રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)

Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
બોરસદ

સૌથી પૌષ્ટિક, સૌથી ઝડપી બની જતો સૌથી ઓછી સામગ્રી થી બનતો, સૌથી વધારે ખવાતો નાસ્તો એટલે રવા ઉપમા. #post1 #GA4 #Week5

રવા ઉપમા (Rava Upma Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

સૌથી પૌષ્ટિક, સૌથી ઝડપી બની જતો સૌથી ઓછી સામગ્રી થી બનતો, સૌથી વધારે ખવાતો નાસ્તો એટલે રવા ઉપમા. #post1 #GA4 #Week5

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામરવો
  2. 2 ગ્લાસપાણી
  3. 1 કપઝીણા સમારેલા કાંદા
  4. 1 કપસમારેલા ટામેટા
  5. 1 ચમચીસીંગદાણા
  6. જરૂર મુજબ કોથમીર
  7. 1 ચમચીમીઠું
  8. 4લીલા મરચા બારીક સમારેલા
  9. 1લીંબુ નો રસ
  10. 1 ચમચીરાઈ
  11. 1 ડાળખી મીઠા લીમડા ના પાન
  12. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક કડાઈમાં રવાને પાંચ મિનિટ માટે શેકી લેવો

  2. 2

    કાંદા, ટામેટા, મરચાં તેમજ કોથમીર વગેરે ધોઈને સમારી લેવું.

  3. 3

    બાકીના મસાલા પણ તૈયાર કરી લેવા.

  4. 4

    કડાઈમાં તેલ ગરમ કરી રાયસી વઘાર કરી ચાંરાયસી વઘાર કરી કાંદાનેસાંતળવા. તેમાં સીંગદાણાએમજ લીલા મરચા અને મીઠો લીમડાના પાન નાખવા.

  5. 5

    કાંદા સંતળાઈ જાય એટલે ટામેટુ ઉમેરો.

  6. 6

    ટામેટા ચડે એટલે 2ગ્લાસ પાણી રેડી દેવું. ઢાંકી દેવું.

  7. 7

    પાણી ઉકળી જાય એટલે સેકેલો રવો ધીરે ધીરે ઉમેરી દો. 5 મિનિટ થવા દહીં લીંબુ નો રસ નાખી હલાવી દો.

  8. 8

    કોથમીર થી ગાર્નીસ કરી સર્વિંગ બાઉલ માં કાઢી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Minaxi Rohit
Minaxi Rohit @Amirishika73
પર
બોરસદ

Similar Recipes