આખુ લસણ અને આખી ડુંગળીનું દેશી શાક

#સુપરશેફ1
આ શાક ખુબ જ તીખુ સ્વાદમાં છે.બાજરીના રોટલા કે ભાખરી જોડે સરસ લાગે છે.એકલા આખા લસણનું કે આખી ડુંગળીનું એમ અલગ અલગ શાક પણ બની શકે છે.જમતી વખતે આવતી છાલ કાઢીને ખાવની આજ ખાસિયત છે શાકની... flavour.....,
આખુ લસણ અને આખી ડુંગળીનું દેશી શાક
#સુપરશેફ1
આ શાક ખુબ જ તીખુ સ્વાદમાં છે.બાજરીના રોટલા કે ભાખરી જોડે સરસ લાગે છે.એકલા આખા લસણનું કે આખી ડુંગળીનું એમ અલગ અલગ શાક પણ બની શકે છે.જમતી વખતે આવતી છાલ કાઢીને ખાવની આજ ખાસિયત છે શાકની... flavour.....,
રાંધવાની સૂચનાઓ
- 1
લસણ ની બહારની છાલ બરાબર સાફ કરી.. વચ્ચેની દાડી કાઢી.. ઉપરનો ભાગ સરખો કરી..બાફી લો વરાળ પર..સહેજ હળદર મીઠુ લગાવી..
- 2
થોડી વાર પછી ચડી ગયુ કે નહી જોઈ લો., જો હાથ થી દબાય તો ચડી ગયું.. વધારે પડતું ચડાવાનું નથી.. નરમ પડે એટલુ..
- 3
ડુંગળી ને આ રીતે કાપા પાડો
- 4
ડુંગળીમાં ભરવા માટે મસાલો તૈયાર કરો..જેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ, લાલ મરચું, મીઠુ,૩ ચમચી ક્રશ કરેલુ ચવાણું, ઘાણાજીરૂ.આ બઘુ બરાબર મેળવી ડુંગળીમાં ભરેા.. ને ડુંગળી ને વરાળ પર બાફો.
- 5
બરાબર ડુંગળી બાફી લો..
- 6
હવે ૭ ચમચી તેલ ગરમ કરો.. સાઈડ માં ક્શ કરેલા ચલાણાને પાણીમાં પલાળી દો..
- 7
વઘારમાં હીંગ સુકા મરચાં મુકો.. ડુગળીની પેસ્ટ નાખો.બરાબર શેકાયા બાદ ૫ નાની ચમચી આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખો
- 8
હવે ટામેટાની પેસ્ટ નાખો
- 9
બધા જ મસાલા નાખો.. લાલ મરચું, હળદર, ગરમ મસાલો, ઘાણાજીરૂ, મીઠુ, હવે પલાળેલુ ચવાણું નાખી બરાબર હલાવો.. આદુનો એક ટુકડો છીણીને નાખેા...
- 10
એક વઘારીયા માં અલગથી થોડું તેલ લઈ તેને ગરમ કરો.. તેમાં લસણની ચટણી નાખી.. ઉપરથી વઘાર રેડો
- 11
બાફેલું લસણ અને ડુંગળી તેમાં મુકો.. ગ્રેવીમાં થોડીવાર રહેવા દો..જેથી ભળી જાય..૧૦ મીનીટ પછી ગેસ પરથી ઉતારો
- 12
ગ્રેવી ઉપર થી પણ રેડી શકાય.. ગરમ ગરમ થાળી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાઠિયાવાડી આખી ડુંગળીનું શાક
#SSM#સુપર સમર મીલ્સકાઠિયાવાડમાં આખી ડુંગળીનું શાક ખૂબ ફેમસ છે. આખી ડુંગળીનું શાક ખાવાની બહુ મજા આવે છે. આ શાક તમે સરળતાથી ઘરે બનાવી શકો છો. આમ, તમે આ રીતે આખી ડુંગળીનું શાક બનાવશો તો ટેસ્ટમાં મસ્ત બનશે અને સાથે રેસ્ટોરન્ટ જેવું ચટાકેદાર બનશે. આખી ડુંગળીનું શાક બનાવવા માટે તમે બજારમાંથી બને ત્યાં સુધી નાની લાવો અને પછી શાક બનાવો. ડુંગળીના કટકા કરીને શાક બનાવશો તો ખાવાની મજા આવે નહીં. આ માટે બને ત્યાં સુધી ડુંગળી આખી લો. ઉનાળામાં જ્યારે સાંજે જમવામાં શું બનાવવું એ પ્રશ્ન થાય ત્યારે આ રીતે ઘરે જ બનાવો આખી ડુંગળીનું શાક. મજા જ પડી જશે... Dr. Pushpa Dixit -
કારેલા ડુંગળીનું નું શાક (karela dungri nu saak in Gujarati)
#સુપરશેફ1 Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
આખી ડુંગળીનું શાક(Stufed Onion Sabji Recipe In Gujarati)
