ધઉં ના લોટ ના મીક્ષ વેજીટેબલ પુડલા(veg pudla recipe in gujarati

Rekha Vijay Butani @cook_20005419
ધઉં ના લોટ ના મીક્ષ વેજીટેબલ પુડલા(veg pudla recipe in gujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ધઉં નો લોટ અને દહીં મીક્ષ કરવું.
- 2
પછી એમાં બધી વેજીટેબલ ને ઝીણા સુધારી નાખવું,હળદર,મીઠું, ગરમ મસાલો, કાળી મરી નો ભુકો,ધાણાજીરું, પાણી નાખી સરખુ મીક્ષ કરવું.
- 3
મીક્ષ કરયા પછી એણે 5 મીનીટ રુમ ટેમપેચર માં સેટ કરવા માટે મુકવું.
- 4
પછી ડોસા નો પેન ગરમ મુકી એમાં તેલ નાખી આ ખીરૂ નાખી 1 મીનીટ માટે ઢાંકી ને રાખવું, એક બાજુ ચળી જાય એટલે એણે બીજી બાજુએ ફેરવી ચડવા દેવું. ત્યાર છે મીક્ષ ધઉં ના લોટ ના વેજીટેબલ પુડલાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજ પેન કેક (Veg pan cake recipe in Gujarati)
વેજ આમલેટ જે ધઉં ના લોટ મા થી બનાવવા મા આવે છે જે ધણા વેજીટેબલ થિ ભરપુર હોય છે.#GA4#week2 Rekha Vijay Butani -
મીઠા પુડલા (Sweet Pudla Recipe In Gujarati)
#FFC8#Week 8 ધઉં નાં લોટ નાં ગળ્યા પુડલા ખુબ જ સરસ બને છે.અને ઘી સાથે ખુબ ટેસ્ટી લાગે છે. Varsha Dave -
ચણા ના લોટ ના પુડલા (Chana Lot Pudla Recipe In Gujarati)
.મિક્સ વેજ પુડલા ખાવા માં ખૂબ ટેસ્ટી લાગે છે..#RC1 Sangita Vyas -
પુડલા સેન્ડવીચ(Pudla Sandwich Recipe in Gujarati)
#GA4#week12ચણા નો લોટચણા ના લોટ થી વિવિધ પ્રકારની વાનગી ઓ બને ...પુડલા આપણા ઘરો માં અનેક રીતે બને ..મેં તંદૂરી પુડલા સેન્ડવીચ બનાવી છે. Kinnari Joshi -
મીક્ષ વેજ પુડલા(Mixed veg chilla recipe in Gujarati)
#GA4#Week12બેસન માંથી એમ તો ઘણી બધી વાનગી ઓ બને છે.એમાંથીજ એક ઝટપટ બનાવી શકાય એવી વાનગી એટલે "મીક્ષ વેજ પુડલા"જે મૉટે ભાગે બધાનેજ ભાવતા હોય છે. તેમજ તેમાં વેજિસ નો ઉપયોગ કરીને પુડલાને ખુબજ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. તો ચાલો આજે મીક્ષ વેજ પુડલા બનાવતા શીખીશું. NIRAV CHOTALIA -
ધઉં નાં લોટ નો પાક
#RB14#week14#KRC ધઉં નાં કરકરા લોટ ની આ વાનગી ખુબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
સુજી ચણા ના લોટ ના વેજી પુડલા (Sooji Chana Flour Veggie Pudla Recipe In Gujarati)
દરરોજ ડિનર માં શું કરવું એ પ્રોબ્લેમ ને સોલ્વ કરવા બહુ જ ટેસ્ટી અને હેલ્થી પુડલા બનાવ્યા છે.. છોકરાઓ આમ શાકભાજી ખાવા માં આનાકાની કરે છે તો આવું કઈક બનાવ્યું હોય તો એમને પણ ગમશે અને વેજીસ ના પ્રોટીન,ફાઈબર પણ મળી રહેશે.. Sangita Vyas -
