ઈન્સટેન્ટ મલ્ટી ફલોર મુઠીયા

#સુપરશેફ 3
#માનસૂન સ્પેશીયલ પોસ્ટ4
,#માઈ ઈ બુક રેસીપી ...શ્રાવણ,ભાદો ના મહિનો હોય માનસુન ના ધમાકા હોય , સ્વાદિષ્ટ ગરમાગરમ ખાવાનુ મન થાય તણેલા અને મસાલેદાર વાનગી ની જગયા મુઠીયા સરસ ઓપ્સન છે સ્ટીમ્ડ કરેલા મુઠીયા ગરમા ગરમ તલ ના તેલ મા ડબોળી ને ખાવાની મજા કંઈક ઔર છે. મલ્ટી ફલોર મુઠીયા સ્ટીમ કરેલા તેલ સાથે અને સેલો ફાય કરેલા બન્ને રીતે સ્વાદિષ્ટ ,પોષ્ટિક હોય છે. તો ચાલો ગલુટોન ફ્રી, ફાઈબર યુક્ત પ્રોટીન,વિટામીન પોષ્ટિક મુઠીયા બનાવીયે
ઈન્સટેન્ટ મલ્ટી ફલોર મુઠીયા
#સુપરશેફ 3
#માનસૂન સ્પેશીયલ પોસ્ટ4
,#માઈ ઈ બુક રેસીપી ...શ્રાવણ,ભાદો ના મહિનો હોય માનસુન ના ધમાકા હોય , સ્વાદિષ્ટ ગરમાગરમ ખાવાનુ મન થાય તણેલા અને મસાલેદાર વાનગી ની જગયા મુઠીયા સરસ ઓપ્સન છે સ્ટીમ્ડ કરેલા મુઠીયા ગરમા ગરમ તલ ના તેલ મા ડબોળી ને ખાવાની મજા કંઈક ઔર છે. મલ્ટી ફલોર મુઠીયા સ્ટીમ કરેલા તેલ સાથે અને સેલો ફાય કરેલા બન્ને રીતે સ્વાદિષ્ટ ,પોષ્ટિક હોય છે. તો ચાલો ગલુટોન ફ્રી, ફાઈબર યુક્ત પ્રોટીન,વિટામીન પોષ્ટિક મુઠીયા બનાવીયે
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ બધા લોટ ભેગા કરી ને છીણેલી દુધી,છીણેલી ગાજર,દહીં,ગોળ,મીઠુ,આદુ મરચા ની પેસ્ટ નાખી ને મિકસ કરી ને સરસ લોટ બાન્ધી લેવુ
- 2
લોટ સરસ મુઠીયા બનાવાય એવુ ઢીલો બાન્ધુ પાણી ની જરુરત નથી પડતી,દુધી ગાજર અને દહીં ના પાણી થી જ લોટ બંધઈ જાય છે.
- 3
સ્ટીમર મા(ઢોકળિયા)મા પાણી ભરી ને ગૈસ પર ગરમ કરવા મુકી દેવુ અને તેલ થી ગ્રીસ કરેલી જાલી વાલી પ્લેટ મુકી દેવુ.
- 4
તૈયાર લોટ મા ફુટ સાલ્ટ નાખી ને ૨ચમચી જેટલુ પાણી નાખવુ જેથી ફુટસાલ્ટ એકટીવેટ થશે એકવાર ફરી થી બધુ મિકસ કરી ને મુઠીયા વારી ને સ્ટીમર મા બાફવા માટે ઢાકંણ બંદ કરી ને મુકી દેવુ. 15,20મીનીટ પછી ટુથપીક થી ચેક કરી લેવુ,જો ટુથપીક કલીન ના નિકળે તો ફરી 5 મીનીટ બાફવા મુકવુ..નીચે ઉતારી ને ગરમાગરમ મુઠિયા ને તલ નુ તેલ સાથે સર્વ કરી શકો છો. તો તૈયાર છે. "ઈન્સટેન્ટ મલ્ટી ફલોર મુઠીયા."
