રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાજરાના રોટલાનો ભુક્કો કરી લો એક બાઉલમાં તેલ લઈ તેમાં રાઈ જીરું હિંગ મીઠો લીમડો લસણની પેસ્ટ આદુ મરચા ની પેસ્ટ ડુંગળી નાખો અને ગુલાબી રંગની સાંતળી લો
- 2
ત્યારબાદ ટામેટા નાખો મીઠા લીમડાના પાન અને લીલા મરચાં નાખો દહીં નાખો સ્વાદ પ્રમાણે મીઠું મરચું ધાણા જીરું ગરમ મસાલો લીલું લસણ નાખી ઉકળવા દો ઉકળી જાય પછી અંદર લીલું લસણ અને કોથમીર નાખો રોટલાનો ભુક્કો નાખો અને ખાંડ નાખો
- 3
2-3 મિનિટ રહેવા દો તેલ છૂટું પડે ત્યારબાદ સર્વ કરો... તો રેડી છે એકદમ ટ્રેડિશનલ હેલ્થી અને લેફ્ટ ઓવર રોટલા નું ટ્રેડિશનલ વર્ઝન....😍😍😍😍😋😋😋😋😘👌
- 4
😍😍😍😍😍😍
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કાઠિયાવાડી વઘારેલો રોટલો (Kathiyawadi Vagharelo Rotlo Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૮ Dhara Gangdev 1 -
કાઠીયાવાડી ઢાબા સ્ટાઈલ વઘારેલો રોટલો
મિત્રો શિયાળામાં કાઠીયાવાડી રોટલો ખાવાની ખૂબ જ મજા આવે છે જેમાં ભરપૂર ડુંગળી અને લસણ હોય છે અને આજે મેં આ વઘારેલો રોટલો આપણા કુક પેડના ઓથર શ્રી સુનિતા વાઘેલા ની રેસીપી ને અનુસરીને બનાવ્યો છે ખૂબ જ મસ્ત બન્યો હતો થેન્ક્યુ સુનિતાબેન આટલી સરસ રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
વઘારેલો રોટલો (Vagharelo રોટલો Recipe in Gujarati)
#GA4#Week24#Bajra આ રેસિપી મારા દાદી ની છે આ રોટલો મારા ઘરમાં દરેક સભ્યને ખૂબ જ ભાવે છે તે હેલ્ધી પણ છે અને યમ્મી પણ છે આ રીતે વઘારેલો રોટલો આપવાથી છોકરાઓ ખૂબ ખુશ થઈ જાય છે આ વઘારેલો રોટલો દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Vaishali Prajapati -
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe In Gujarati)
#childhoodઆ વઘારેલો રોટલો મારી નાનપણ ની ખુબ જ ફેવરીટ ડીશ છે. અમે સ્કુલે જતા ત્યારે સવારે નાસ્તા મા પણ અમે વઘારેલો રોટલો ખાય ને જતા અને ઘણી વાર લંચબોક્ષ માં પણ આ રોટલો લઈ જતા. આજે પણ અમારા ઘરમાં આ વઘારેલો રોટલો ખુબ જ ફેવરીટ છે.અને બધા ને ખુબ જ પ્રિય છે. Ila Naik -
-
-
વઘારેલો રોટલો
ગુજરાતી ઓ માટે દેશી ભોજન મળી જાય એટલે બીજું કશું જ ન જોઈએ. એમાં પણ વઘારેલો રોટલો હોય તો મજા જ પડી જાય.#માઇઇબુક પોસ્ટ 3સ્પાઇસી રેસીપી # megha vasani -
વઘારેલો રોટલો(vagharelo Rotlo in Gujarati)
#વિક્મીલ 1 (સ્પાઈસી )#માઇઇબુક #પોસ્ટ 4 Dhara Raychura Vithlani -
વઘારેલો રોટલો
આ વાનગી કાઠિયાવાડની પ્રસિદ્ધ છે, ત્યાં જ્યારે રોટલો વઘારે ત્યારે તેમાં સમારેલું લસણ-ડુંગળી તથા લસણની ચટણી ઉમેરીને બનાવતા હોય છે. આજે આપણે ડુંગળી-લસણ વગર બનાવીશું. અહીંયા અમદાવાદમાં કોઈ પણ કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં જમવા જાઓ ત્યાં પણ આ વઘારેલો રોટલો મળે છે. Nigam Thakkar Recipes -
