રાજેગરા નો શીરો(rajgara na siro recipe in Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623

રાજેગરા નો શીરો(rajgara na siro recipe in Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૩ વ્યક્તિ
  1. ૧ વાટકીરજગરા નો લોટ
  2. ૧/૩ વાટકીખાંડ
  3. ૨ વાટકીપાણી
  4. ૧/૨ વાટકીઘી
  5. બદામ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    એક પેન મા ઘી મૂકી તેમાં રાજગરાનો લોટ નાખી શેકવા મૂકવું.ધીમા તાપે.લોટ ને હલાવતા રહેવું.

  2. 2

    લોટ ની સુગંધ આવવા લાગે અને કલર બદલે એટલે ખાંડ,પાણી નાખવું.ઉપરથી બદામ નાખવી.

  3. 3

    ડિશ માં લઇ સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes