રવા ટોસ્ટ (Rava Toast Recipe In Gujarati)

Ami Master
Ami Master @Ashtu_28062005
Vadodara

રવા ટોસટ એવી વાનગી છે જે શાક નહીં ખાતું હોય તેને પણ ભાવે અને તે પણ શાક ખાય . આ વાનગી બનાવી પણ સરળ છે.
#GA4
#Week23

રવા ટોસ્ટ (Rava Toast Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

રવા ટોસટ એવી વાનગી છે જે શાક નહીં ખાતું હોય તેને પણ ભાવે અને તે પણ શાક ખાય . આ વાનગી બનાવી પણ સરળ છે.
#GA4
#Week23

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાડકીરવો
  2. ૧/૨ વાડકીદહીં
  3. ગાજર બારીક કાપેલું
  4. કાંદો બારીક કાપેલો
  5. કેપ્સીકમ બારીક કાપેલું
  6. ટામેટા બારીક કાપેલા
  7. ૨ ટી. સ્પૂન લાલ મરચું
  8. ૧/૨ વાડકીકોથમીર
  9. મીઠું સ્વાદ અનુસાર
  10. પાણી જરૂર મુજબ
  11. કોથમીર ની ચટણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રવો અને દહીં લો, અને તેને મિક્સ કરી ૨૦ મીનીટ રહેવા દો.

  2. 2

    પછી તેમાં બધાં શાક અને મીઠુ નાંખી મિક્સ કરો

  3. 3

    મિક્સ કરેલા મિશ્રણ માં જરૂર મુજબ પાણી નાંખો. હવે બ્રેડ ની સ્લાઈસ લઇ તેનાં પર ચટણી લગાડો.

  4. 4

    પછી તેનાં પર મિશ્રણ પાથરો, તેને તાવી પર માખણ લઇ જે બાજુ મિશ્રણ હોય તે બાજુ મીડીયમ તાપે શેકો,અને પછી તેને ફેરવી બીજી બાજુ શેકો

  5. 5

    એટલે રવા ટોસટ તૈયાર. તેને ચટણી અને સોસ સાથે સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Master
Ami Master @Ashtu_28062005
પર
Vadodara
I love trying new varieties of food
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes