વઘારેલો મોરૈયો(moryeo recipe in Gujarati)
#ફરાળી સ્પેશ્યલ
# માઇઇબુક
રાંધવાની સૂચનાઓ
- 1
મોરૈયાની 30 મિનિટ ધોઈને પલાળવો બટાટાને ધોઈને છાલ કાઢીને છીણી લેવું મરચાના ટુકડા કરવા શેકેલા સીંગદાણા ભાવે તો એડ કરી આદુને પણ છીણી ને નાખવું
- 2
કડાઈમાં ૨ ચમચા તેલ નાખી ગરમ પછી તેમાં જીરું જીરું તતડી જાય એટલે છીણેલા બટાકા એડ કરી મિક્સ કરી હલાવતા રહેવું પછી તેમાં મરચાના ટુકડા અને આદુ છીણી નાખો લીમડાના પાન એડ કરો બધુ બરાબર મિક્સ કરી
- 3
પછી મસાલા એડ કરો લાલ મરચું હળદર મીઠું ગરમ મસાલો ખાતા હોય તો એડ કરો
- 4
પછી તેમાં પાણી નાખી મોરૈયો એડ કરી બધું મિક્સ કરી દેવું જેટલો મોરૈયો હોય તેનાથી ડબલ પાણી લેવું બધુ બરાબર મિક્સ કરી લીલા ધાણા નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વઘારેલો મોરૈયો (Vagharelo Moraiyo Recipe In Gujarati)
#શ્રાવણ જન્માષ્ટમી સ્પેશ્યલ ushma prakash mevada -
-
-
-
-
-
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB15 Week શ્રાવણ મહિનામાં ફરાળી વસ્તુ તરીકે મોરૈયા નો ઉપયોગ વધારે થાય છે મોરૈયો પચવામાં હલકો છે જલ્દી થી અને સરળતાથી બની જાય છે અને મોરૈયા ખાવાથી પેટ પણ જલ્દી ભરાઈ જાય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
મોરૈયો ની ફરાળી ખીચડી (Moraiya Farali Khichdi Recipe In Gujarati)
#RB19મારા પતિ દેવ ને ભાવતી ફરાળી મોરૈયાની ખીચડી. Sushma vyas -
મોરૈયો (Moraiya Recipe In Gujarati)
#EB#week15#moraiyo આ તો આપણે છાશ અને મીઠુ નાંખીને સાદી મોરૈયા ની ખીચડી બનાવીએ છીએ. પણ હુ તો હંમેશા વઘારેલો ખાટો મીઠો મોરૈયો બનાવુ છુ. Colours of Food by Heena Nayak -
મોરૈયો ની ઉપમા(Moraiyo Upma Recipe In Gujarati)
#EBWeek15#ff2 મોરાઈયો એક ફરાળી ધાન્ય છે પચવામાં એકદમ હલકું અને તેમાંથી ખીર...ખીચડી તેમજ ઢોકળા પણ બનાવી શકાય છે..મેં તેમાં આદુ, મરચા,શીંગ દાણા અને ઘી નો વઘાર કરી ઉપમા બનાવી છે... Sudha Banjara Vasani -
-
-
-
-
-
-
મકાઈ નો વઘારેલો લોટ (Makai Vagharelo Lot Recipe In Gujarati)
#RC1#Week1Yellow recipe આલોટ સવારના નાસ્તામાં કે સાંજની હલકી ફુલકી ભૂખમાં બનાવીને ખાશો તો ખાવાની મજા પડી જશે. આ એક વિસરાતી ગુજરાતી વાનગી છે. મારા નાની બહુ જ બનાવતા મને એમના હાથનો વઘારેલો મકાઈનો લોટ બહુ જવાબ તો. Nita Prajesh Suthar -
મોરૈયો વીથ કર્ડ
#કુકર#India post 12#goldenapron14th week recipe ફ્રેન્ડસ, ફરાળ માં ખાઈ શકાય એવી મોરૈયા ની ખિચડી અને દહીં નું કોમ્બીનેશન ખુબ જ સરસ છે. કુકર માં ખૂબ જ ઝડપથી બનતી આ ખિચડી ફરાળી મેનું માં તો હોય જ તો મિત્રો મોરૈયા ની ખિચડી બનાવવા ની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફરાલી સાંબો (Farali sambo recipe in Gujarati)
#Famઉપવાસ મા ફરાલી વાનગી મા હેલ્ધી અને ટેસ્ટી સાંબો જે ઈનસ્ટ્ન્ટ બને અને ફાયદો પણ થાય. Avani Suba -
-
મિક્સ વેજ મોરૈયો (Mix Veg Moraiya Recipe In Gujarati)
#EBWeek15આ એક એવી ફરાળી વાનગી છે જે હેલ્થ માટે ખૂબ સારી છે ટેસ્ટ માં બેસ્ટ છે અને બધાને પસંદ પડે છે Kalpana Mavani -
-
ફરાળી સફેદ મોરૈયો (Farali White Moraiya Recipe In Gujarati)
#SJR શ્રાવણ સ્પે. સફેદ મોરૈયો દહીં જોડે ખાવા માં સરસ લગે Harsha Gohil -
ફરાળી હાંડવો (Farali Handvo Recipe In Gujarati)
#ff1#ફરાળી રેસિપી#નોન ફ્રાઈડ ફરાળી રેશીપી#ફાસ્ટ એન્ડ ફેસ્ટિવ ચેલેન્જ Smitaben R dave -
-
બફૌરી છત્તીસગઢ સ્પેશ્યલ (Bafauri Chattisgarh Special Recipe In Gujarati)
#CRC#છત્તીસગઢ રેસીપી ચેલેન્જ બફૌરી-છત્તીસગઢ સ્પેશ્યલ Juliben Dave -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13292478
ટિપ્પણીઓ