- 5
અથવા તો કઢાઈ મા તેલ ગરમ કરી ને રાઈ,તલ,લીલા મરચા ના વઘાર કરી ને મુઠીયા ના પીસ કટ કરી સેલો ફ્રાય કરી ને ડુગરી,દાડમ,પપૈયા,,ગાજર સાથે સર્વ કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પંચફોરમ દુધી ના મુઠિયા
#સ્નેકસ #પોસ્ટ4#માઇઇબુક રેસીપી#પોસ્ટ.4મુઠીયા ગુજરાતી સ્પેશીયલ વાનગી છે. પાચ લોટ,,દાળ મીકસ કરી ને મીકસ લોટ ના દુધી નાખી ને સ્વાદિષ્ટ,પોષ્ટિક .મુઠીયા બનાવયા છે. લંચ,ડીનર ,બ્રેકફાસ્ટ ,ઇવનીગ સ્નેકસ તરીકે ખઈ શકાય છે.આમ તો દરેક ઘરો મા મુઠીયા બનતાજ હોય છે .મે વેરીયેશન કરી ને બનાવયા છે Saroj Shah -
દુધી ના મુઠીયા(dudhi na muthiya recipe in gujarati)
#ફટાફટ.#વિકેન્ટ રેસીપી. ગુજજુ ફેવરીટશનિ,રવિ રજા હોય ,ઘરે બધા સભ્યો હોય,કઈ પણ ખાસ ,ફટાફટ બધા ને ભાવતુ અને વન પૉટ મીલ બનાવુ હોય તો મુઠીયા બેસ્ટ ઓપ્સન છે . બનાવા મા સરલ અને ફટાફટ બની જાય છે Saroj Shah -
દુધી ના મલ્ટીગ્રેઈન મુઠિયા (Dudhi Multigrain Muthia Recipe In Gujarati)
#GCR# annakut prasadગજાનંદ ના અન્નકૂટ મા ભોગ ધરાવા મે મલ્ટી ગ્રેઈન,હેલ્ધી દુધી ના મુઠિયા બનાવયા છે. Saroj Shah -
મલ્ટીગ્રેઈન દુધી ના મુઠીયા
#ગુજજૂ સ્પેશીયલ રેસીપી#પીળી રેસીપી#નાસ્તા /ડીનર/સ્નેકસ રેસીપી#પોષ્ટિક ,સ્વાદિષ્ટ,મનભાવતી Saroj Shah -
દુધી ના મુઠીયા (Dudhi Muthia Recipe In Gujarati)
#ગુજરાતી ફરસાણ#ગુજરાતી સ્પેશીયલ ફૂડ રેસીપી# મલ્ટીગ્રેઈન દુધી મુઠીયા# ફેમીલી ફેવરીટ #Fam Saroj Shah -
મલ્ટી ગ્રેઈન સુખડી
ઠંડી ની સીજન મા શક્તિ અને ઉજા આપનાર,શરદી અને કફ થી રક્ષણ આપતુ પોષ્ટિક વાનગી.. મલ્ટી ગ્રેઈન સુખડી...#માસ્ટરકલાસ Saroj Shah -
મલ્ટી ગ્રેન વેજી મુઠિયા (MultigrainVeggie Muthia Recipe In Gujarati)
#cookpadTurns6#cookpad Gujarati#MBR6#Week 6ગુજરાતી સ્પેશીયલ રેસીપી ,ગુજજૂ ફેવરીટ મુઠિયા , છે , લોટ મા વેજીટેબલ ,ભાજી નખી સ્ટીમ બેક કરવામા આવે છે મે મલ્ટીગ્રેન લોટ મા દુધી ,ગાજર નાખી ને મુઠીયા બનાવયા છે આ મુઠિયા સ્વાદ ની સાથે પોષ્ટિક પણ છે અને ઓછા તેલ મા બનેલી હોવાને કારણે હેલ્ધી પણ છે.. Saroj Shah -
દુધી ના મુઠિયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2Week 2Post 1દુધી ના મુઠિયા એક ગુજરાતી ફરસાણ છે વિવિધ જાત ના લોટ અને દુધી ની છીણ મિક્સ કરી ને બાફી ને બનાવાય છે . સ્ટીમ્ડ રેસીપી છે તેલ ઓછુ હોય છે માટે હેલ્ધી રેસીપી છે..મે હાડંવા ના લોટ ની સાથે ઘંઉ અને રાગી ના ઉપયોગ કરયા છે Saroj Shah -
દુધી ના મુઠીયા(Dudhi na muthiya recipe in Gujarati)