મકાઇ ના પુડલા (Corn Pudla Recipe In Gujarati)
આ પુડલા મે પહેલી ફેરે બનાવ્યા છેઆ પુડલા મારી મમ્મી સાથે મળીને બનાવ્યા છે Smit Komal Shah -
પુડલા (Pudla Recipe In Gujarati)
શિયાળા મા ગરમાગરમ ખાવાની મજા ને હેલ્ધી આહાર...@#....પુડલા..મેથી ધાણા.લસણ ના બનાવેલ ગરમાગરમ પુડલા Jayshree Soni -
ધઉં નાં લોટ નો ગોળ નો શીરો (Wheat Flour Jaggery Sheera Recipe In Gujarati)
#30મિનિટ #30mins હેલ્થ માટે ઉત્તમ અને સ્વાદિષ્ટ ધઉં નાં લોટ નો શીરો સ્વાદ માં ખૂબ મસ્ત લાગે છે. Varsha Dave -
મીક્ષ વેજીટેબલ શાક (Mix Vegetable Shak Recipe In Gujarati)
#MBR2#cookpadindia#cookpadgujaratiમીક્ષ વેજીટેબલ શાક Ketki Dave -
સુજી પનીર વેજીટેબલ ના પુડલા (Sooji Paneer Vegetable Pudla Recipe In Gujarati)
કઈક નવું ઇનોવેશન કર્યું છે .અને એટલા સરસ અને સોફ્ટ થયા છે કે નાના બાળકો અને વૃદ્ધ લોકો પણ સહેલાઇ થી ખાઈ શકે અને પચવામાં પણ સહેલા.. Sangita Vyas -
ધઉં ની ફરસી પૂરી (Wheat Farsi Poori Recipe In Gujarati)
#FFC3#શ્રાવણ#guess the word#dry nasta સાતમ આઠમ નાં તહેવારો માં ફરસી પૂરી બધા બનાવતા હોય છે. પણ મે અહીંયા ધઉં નાં લોટ ની ફરસી પૂરી બનાવી છે.જે સ્વાદ માં તેમજ હેલ્થ માટે પણ ઉત્તમ છે. Varsha Dave -
ઓટ્સ મસાલા પુડલા (Oats Masala Pudla Recipe In Gujarati)
#trend#cookpadindia#cookpadgujratiઆપણે મોટા ભાગે ચણા ના લોટ ના પુડલા બનાવતા હોઈએ છીએ.મે અહી ઓટ્સ ના પુડલા બનાવ્યા છે જે એકદમ સોફ્ટ અને ટેસ્ટી લાગે છે ઘર માં નાના બાળકો થી લઈ ને મોટા વડીલો સહિત બધા માટે એક healthy option છે.આ પુડલા સવારે નાસ્તા માં કે સાંજે ડિનર માં લઈ શકાય. Bansi Chotaliya Chavda -
વેજીટેબલ પુડલા
#RB14ચણા ના લોટ માં મિક્સ વેજ નાખી ને પુડલા બહુ ટેસ્ટી લાગે છે..સાથે દહીં હોય એટલે ટેસ્ટ આવી જાય 😋😋 Sangita Vyas -
મસાલા કોનૅ વિથ હોમમેડ ધઉં ના નાન(masala corn recipe in gujarati)
વરસાદી માહોલ મા કોનૅ ખાવાની ખુબ મજા પડે છે,અહીં મે મસાલા કોનૅ બનાવ્યું છેજે ઝટપટ બની જાય અને રોટલી, નાન ,ભાખરી, પરોઠા બધા સાથે ખવાયમે અંહી ધઉં ના લોટ માથી નાન બનાવયા છે.#વેસ્ટ Rekha Vijay Butani -
ચણાના લોટ ના ચીલા(chana lot chilla recipe in Gujarati)
