રાજગરાનો શીરો(Rajgara no siro recipe in gujarati)

Monika Dholakia
Monika Dholakia @cook_22572543

#સુપરશેફ2
#માઇઇબુક
#પોસ્ટ_25
આજે એકાદશી નિમિત્તે રાજગરાનો શીરો બનાવ્યો છે. રાજગરાનો શીરો ખૂબ જ ટેસ્ટી બને છે.

રાજગરાનો શીરો(Rajgara no siro recipe in gujarati)

#સુપરશેફ2
#માઇઇબુક
#પોસ્ટ_25
આજે એકાદશી નિમિત્તે રાજગરાનો શીરો બનાવ્યો છે. રાજગરાનો શીરો ખૂબ જ ટેસ્ટી બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યકિત
  1. 150 ગ્રામરાજગરાનો લોટ
  2. 50 ગ્રામઘી
  3. 120 ગ્રામખાંડ
  4. ડ્રાયફ્રુટ
  5. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પ્રથમ એક પેનમાં ઘી લઇ ગરમ થાય એટલે તેમાં લોટ ઉમેરીને ધીમા તાપે બ્રાઉન કલરનો થાય ત્યાં સુધી શેકો.

  2. 2

    ત્યારબાદ તેમાં ધીમે ધીમે પાણી ઉમેરતા જાવ અને સતત હલાવતા જાવ. ત્યારબાદ તેમા ખાંડ ઉમેરો. અને બરાબર મિક્સ કરી ધીમા તાપે 5 મિનિટ માટે છૂટું પડે ત્યાં સુધી થવા દો.

  3. 3

    તૈયાર છે રાજગરાનો શીરો ખુબજ હેલ્ધી અને ટેસ્ટી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monika Dholakia
Monika Dholakia @cook_22572543
પર

Similar Recipes