મુઠીયા ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે વિવિધ શાક ભાજી અને લોટ ના ઉપયોગ કરી ને બનાવાય છે. સ્ટીમ રેસીપી હોવાને લીધે હેલ્ધી છે.મે હાન્ડવા ના લોટ,જુવાર ના લોટ,રાગી ના લોટ ,ઘંઉ ના કકરા લોટ ને ઉપયોગ કરી ને સપ્તરંગી દુધી ના મુઠીયા બનાવયા છે સાથે ઘી બનાવતા જો બગરુ (માવા) નિકળે છે એ નાખયા છે Saroj Shah -
વેજ મુઠીયા (Veg Muthiya Recipe in Gujarati)
મુઠિયા ગુજરાત ની ટ્રેડીશનલ વાનગી છે ,જુદા જુદા લોટ મા વિવિધ શાક ભાજી નાખી ને બનાવા મા આવે છે. સ્ટીમ વાનગી ની કેટેગરી મા આવે છે ઓછા તેલ મા વઘારી ને પોષ્ટિક,ન્યુટ્રીશીયસ ,સ્વાદિષ્ટ હોય છે. Saroj Shah -
ભાત ના મુઠિયા(bhat na muthiya recipe in gujarati)
#સુપરશેફ2#વીક ૨ ફલોર/લોટ#ઘઉ ના કકરા લોટ,#માઇઇબુક લંચ ના વધેલા ભાત ના ઉપયોગ કરી ને મે ભાત ના મુઠિયા રોલ બનાયા છે.બચે ભાત ને નવા રુપ આપી ને મજેદાર વાનગી બનાવી છે. ટી ટાઈમ સ્નેકસ ,,ઈવનીગ નાસ્તા મા એન્જાય કરી શકો છો ,સ્વાદિષ્ટ,લિજજતદાર સ્નેકસ ની રેસીપી જોઈયે.. Saroj Shah -
લાડુ (Ladoo Recipe in Gujarati)
#કુકબુક#દિવાળી સ્પેશીયલ ત્યોહાર હોય અને ઘર મા મિઠાઈ ન બને અસંભવ છે. પ્રોટીન,ફાઇબર, કેલ્શીયમ, યુક્ત ડ્રાયફુટ, ઘી અને મલ્ટી ગ્રેઈન ફલોર થી લડડૂ ના રુપ મા બનતી મિઠાઈ બધા ને ભાવે છે સાથે સાથે વિન્ટર મા રક્ષણ અને ઉર્જા,શક્તિ આપે છે મે આ પોષ્ટિકતા થી ભરપૂર લડડૂ લક્ષમી ગણેશ ના ભોગ માટે બનાવયા છે Saroj Shah -
થેપલા (Thepla Recipe in Gujarati)
#Goldan apron 4#week20#Thepla#Ragiથેપલા જીદી જુદી શાક ભાજી અને વિવિધ લોટ ના ઉપયોગ કરી બનાવા મા આવે નાસ્તા ,લંચબાકસ ની સરસ રેસીપી છે.મે રાગી,ઘઉં ,સોયાબીન ના લોટ મા ગાજર મિકસ કરી ને થેપલા બનાયા છે જે સ્વાદિષ્ટ હોવાને સાથે પોષ્ટિક પણ છે. Saroj Shah -
મલ્ટીગ્રેઈન મુઠીયા (Multigrain Muthiya Recipe In Gujarati)
#મૉમ રેસીપી#કીટસ સ્પેશીયલ#ગુજરાતી વાનગી Saroj Shah -
દુધી ના ઢેબરા (Dudhi Dhebra Recipe In Gujarati)
#CWT#MBR1# cookpad Gujarati દરેક ગુજરાતી ઘરો ના બનતી મોસ્ટ ફેવરીટ ઢેબરા ની રેસીપી ..લંચ ,ડીનર, બ્રેક ફાસ્ટ મા બનતી કિવક એન્ડ ઈજી ,હેલ્ધી,સ્વાદિષ્ટ રેસીપી . જેમા વિવિધ પ્રકાર ના લોટ અને શાક ભાજી ઉપયોગ મા લેવાય છે Saroj Shah -
મીકસ લોટ ના વડા (Mix Flour Vada Recipe In Gujarati)
