દૂધીનું રજવાડી શાક(dudhi nu saak recipe in Gujarati)

Nisha @nisha_sangani
દૂધીનું રજવાડી શાક(dudhi nu saak recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દુધી ને ઝીણી સમારી લેવી એક તપેલીમાં ૨ ચમચી ચણાનો લોટ ને શેકી લેવો અને ટામેટાં અને લીલા મરચાની મિક્સરમાં પેસ્ટ તૈયાર કરવી
- 2
હવે કુકરમાં તેલ મૂકી તેમાં જીરુનો વઘાર કરવો જીરુ તતડી જાય પછી તેમાં લીમડાના પાન અને હિંગનો વઘાર કરો ત્યાર પછી તેમાં તૈયાર કરેલી પેસ્ટ નાખી દેવી પેસ્ટ સંતળાવા દેવી ત્યાર પછી તેમાં શેકેલો ચણાનો લોટ નાખી દેવો ગ્રેવી ઉકળવા દેવી પછી તેમાં મીઠું નાખો
- 3
ગ્રેવી ઉકળે એટલે તેમાં સમારેલી દુધી નાખી દેવી બરાબર હલાવો પછી તેમાં લાલ મરચું ધાણાજીરું અને જરૂર મુજબ પાણી નાખવું કૂકરના ઢાંકણ બંધ કરી ત્રણ ચાર સીટી કરવી
- 4
કૂકર ઠંડું થાય એટલે ઢાંકણ ખોલી નાખો દૂધીનું રજવાડી શાક તૈયાર છે તેને સર્વિંગ બાઉલમાં લઈને કોથમીરથી ગાર્નિશ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
દૂધીનું રજવાડી શાક (dudhi nu shaak recipe in Gujarati)
#Goldenapron3#week24## સુપરશેફ1 Gita Tolia Kothari -
-
-
-
-
મગ ના વઈઢા (mag nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીસ#પોસ્ટ 1#માઇઇબુક#પોસ્ટ15 Vandana Darji -
દૂધીનું શાક (dudhi saak recipe in gujarati)
#ઉપવાસ મોટેભાગે આપણે ફરાળમાં બટેકાનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ પણ જો દુધી નો ઉપયોગ કરીએ તો આપણને ઘણા ફાયદા છે જેમકે દુધી મગજને ઠંડક આપે છે. જેથી ઘણા રોગ સામે આપણને રક્ષણ મળે છે.. તો ચાલો જોઈ લઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
દૂધી ચણાની દાળનું શાક(dudhi chana dal saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીલા કાચા ટામેટા અને સેવ નું શાક(lila kacha tamato and sev nu saak recipe in Gujarati)
#સુપરશેફ1#શાક એન્ડ કરીશ#week1 Khyati Joshi Trivedi -
-
-
-
ટામેટાં વિથ ઢોકળી નું શાક(tomato dhokli nu saak in Gujarati)
#golden apron3#સુપરશેફ 1#માઇઇબુક પોસ્ટ ૩૦Komal Hindocha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13142110
ટિપ્પણીઓ (8)