જેતપુર ના ઘુઘરા(ghughra recipe in Gujarati)

Daksha Vikani
Daksha Vikani @cook_24955849
Navsari

#માઈઈબુક
#સુપરશેફ ચેલેન્જ
વીક=૨
ફોમ ફ્લોસૅ/લોટ
પોસ્ટ-૭

જેતપુર ના ઘુઘરા(ghughra recipe in Gujarati)

#માઈઈબુક
#સુપરશેફ ચેલેન્જ
વીક=૨
ફોમ ફ્લોસૅ/લોટ
પોસ્ટ-૭

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ મેંદાનો લોટ
  2. તેલ એક વાટકી (નાની)
  3. ધી એક ચમચો
  4. ૫૦૦ ગ્રામ બટાકા બાફેલા
  5. ૧૫૦ ગ્રામ વટાણા (સફેદ વટાણા બાફેલા)
  6. નંગડુંગળી ૫,૬
  7. હળદર
  8. 1 ચમચીઆદું મરચાંની પેસ્ટ
  9. મીઠું
  10. 1 ચમચીખાંડ
  11. લીંબુ
  12. લીલા ધાણા
  13. ૧/૪ ચમચીગરમ મસાલો,
  14. 1 ચમચીધાણાજીરું
  15. આંબલી ગોળ ની ચટણી જરૂર મુજબ
  16. ગ્રીન ચટણી જરૂર મુજબ
  17. ઝીણી સેવ જરૂર મુજબ
  18. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ધુધરા નો લોટ બાંધવા માટે ની રીત-સૌપ્રથમ મેંદામાં મીઠું સ્વાદ અનુસાર ઉમેરી મિક્સ કરો અને તેમાં ધી ને તેલ સરખા ભાગે લઈ તેમાં ઉમેરો અને બરાબર મિક્સ કરો પછી તેમાં થોડું પાણી ઉમેરી ને લોટ બાંધવો લોટ કઠણ બાંધવો અને પછી પૂરી વણીને ત્યાર કરવી

  2. 2

    સ્ટફિંગ બનાવવા માટેની રીત- સૌપ્રથમ બાફેલા બટાકા ને મેસ કરી લો અને તેમાં બાફેલા વટાણા અને આદુ મરચાં ની પેસ્ટ,હળદર,ગરમ મસાલો, ખાંડ, લીંબુ નો રસ 1/2ચમચી, ધાણાજીરું, મીઠું સ્વાદ અનુસાર ઉમેરી મિક્સ કરી લો

  3. 3

    ધુધરા ભરવાની રીત - સૌપ્રથમ પૂરી વણીને તેમાં સ્ટફિંગ ભરી ને ધુધરા નો સેપ આપો ત્યાર પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં ધુધરા ને તળી લો ધુધરા લાઇટ બ્રાઉન રંગના તળવા.

  4. 4

    પ્લેટ તૈયાર કરવા માટે- સૌપ્રથમ ધુધરા મુકો પછી તેમાં પર આંબલી ગોળ ની ચટણી, ગ્રીન ચટણી, ડુંગળી ઝીણી સમારેલી, ઉમેરો અને પછી સેવ અને લીલા ધાણા ઉમેરી ગાર્નિશ કરો

  5. 5

    જેતપુર ના ઘુઘરા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Daksha Vikani
Daksha Vikani @cook_24955849
પર
Navsari

Similar Recipes