#માનસૂન સ્પેશીયલ# વડા રેસીપી"બધા ની ફેવરીટ ગુજરાતી રેસીપી વડા , "વડા જુદા જીદા લોટ મા થી ભાજી,દુધી વેજીટેબલ મિક્સ કરી ને બને છે. રાધંણ છટ્ટ મા વિશેષ બનાવા મા આવે છે, /પ્રવાસ પર્યટન, લંચબાકસ ,નાસ્તા ,ની રીતે બનાવાય છે 4,5દિવસ સ્ટોર પણ કરી શકાય છે બગડતુ નથી સારા રહે છે. મે બાજરી મકઈ,ઘંઉ ના લોટ મિક્સ કરી ને મેથી ની ભાજી નાખી ને બનાવયા છે. Saroj Shah -
સોયા ચોરસ પરાઠા
#સુપરશેફ2#ફલોર્સ/લોટ#સોયાબન અને ઘંઉ ના લોટસોયાબીન પ્રોટીન,વિટામીન,ફાઈવર થી ભરપુર હોય છે. હિમોગલોવીન ની વૃધિ કરે છે.. .સોયાબીન ના પોષક તત્વો ઘર ના બધા સભ્યો ને મળે માટે રેગુલર ડાયટ મા ખવાતા ઘંઉ ના લોટ ની સાથે સોયાબીન ના ઉપયોગ કરવુ જોઈયે. ઘંઉ ની સાથે સોયાબીન દળાવી ને પોષ્ટિક લોટ તૈયાર કરી શકાય છે. બઢતી ઉમ્ર ના બાલકો અને મોટી ઉમ્ર ના વ્યકિત માટે સોયાબીન હેલ્થ ની દષ્ટિ ખુબજ ઉપયોગી છે. મે ઘંઉ ના લોટ ની સાથે સોયાબીન ના લોટ લીધા છે અને ચોરસ આકાર ના વણી ને 8લેયર ના પરાઠા બનાવયા છે.ચોરસ પરાઠા સાથે ગ્રેવી વાળી તુવેર ના શાક પીરસયુ છે. તમે કોઈ પણ શાક કે રાયતા સાથે પીરસી શકો છો. Saroj Shah -
ફરાળી આલુ ટિક્કી(farali alu tikki recipe in gujarati)
#ઉપવાસ પોસ્ટ 2#માનસૂન સ્પેશીયલ પોસ્ટ 5#વીક3 સુપરશેફ 3માઈ ઈ બુક રેસીપીશ્રાવણ ના મહિના, માનસુન ની બહાર અને ઉપવાસ ની મહીમા. આ ત્રિવેણી સંગમ મા ઉપવાસ મા ખાવાય એવી ફરાળી રેસીપી મે બનાવીયુ છે ફરાળી આલુ ટિક્કી.. Saroj Shah -
મિકસ -શાક
#ઇબુક૧ગુજજૂ ફવેરેટ ,ઉતાયણ સ્પેશીયલ ઉધિયુ શિયાળા મા મળતા ફેશ શાક ભાજી થી બનતા વન પૉટ મીલ તરીકે બનાવાતી ગુજરાતી પરિવાર ની પોષ્ટિક ,ચટાકેદાર,જયાકેદાર, સ્વાદિષ્ટ વાનગી છે Saroj Shah -
ખીચું (Khichu Recipe In Gujarati)
#MRC#cookpadindia#cookpadgujrati recipeકાળી કાળી ઘટા ઘેરાઈ હોય , બિજલી ના ચમકારા હોય ઝરમર ઝરમર બરસાત પડતી હોય. કઈ ગરમ અને ચટપટુ ખાવાનુ મન થઈ જાય ત્યારે ખીચુ બેસ્ટ ઓપ્સન છે Saroj Shah -
સલાદ પરાઠા-સલાદ
#ઇબુક૧#કાન્ટેસ રેસીપી સ્ટફ સલાદ પરાઠા#Goldan apron 3#saladકલરફુલ વેજીટેબલ ના સલાદ અને સલાદ થી બનતા સ્ટફ પરાઠા.સ્વાદ થી ભરપૂર છે,સ્વાસ્થ ની દષ્ટિ પોષ્ટિક છે અને સૂરત થી કલરફુલ આખો ને ગમી જાય એવી વાનગી છે Saroj Shah -
બ્રેડ રવા ટોસ્ટ (Bread Rava Toast Recipe In Gujarati)
#બ્રેકફાસ્ટ રેસીપી#કવીક એન્ડ ઈજી સ્નેકસ#ટી ટાઈમ નાસ્તા બ્રેડ થી બનતી ભપપટ રેસીપી છે ,હેલ્ધી ,ટેસ્ટી છે. Saroj Shah -
કોદરી ની ખિચડી(Kodari Khichadi Recipe In Gujarati)