#CB7Week7 આ શાક સામાન્ય રીતે ડિનરમાં બને છે.આખી ડુંગળીનું શાક હોય એટલે બેબી ઓનીયન નો ઉપયોગ કરવામાં આવે છે. ઘરે તેમજ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ્સ માં પણ બનાવીને પીરસવામાં આવે છે...રોટલા, ભાખરી અને પરાઠા સાથે ખૂબ સરસ લાગે છે.. Sudha Banjara Vasani -
આખી ડુંગળી નુ શાક
#RB4આખી ડુંગળી નુ શાક ચોમાસાં માં રોટલી બાજરા નો કે મકાઈ ના રોટલા સાથે ખુબજ સરસ લાગે છે અને બનતા વાર પણ નથી લાગતી. megha vasani -
ભાખરી ના રોલ
આજેમને ભાખરી બનાવતી વખતે વિચાર આવ્યો કેકઇક બનાવુ.....એટલે મે છેલ્લી બે ભાખરી ના રોલ બનાવ્યા... Chaitali Naik -
આખી ડુંગળીનું શાક (Stuffed Onion Sabji Recipe In Gujarati)
#CB7#પરંપરાગત આખી ડુંગળીનું શાક એ પરંપરાગત ગામઠી વાડી-ખેતરમાં બનાવવામાં આવતું શાક છે.જેમાં ખરેખર મસાલા માપીને નથી નંખાતા અંદાજે જ નંખાય.વઘાર પણ ન હોય એકલું તેલ મૂકી ડુંગળી નાંખી ઉપર બધો મસાલો નાખીને ધીમી ચુલાની આંચે ચડે.ત્યાં બીજા મંગાળે રોટલા તૈયાર થઈ જાય અને મરચાં શેકી નંખાય ત્યાં શાક પણ તૈયાર થઈ જાય જેને ગરમ જ ખવાય.એનો ટેસ્ટ જ કંઈક અલગ હોય.પણ આપણે તેને આપણી રીતે ઘરે ગેસ પર એજ ટેસ્ટનું બનાવીશું. Smitaben R dave -
#ભરેલી😋 ભરેલી ડુંગળીનું શાક 😋
🌷#ભરેલી ભરેલી ડુંગળી નું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે..તેને મેં ભાખરી ખીચડી મરચાં અને મસાલા છાશ સાથે સર્વ કર્યું છે 😋 Krupali Kharchariya -
દહીં ગુવાર નું શાક.(Dahi Guvar Nu Shak recipe in Gujarati)
#EB Week5 રોટલા,રોટલી કે ભાખરી સાથે ખાય શકાય તેવું સ્વાદિષ્ટ શાક. Bhavna Desai -
-
ભરેલા રીંગણ ના રવૈયા
#સ્ટફડરીંગણ ના રવૈયા નું શાક રોટલી,ભાખરી,રોટલા કે ખીચડી સાથે ઉપયોગ થાય. Bhavna Desai -
દેશી ભોજન
#માઇલંચઆજની દેશી થાળી માં બનાવ્યું છે.ભરેલા રીંગણ ના રવૈયા,ખારી ભાત, ગુજરાતી મીઠી કઢી,બાજરી ના રોટલા, ગોળ અને સાથે સલાડ... Bhumika Parmar -
લસણ નો કાકડાવેલો મસાલો (વિસરાતી વાનગી)
#ઇબૂક#day6લસણ વાળો આ મશાલો એક શાક ની ગરજ સારે છે આ પરોઠા કે ભાખરી જોડે ખાવા બહુ જ મસ્ત લાગે છે Jyoti Ramparia -
-
કાઠિયાવાડી ઢોકળીનું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3#cookpadIndia#cookpadGujaratiઢોકળીનું શાક ( કાઠિયાવાડી)હર ફુડ કુછ કહેતા હે...,જીવનમાં અમુક વાનગી જોડે અમુક પ્રસંગ કે વ્યક્તિ જોડાયેલા હોય છે. મારી આ વાનગી જોડે પણ આવું જ કાંઈક છે.. સંયુક્ત કુટુંબમાં મોટી થયેલી હું.. કટુંબમાં લગભગ દરેક વ્યકિત ના હાથનો સ્વાદ હજી તાજો જ છે.મારી મા ના હાથ નું ઢોકળીનું શાક... અને એની મમ્મી એટલે કે મારા નાનીનાં હાથનું આ શાક... અનુભવી હાથ.....આ શાક જેમાં શૂન્યમાંથી સર્જન જેવી વાત છે .. કદાચ સામાન્ય અને સરળ આ શાકમાં બહુ ઓછાની આવડત હોય છે. ઢોકળી.... દીકરી જેમ લાડ કોડથી ઉછેરવી પડે...તાસળામાં એ જે તેલ પડતુ ને ડુંગળી આદુ મરચાં લસણના છમકારા બોલતાં... જાણે કે દીકરીના આગમન થયાની તૈયારીઓ....વહાલપની છાશમાં જાણે નવરાવીને મરચું હળદર નાખી .. પાછો ચણાનો લોટ રૂપી પીળા વાઘા પહેરાવી થાળીમાં પાથરવામાં આવે. માથે સહેજ તેલવાળો હાથ કરી ને થપથપાવવામાં આવે.બસ જો ગાઢ નીન્દ્રામાંથી જાગી હોય ત્યારે એક સરખો આકાર આપવામાં આવે.. નરમ, રૂપ , રંગમાં જાણે ૧૬ કળાએ ખીલી હોય તેવી લાગે.તાવેથાથી થાળીમાં ઉખેડતા જાણે અલ્લડ રમતિયાળ લાગે.દિકરીને જાણે વળાવવાની તૈયારી કરી હોય એમ જાણે જાન આવી હોય એમ ફરી વઘારના છમકાકારા બોલે... તજ , લવિંગ અને મરચાં જેવા જાનૈયા વચ્ચે જ્યારે ફરી મા જેવી સાસુ(છાશ)નો હાથ પડે એટલે જામે આ જુગલબંધી...વરસોના અનુભવ અને પરિપક્વતાનો વારસો સંભાળવા આ ઢોકળી તૈયાર થઈ હવે.. થાળીમાં પ્રવેશતાની સાથે જાણે સાસરિયાનું સન્માન વધી ગયું એમ લાગે.આવી વાનગી ખાઈ સંતોષ અને આનંદનો ઓડકાર તો આવીને જ રહે ને. Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
ભરેલું આખુ મીક્ષ શાક(બટાકા ડુંગળી કારેલા રીંગણ)
#સુપરશેફ1ગુજરાતી સ્વાદ.. થોડુ તીખું.. ગળચટ્ટુ.... ખાટુમીઠુ Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
આખી ડુંગળી કાજુ નું શાક (Akhi Dungri Kaju Shak Recipe In Gujarati)
ચોમાસાની સિઝનમાં મારે ઘેર આખી ડુંગળી કાજુ નું શાક બધાને ખૂબ જ ભાવે એટલે બનાવવાનું થાય છે. સ્વાદમાં એકદમ ટેસ્ટી લાગે છે. @Darshcook_29046696Darshna Pandya -
દેશી ભાણું
#માઇલંચદેશી ભાણું જમો અને આરોગ્ય ને સ્વસ્થ રાખો.ને રોટલા સાથે શાક ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
કાજુ ગાંઠિયા નું શાક
ગાંઠિયા ને કાજુ નું શાક એ કાઠીયાવાડી ડીશ છે. ગાંઠિયા ટામેટાં નું શાક લગભગ બનતું હોય છે. આ એક અલગ રેસિપી છે. તમે રોટલી, પરાઠા કે ભાખરી સાથે સર્વ કરી શકો છો. સ્પાઇસી અને ટેસ્ટી ડિશ છે. Disha Prashant Chavda -
લસણ પાપડ શાક
લસણ પાપડ નુ શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનાવ્યું છે આ એકદમ સરળ રેસીપી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો. ⚘#ઇબુક#Day26 Urvashi Mehta -
છીપ દાળ અને રોટલા
#શિયાળાદક્ષિણ ગુજરાત માં આ છીપ દાળ નું શાક અને જુવાર ના રોટલા ફેમસ છે.કડવા લાલ ની પાપડી ના દાણા ને પલાળી છોતરા કાઢી દાળ તૈયાર કરવામાં આવે છે.સાથે મરચાં અને જુવાર ના રોટલા ખાય છે તો ચાલો જોઈએ છીપ દાળ નું શાક.... Bhumika Parmar -
દેશી ચણા નાં સ્ટફડ પરાઠા
આ એક હેલ્થી અને સ્વાદિષ્ટ વાનગી છે. મોટા ભાગે આલુ, ગોબી, પનીર એ બધા પરાઠા વધારે બનાવતા હોઈએ છે. આ એક અલગ પ્રકાર નું સ્ટફિંગ છે આશા કરું છુ કે પસંદ આવશે. Disha Prashant Chavda -
-
-
-
કાંદાનું અથવા આખી ડુંગળીનું મસાલેદાર મજેદાર શાક (Onion Shak Recipe in Gujarati)
#KS3# કાંદા નું શાક Ramaben Joshi -
ખીચડી અને કઢી #ગુજરાતી
ખીચડી કઢી એ એક એવી વાનગી છે કે તમે ગમે ત્યારે ખાઈ શકો છો. તમે કયાક બહાર ગયા હોય અને પંજાબી કે ચાઈનીઝ ખાય ને કંટાળી ગયા હોય ત્યારે એમ થાય કે હવે તો ખીચડી મને તો સારું. ગુજરાત મા ખીચડી કઢી ખૂબ જ પસંદ કરે છે. Bhumika Parmar -
More Recipes
ટિપ્પણીઓ (6)