું.. આશા છે, તમને મારી આ રેસીપી ગમશે..
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ખિચડી, બધા લોટ તથા બધા જ મસાલા લેવા, ગઠ્ઠા ન રહે એ રીતે મિક્સ કરી જરૂર મુજબ પાણી એડ કરવું, ઉત્તપ્પમ જેવું બૅટર તૈયાર કરવું. આ બૅટર ને 15-20 મિનિટ સુધી ઢાંકી ને રાખવું.
- 2
હવે ચીલા બનાવવા માટે ગેસ પર તવો ગરમ કરવા મુકવું. ગરમ થાય એટલે ફલૅમ મિડિયમ કરી 1-1.5 કડછી જેટલું બૅટર ફેલાવી ને પાથરવું. ઉપર અને સાઈડ માં તેલ લગાવવુ, એક બાજુએ સરસ શેકાઈ જાય પછી જ બીજી બાજુ પલટાવવુ. ચીલા વધારે મોટા ન બનાવવા, ખિચડી હોવાથી મોટી સાઈઝ ના કે વારંવાર પલટાવવા થી ચીલા તૂટી શકે છે.
- 3
તો તૈયાર છે લેફટઓવર ખિચડી માંથી બનતા સ્વાદિષ્ટ ચીલા...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મલ્ટીગ્રેઈન લસણિયા થેપલાં(multigrain lasniya thepla-rcp Gujarati
થેપલાં એ એક એવી વાનગી છે જે સવારે નાસ્તા માં, સાંજે હળવાં જમણ માં, પ્રવાસ દરમિયાન કે પછી લંચબોક્સ માં, કયારેય પણ ખાઈ શકાય. અને તેમાં વિવિધતા પણ જોવા મળે છે, આજે મે અલગ અલગ ચાર લોટ ના મિશ્રણ થી લસણિયા થેપલાં બનાવ્યા જે ખુબ જ સ્વાદિષ્ટ બને છે, બાજરી સાથે મેથી અને લસણ નો સ્વાદ એકદમ સરસ લાગે છે.#સુપરશેફ2 Jigna Vaghela -
-
-
વધેલી ખિચડી ના ચીલા (Leftover Khichdi Chila Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં ખિચડી અચુકે બનતી જ હોય છે અને ઘણી વાર વધતી પણ હોય છે. હમણાં વધેલી ખિચડી માં થી વિવિધ વાનગી બનવાનો ટ્રેંડ છે.વધેલી ખિચડી માં થી કટલેટ, પુડલા, મુઠીયા, પરોઠા એવી અનેક પ્રકારની વાનગી બને છે.મેં આજે વધેલી ખિચડી માં થી ચીલા બનાવ્યા છે. Bina Samir Telivala -
રાઈસ પેનકેક(rice pancake recipe in Gujarati)
આ પેનકેક લેફટઓવર ભાત માંથી બનાવ્યા છે. થોડા ભાત, ચણાનો લોટ, બાજરી નો લોટ, આદુ લસણ અને સાથે બીજી ફ્લેવરફુલ સામગ્રી એડ કરી બનાવેલા પેનકેક વરસાદી મોસમ માં ખુબજ સરસ લાગે છે. તમે પણ ચોક્કસ બનાવજો રાઈસ પેનકેક....#માઇઇબુકપોસ્ટ27#સુપરશેફ2 Jigna Vaghela -
રાઇસ પકોડા(rice pakora recipe in Gujarati)
#ફટાફટઆ રાઇસ પકોડા એકદમ ઝડપથી બને છે.કયારેક ભાત વધારે બચ્યા હોય તો એમાથી બનાવી શકાય છે. બહુજ ઓછી સામગ્રીમાંથી બનાવ્યા છે જે મોટેભાગે આપણા કિચન માં ઉપ્લબ્ધ હોય જ છે. તમે પણ ચોક્કસ બનાવજો. ખુબ જ ટેસ્ટી બને છે. Jigna Vaghela -