-
વઘારેલો રોટલો (Vagharelo Rotlo Recipe in Gujarati)
અમે એક વખત ગડુ માં જમવા ગયા ત્યારે ત્યાં વઘારેલો રોટલો એવી વાનગી આવી હતી અને મંગાવી ખૂબ ભાવી પછી બીજી વખત એ જ વાનગી અમે ગાંધીનગરમા જમ્યા.લીલી હળદરનું શાક અને વઘારેલો રોટલો એ તેની સ્પેશીયલ આઈટમ હતી. ત્યાં પણ બધાને ખૂબ જ ભાવ્યો. હવે એમ થયું કે એકવાર તો આ ઘરે બનાવો જ છે તો આજે બનાવી લીધો 😀😀 Davda Bhavana -
-
-
વઘારેલો રોટલો(Vgharelo Rotlo Recipe in Gujarati)
વઘારેલો રોટલો કાઠીયાવાડ માં ખૂબ જ પ્રખ્યાત છે. તે ખુબ સ્વાદિષ્ટ લાગે છે. Kajal Chauhan -
-
વઘારેલો સ્પાઈસી રોટલો
#RB6#માય રેશીપી બુક#લેફ્ટ ઓવર રેશીપી#પરંપરાગત રોટલો એ એકદમ હેલ્ધી,દેશી અને વેઈટલોસ માટેનો ઉતમ ખોરાક છે.રાત્રે દૂધ,શાક,અને રોટલા બનાવ્યા હોય અને એક બે વધ્ધા હોય તો બીજે દિવસે સવારમાં વઘારીને નાસ્તામાં ખાઈ શકાય. તેમ જ અનાજ પણ ન બગડે.નાસ્તામાં શું બનાવવું એ પ્રશ્ર્ન પણ હલ થઈ જાય.અને નવીનતા પણ લાગે.તો ચાલો બનાવીએ વઘારેલો રોટલો. Smitaben R dave -
-
-
-
વઘારેલો રોટલો(Vagharelo Rotlo Recipe In Gujarati)
#GA4#Week24આ વાનગી ગુજરાત ની ફેમસ વાનગી છે. બધા ગુજરાતીઓને ઘરમાં બનતી જ હોય છે. ખૂબજ સ્વાદિષ્ટ વાનગી છે .રાત્રિના સમયે ભોજનમાં તથાસાંજના સમયે નાસ્તામાં લઇ શકાય. Pinky Jesani -
વઘારેલો રોટલો
#ઇબુક૧#૨૩શિયાળામાં બાજરીનો રોટલા મારે ઘરે બહુ જ ભાવે..એમાંય વઘારેલો રોટલો તો બધા ને ભાવે.. Sunita Vaghela -
-
વઘારેલો રોટલો (Vagharelo rotlo recipe in Gujarati)
બાજરી એક સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યવર્ધક પાક નો પ્રકાર છે જેમાં થી રોટલા બનાવવામાં આવે છે. વઘારેલો રોટલો એક સ્વાદિષ્ટ બ્રેકફાસ્ટ રેસિપી છે જે વધેલા રોટલા માંથી બનાવવામાં આવે છે. હું હંમેશા વધારે બાજરાના રોટલા બનાવું છું જેથી કરીને બીજે દિવસે સવારે આ સ્વાદિષ્ટ નાસ્તો બનાવી શકાય. બાજરીનો રોટલો દહીં નાખીને અથવા તો કોરો પણ વધારી શકાય. મેં અહીંયા દહીંનો ઉપયોગ કરીને બાજરીનો વઘારેલો રોટલો બનાવે છે. આ ડિશ સાઈડ ડિશ તરીકે, નાસ્તામાં અથવા તો લાઈટ ભોજન તરીકે પણ લઈ શકાય.#LO#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
વઘારેલો રોટલો
#હેલ્થી #Indiaવઘારેલા રોટલા ખાવા માં ખૂબ સરસ લાગે છે વળી, જાડા માણસો પણ ખાય સકે ફેટ વગર ની વસ્તુ છે. અને ઠંડા રોટલા વધ્યા હોય તો આપણે કામ પણ લાગી જાય. Varsha Karia I M Crazy About Cooking
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12847016
ટિપ્પણીઓ (8)