ખાવામાં ખુબ પોસ્ટીક ,ધર માં બધાને ભાવે ,ચા તેમજ ચટણી, સોસ સાથે ખવાય આ ચીલા,આમાં તમે બટેકા તથા પનીર ક્રશ નાખી ને પણ બનાવી શકાય છે. મે અહીં મીક્ષ વેજીટેબલ અને રવો નાખી આ અચીલા બનાવ્યું છે. #માઇઇબુક#પોસ્ટ 15#મોનસૂન Rekha Vijay Butani -
રવા પુડલા (rava pudla recipe in gujarati)
રવાના પુડલા ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક છે નાના બાળકોને આ પુડલા નાસ્તા માં આપી શકાય છે Kajal Chauhan -
ધઉં નો શિરો
#જુલાઇમારી મમ્મી ને મને અને મારી બેબી ને ખુબજ ભાવે છે. મારી મમ્મી પાસે થી હું શીખી છું. બહુ જ જલદી થી બની જાય છે તો ચાલો જોઈએ કે કેવી રીતે બનાવાય આ ધઉં નો શિરો....... Nidhi Doshi -
ફરાળી ઉત્તપમ(farali uttpam recipe in gujarati)
ઉત્તપમ એ દક્ષિણ ભારત ની પ્રીય વાનગી છે જે નાસ્તા મા,લંચ મા,ડિનર બધા મા લઈ શકાય છે .આમ તો આ ચોખા, દાળ મા થી બનાવવા મા આવે પણ મે આજે મોરયો,સાબુદાણા અને મીક્ષ વેજીટેબલ મા થી બનાવ્યા છે જે આપણે ઉપવાસ મા પણ ખાઈ શકિયે#માઇઇબુક#પોસ્ટ 27#ઉપવાસ Rekha Vijay Butani -
-
મગના પુડલા (moong na pudla recipe in gujarati)
#trend1પુડલા એ ફટાફટ બની જતો નાસ્તો છે .પુડલા ઘણા બધા પ્રકારના બનાવી શકાય છે એમાં થી મગના પુડલા ખૂબ જ ટેસ્ટી લાગે છે અને હેલ્ધી પણ છે. Tatvee Mendha -
પુડલા
પુડલા અલગ અલગ બહુજ સરસ બનતા હોય છે .આજે મિક્સ વેજીટેબલ વાલા પુડલા બનાવિયા. જે મારી રિયા ના ફેવરિતે છે .#RB10 Harsha Gohil -
વેજ પુડલા (veg pudla recipe in Gujarati)
#સુપરશેફ૨#માઇઇબુક#પોસ્ટ મારા ઘરમાં બધાને પુડલા બહુ જ ભાવે. વીકમાં એકવાર તો બને જ. હું તેમાં શાકભાજી મિક્સ કરીને જ બનાવું. ટેસ્ટી ભી હેલ્ધી ભી. Sonal Suva -
વેજ ઓટસ પુડલા (Veg Oats Pudla Recipe In Gujarati)
#trend #પુડલા વેજ ઓટસ પુડલા હું એટલે બનાવું છું કે હેલ્ધી પણ છે diet food પણ છે ને ટેસટી પણ છે😋 Reena patel -
મગ ના પુડલા (Moong Pudla Recipe In Gujarati)
#RC4મગ ખાટા કે ગળ્યા બનાવ્યા હોય.આજે મે પુડલા બનાવ્યા છે Jenny Shah -
ખિચડી ના પુડલા (Khichdi Pudla Recipe In Gujarati)
બેસન અને સોજી સાથે leftover ખિચડી એડ કરી પુડલા કર્યા. ડિનર માં કામ આવી ગયું.. Sangita Vyas -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#trend#week1આ પુડલા ખૂબ જ ઓછા સમય માં અને ઝડપ થી બની જાય છે. Sachi Sanket Naik -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13240215
ટિપ્પણીઓ