દૂધીના મૂઠિયાં(Dudhi na muthiya recipe in Gujarati)
મારી મમ્મી ના ફેવરિટ અને તેમની પાસે થી જ હું એ શીખી.. Jigna Vaghela -
ગ્રીન ઓનીયન ચીલા (Green Onion chilla recipe in Gujarati)
#GA4#Week11#Lili dugali હું હેલ્ધી ફૂડ ખાવાનું વધારે પસંદ કરું છું તો આજે મેં બનાવ્યા જુવાર ના લોટ માંથી ચીલા....તમને પણ ગમશે.... Sonal Karia -
વાટીદાળ ના ભજીયા(vati dal na bhajiya recipe in Gujarati)
વાટી દાળ ના ભજીયા એ ખુબજ લોકપ્રિય વાનગી છે. વરસતા વરસાદ મા આ ભજીયા ખાવા ની બહુ મજા અવે છે, આ ભજીયા હુ મારા નાનીમાં પાસે થી શીખી છું. પહેલાં જમાના માં જયારે મિકસચર ન હતા ત્યારે મારા નાનીમાં બન્ને દાળ ને પથ્થર ની ખાંડણી અને લાકડા ના દસ્તા વડે વાટતા, તેથી એ વાટી દાળ ના ભજીયા કહેવાતા. આમા અધકચરી ધાણી, તથા અધકચરા મરી, આદુ મરચાં, નો ટેસ્ટ ખુબજ સરસ લાગેછે. તમે પણ ચોકક્સ બનાવજો, મગની દાળ ના ભજીયા..#સુપરશેફ3#મોનસૂન Jigna Vaghela -
ભરેલું શાક ગ્રેવીવાળું(bharelu shak-gravy recipe in Gujarati)
#વિકમીલ૩#માઇઇબુક_પોસ્ટ17 Jigna Vaghela -
ઢોસા (dhosa recipe in Gujarati)
સાઉથ ઇન્ડિયન મારું ફેવરિટ છે. આજે હું તમારી સાથે ઢોસા ની રેસીપી શેયર કરું છું. જે હું લગભગ 15 વર્ષ થી બનાવું છું. મમ્મી ની પડોશમાં આંધ્રપ્રદેશ ના એક આન્ટી રહેતા, એમની પાસે થી હું ઢોસા ની આ પરફેક્ટ રેસીપી શીખી. તમે પણ આ રેસીપી થી ઢોસા બનાવજો, એકદમ સરસ બનશે.#માઇઇબુક_પોસ્ટ26 Jigna Vaghela -
વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)
ખીચડી ઘણી રીતે બનાવી શકાય છે .જ્યારે ખીચડી હોય ત્યારે અલગ થી શાક બનાવું પડે..તો આજે મે બધા શાક ખીચડી માં નાખી ને કઈક નવું સ્વરૂપ આપ્યું .આશા છે કે તમને મારી આ રેસિપી ગમશે. Sangita Vyas -
લેફટ ઓવર ખિચડી કટલેસ (Left Over Khichdi Cutlet Recipe In Gujarati)
#FFC8 આ રેસીપી મે આપણા ગૃપ ના મૃણાલબેન ઠાકુરજી ની પ્રેરણા લઈને બનાવવા નો પ્રયત્ન કર્યો છે. HEMA OZA -
મલ્ટી ગ્રેઇન ચીલા (Multi Grain Chila Recipe In Gujarati)
#GA4#Week2#Pancake (Chila) આ ચીલા માં મેં અલગ અલગ લોટ અને વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે.ટેસ્ટ સરસ થયો ને બહુજ હેલ્થી છે.એટલે રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.આશા રાખું છું તમને પણ ગમશે અને તમે બનાવશો. Alpa Pandya -