# સુપરશેફભારતીય ભોજન મા ખિચડી ની વિવિધતા જોવા મળે છે.ગુજરાત મા પણ ગુજરાતી ફેવરીટ વાનગી તરીકે પ્રખયાત છે. વિવિધ પ્રકાર ના ગ્રેઈન,દાળ,શાક ભાજી ના ઉપયોગ કરી ને બનાવાય છે. ખાવા મા પોષ્ટિક,સુપાચ્ચ હોય છે ,દરેક ઉમ્ર ના વ્યકિત ,બાલકો ખઈ શકે છે. જે ભાત ના ખાતા હોય એવા ડાયબિટિક વ્યકિત માટે પણ ઉપયોગી છે Saroj Shah -
મલ્ટી ફલોર અપ્પમ(multi flour appam in Gujarati)
વિવિધ પ્રકાર ના લોટ ના ઉપયોગ કરી ને અપ્પમ બનાવીયુ છે.. આ એક દક્ષિળ ભારતીય વાનગી છે. થોડા ફેરફાર કરી ને નવી રેસીપી ક્રિયેટ કરી છે..સ્વાદ મા ભરપૂર છે સાથે બનાવા મા સરલ રેસીપી છે તે ઝડપ થી બની જાય છે..નાસ્તા મા ઓછા તેલ મા બનતી જયાકેદાર વાનગી છે. Saroj Shah -
-
ઉબાળીયું (Umbariyu Recipe In Gujarati)
# CB10#Week 10#ઉબારિયુ વિશેષત: ગુજરાતી વાનગી છે જેમા વિન્ટર મા મળતા શાક ભાજી લીલી ,તુવેર પાપડી ના દાણા મિક્સ કરી ને જુદી જુદી રીતે બનાવા મા આવે છે. સ્ટીમ કરી ને માટલા ની અંદર શાક મુકી ને ચારો બાજૂ સળગાઈ ( તાપ) ને શાક બનાવા મા આવે છે વિવિધ જાત ની ચટણી અને તલ ના તેલ ઉપયોગ મા લેવાય છે. Saroj Shah -
મલ્ટી ગ્રેઇન ચીલા (MultiGrain Chila recipe in Gujarati)
#GA4#Week22#Chilaચીલા ફટાફાટ અને ઈન્સટેન્ટ બની જાય એવી નાસ્તા અને સ્નેકસ ની વિવિધતા ભરી રેસીપી છે જેમા અનેક જાત ના લોટ વેજીટેબલ ના ઉપયોગ કરી ને બનાવાય છે મે ચોખા,દાળ,રવો,ઓટ્સ,મકઈ ના લોટ સાથે ગાજર નાખી ને ચીલા બનાયા છે ખુબજ સ્વાદિષ્ટ,પોષ્ટિક છે .લંચ/ડીનર, ઈવનીગ સ્નેકસ કે સવાર ના નાસ્તા મા ચૉય કૉફી સાથે ખાવાની મજા આવી જાય છે. તો ચાલો આપણે જોઇ લેઈયે .ઈન્યસટેન્ટ ચીલા રેસીપી઼.. Saroj Shah -
પાત્રા)(patra recipe in Gujarati)
#સુપરશેફ૩#વીક૩ માનસુન સ્પેશીયલપોસ્ટ1#માઇઇબુક રેસીપીઅળવી ના પાન ના ભજિયા ફેમસ ગુજરાતી વાનગી છે. એમા સ્ટીમ્ કરીને,સેલો ફાય કરી ને અને ડીપ ફ્રાય કરી ને ફરસાણ,સબ્જી, સ્નેકસ બનાવા મા આવે છે. બરસાત ની સીજન મા મળતા અળવી ના પાન ના ભજિયા બનાવાની રીત સરલ,સ્વાદિષ્ટ અને સુપર ડિલિસીયસ છે. Saroj Shah -
બે પડ વાળી રોટી (Be Pad Vali Roti Recipe In Gujarati)
#AM4 રોટલી ,પરાઠા ના ખજાના ના એક ઔર વેરાયટી. Saroj Shah -
મલ્ટીગ્રેઈન લોટ ના પનીર ચીલા (Multigrain Flour Paneer Chila Recipe In Gujarati)
#EB#week12#paneer Chila લોટ ના ખીરુ ને તવા પર સ્પ્રેડ કરી ને ચીલા બનાવા મા આવે છે. ચિલા મા ગળયા અને નમકીન બન્ને ટાઇપ ના હોય છે, વિવિધ લોટ મા ફુટસ,વેજીટેબલ , નાખી ને પોષ્ટીક બનાવાય છે.. મે મલ્ટીગ્રેઇન લોટ મા પનીર અને વેજીટેબલ નાખી ને સ્વાદિષ્ટ, પોષ્ટિક,ચીલા બનાયા છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