ખીચડી હાંડવો (khichdi handvo recipe in gujarati)
#સ્નેકસ.આ નાસ્તો મારો ઇનોવેટિવ છે.સાંજૅ વઘારેલી ખિચડી બનાવી હતી ઍ થોડી વધી હતી તો મૅ એનો ઉપયોગ કરી ને થોડા મસાલા,દૂધી અને રવો,ચણાનો લોટ ઉમેરીને બનાવ્યો છે.પણ ખુબજ ટેસ્ટી બન્યો છે તમે પણટ્રાય કરજો.બીજી વાર તમે જાણી જોઇને ખિચડી વધારે બનાવીને આ ડિશ બનાવસો. Manisha Desai -
દૂધી બેસન સુજી ચીલા
#RB16#Week16દૂધી ખાય તો બુદ્ધિ આવે એવું કહેવામાં સારું લાગે પણ જયારે શાક ની વાત આવે તો !! દૂધી નું શાક તો મને જ ના ભાવે, પણ દૂધી નો હલવો ભાવે હો.... ન હાંડવા માં કે ભાજી માં નાખી દયે તો ખાઈ જવાય. સાંજે શુ બનાવું એની રામાયણ તો દરેક ઘર માં હોય જ એટલે મને આ ચીલા નો ઓપ્શન બેસ્ટ લાગે કે કઈ સુજતુ ના હોય અને ફટાફટ બની જાય એવું કરવું હોય તો આ ચીલા સારા પડે છે. મેં એમાં પણ દૂધી, સુજી, બેસન, ચોખા નો લોટ યુસ કર્યો છે. જે હેલ્થી પણ છે. ઈ રેસીપી બુક માં મુકવા માટે કઈંક નવું બનાવું પણ સાથે સાથે સેલુ પણ બનાવ્યું કે જેથી સરળ રહે. Bansi Thaker -
-
ગુવાર ઢોકળી નું શાક (guvaar dhokli nu shak recipe in Gujarati)
#સુપરશેફ1#માઇઇબુક_પોસ્ટ20 Jigna Vaghela -
પાલક ના ચીલા (Spinach Chila Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને પાલક ના ચીલા ની રેસિપી કહીશ જે ખુબજ હેલ્ધી તેમજ ઝડપથી બનાવી શકાય છે Dharti Vasani -
પાણીપુરી ખાખરા(panipuri khakhra recipe in gujarati)
#સ્નેક્સગઈકાલે મેં પાણીપુરી બનાવેલ. તેમાં થી થોડુ પાણી બચ્યું, તો મને વિચાર આવ્યો કે આ પાણી નો ઉપયોગ કરી ને કાંઈક નવું બનાવું, તો મેં તેમાં થી પાણીપુરી ફલેવર ના ખાખરા બનાવ્યા. ખૂબ જ ટેસ્ટી બન્યા... અને હળવા તો ખરા જ. આશા છે કે તમને બધા ને મારી આ રેસીપી જરૂર ગમશે... Jigna Vaghela -
વેજીટેબલ વઘારેલી ખીચડી (Vegetable Vaghareli Khichdi Recipe In Gujarati)
#CB1#વઘારેલી ખીચડી Madhvi Kotecha -
મલ્ટીફ્લોર ચીલા (MultiFlour Chilla Recipe In Gujarati
#ફટાફટ#post 1#instantrecipesInstant નાં આ યુગ માં વાનગીઓ પણ instant જ જોઇએ ને 😉. જેટલી ઈઝી રેસીપી એટલી જ ફટાફટ બની જતાં આ મલ્ટીફ્લોર ચીલા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ. Bansi Thaker -
કોદરી,મિકસ વેજીટેબલ ખીચડી (Kodari Mix Vegetable Khichdi Recipe In Gujarati)
પોષ્ટિક અને ડાઈટ ખીચડી આશા છે કે તમને ગમશે . Chitrali Mirani -
ખીચડી ના ઢેબરા (Khichdi Dhebra Recipe In Gujarati)
#FFC8Week 8લેફટ ઓવર ખીચડીખીચડી પાચન માટે ખુબ જ ઉપયોગી છે.. દરેક ઘરમાં સાંજે રસોઈ માં બનતી હોય છે..પણ ક્યારેક થોડીક ખીચડી પડી.રહે છે..તો એમાંથી, મુઠીયા, ભજીયા તથા ઢેબરા, કટલેસ તૈયાર થઈ જાય છે.. આજે મેં બનાવી છે ખીચડી ના ઢેબરા.. Sunita Vaghela -
ખિચડી (khichdi recipe in gujarati)
ભારત મા ખીચડી એ ભારતીયો નો એક પારંપરિક ખોરાક છે. સમગ્ર દેશ ના દરેક ખુણા મા ખીચડી તો બનાવવા મા આવે જ છે. Vidhi V Popat -
દૂધીના થેપલા(Dudhi na thepla recipe in Gujarati)
#GA4#week7#Breakfastથેપલા ગુજરાતીઓની ઓળખ છે. સામાન્ય રીતે ઘઉંના લોટમાં મેથી અને અન્ય મસાલા ઉમેરી બનાવવામાં આવે છે. આ ઉપરાંત અન્ય મસાલા કે શાકભાજી ઉમેરી ન વેરીએશન સાથે પણ બનાવાય છે. આજે મે દૂધીના થેપલા બનાવ્યા જે એકદમ પોચા બન્યા. અને સ્વાદિષ્ટ તો ખરા જ....!! તમે પણ ચોકક્સ બનાવજો દૂધીના થેપલા. Jigna Vaghela -
લેફટ ઓવર ખીચડી ના મુઠીયા (Left Over Khichdi Muthia Recipe In Gujarati)
#FFC8 : લેફટ ઓવર ખીચડી ના મુઠીયાખીચડી ના મુઠીયા એકદમ સોફ્ટ બને છે . હું તો મુઠીયા મા ખમણેલી દૂધી,મેથી, ભાત , ખીચડી બધું જ નાખી ને મીક્સ લોટ ના મુઠીયા બનાવું છું. બહુ જ સરસ બને છે. Sonal Modha -
જુવાર અને ચણા ના લોટ ના ચીલા (Jowar Chana Flour Chila Recipe In Gujarati)
#GA4#Week22 મારા ઘર બધાં ને ચીલા માં નવૉ વેરીયેશન ભાવતું હોવાથી Viday Shah -
મેથી ના ભજીયા (Methi Bhajiya Recipe In Gujarati)
#MDC#મધર્સ ડે રેસિપી#મેથી ના ભજીયામારાં મમ્મી ના હાથ ના ભજીયા બહ ભાવે ું સાથે સાથે ધણી વસ્તુ પણ બહું ભાવે છે.... જેમ કે ઢોકળા, પીળી કઢી, ભાત, ભાખરી, વધારેલી ખીચડી....ex..... તો આજે મેથી ના ભજીયા શેર કરું છું.... Pina Mandaliya -
પનીર ટીકા બિરિયાની(Paneer tika biryani recipe in Gujarati)
પનીર માંથી ભરપુર પ્રોટીન મળે છે જે શરીર ને ઊર્જા આપે છે. Weight gain માટે પનીર ઉત્તમ સ્રોત કહી શકાય. બિરિયાની માં ઘણી વિવિધતા જોવા મળે છે. આજે હું લઈને આવી છું પનીર ટીકા બિરિયાની. જે પ્રોટીન રીચ છે સાથે સ્વાદિષ્ટ પણ છે. દહીં અથવા રાયતા સાથે ખૂબ સરસ લાગે છે. તમે પણ જરૂર બનાવજો...#સુપરશેફ4#રાઇસ Jigna Vaghela
More Recipes
ટિપ્પણીઓ (6)