મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati)

દિવાળી નો તહેવાર પૂરો થયો હવે આ દિવસો માં લીધેલી એક્સટ્રા કેલેરીઝ ને બાય બાય કહીએ અને બહુ બધી સ્વીટ્સ અને ફરસાણ ખાધા પછી હવે લાઈટ ખાવાનું બનાવી હેલ્ધી ખાઈને હેલ્થ બેલેન્સ કરીએ.
મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati)
દિવાળી નો તહેવાર પૂરો થયો હવે આ દિવસો માં લીધેલી એક્સટ્રા કેલેરીઝ ને બાય બાય કહીએ અને બહુ બધી સ્વીટ્સ અને ફરસાણ ખાધા પછી હવે લાઈટ ખાવાનું બનાવી હેલ્ધી ખાઈને હેલ્થ બેલેન્સ કરીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કઠોળ ને ૮ ૧૦ કલાક પેલા પલાળી કૂકર માં સહેજ મીઠું નાખી બાફી લેવા. અધકચરા જ બાફવા. પછી બફાયેલા કઠોળ ને સરખા મેશ કરી લેવા. પછી તેમાં મીઠું, આદુ મરચા ની પેસ્ટ, મરી નો પાઉડર, હિંગ, અને બંને લોટ ઉમેરી બરાબર મિક્સ કરી લો.
- 2
પછી તેમાંથી કટલેસ નો ગમે એવો આકાર આપી તેને ચોખા ના લોટ માં રગદોળી લઇ ૨૫ ૩૦ મિનિટ સુધી ફ્રિજ માં રાખો જેથી કટલેસ સેટ થઇ જાય. ત્યાર બાદ એક બોલ માં મેંદા નો ૪ ચમચી જેટલો લોટ લઇ એમાં મીઠું અને મરી પાઉડર અને જરૂર મુજબ પાણી નાખી સ્લરી રેડી કરો,
- 3
પછી કટલેસ ને એમાં ડુબોળી ડીપ ફ્રાય કે શેલૉ ફ્રાય કરો. ગરમ ગરમ કટલેસ ને ચટણી કે સોસ સાથે સર્વ કરો. ત્યાર છે મિક્સ કઠોળ ની કટલેસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
મિક્સ કઠોળ નું શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ એ પોષ્ટિક આહાર 6 અને પોષણ માટે કઠોળ ખાવું જરૂરી 6. Amy j -
મિક્સ કઠોળ પુલાવ (Mix Kathol Pulav Recipe in Gujarati)
#GA4#week19#PulaoSprouts pulao😋 Dimple Solanki -
મિક્સ કઠોળ (Mix kathol Recipe in Gujarati)
#post_43બધા કઠોર માંથી પ્રોટીન અને વિટામિન મળે છેતેથી આ મિક્સ કઠોર ની સબ્જી હેલ્ધી છે. Daksha pala -
-
મિક્સ કઠોળ (Mix Kathol Recipe In Gujarati)
શનિવાર એટલે ઘરે કઠોળ જ કરવાનું..તો આજે મેં સાત કઠોળ ભેગા કરી ને બનાવ્યું..અને બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
મીક્સ કઠોળ રગડો (Mix Kathol Ragda Recipe In Gujarati)
#GA4 #Week11 #GreenOnionશિયાળા માં શાકભાજી તો બહુ જ આવે છે.. પરંતુ ક્યારેક કઠોળ ગરમ ગરમ અને તીખું તીખું ખાવું હોય તો ઠંડી ની સીઝનમાં વધારે મજા આવે.. મેં મીક્સ કઠોળ નો રગડો એટલે જ બનાવ્યો અને તેમાં શિયાળા માં મળતા લીલું લસણ ,લીલી ડુંગળી નાખીને બનાવ્યુ છે.. Kshama Himesh Upadhyay -
મિક્સ કઠોળ કાઠીયાવાળી ખીચડી (Mix Kathol Khichdi Recipe In Gujarati)
#MAHappy mother's day...❤️આમ તો મમ્મી જે પણ રેસિપી બનાવે એ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.પણ તે કાઠિયાવાડી ખીચડી બહુ જ સરસ બનાવે છે. આશા છે કે તમને બધાને પણ ગમશે... Hiral Savaniya -
-
મિક્સ કઠોળ ફ્રેન્કી(mix kathol frankie recipe in gujarati
સહુથી આરોગ્યપ્રદ નાસ્તો કહી શકાય અને આ કોવિદ 19 માં પ્રોટીન લેવલ બહુ સારું જળવાય Madhavi -
મિક્ષ કઠોળ નો પુલાવ (Mix Kathol Pulao Recipe In Gujarati)
#PR આ પુલાવ મા કોઈ લીલોતરી કે કંદમૂળ નો ઉપયોગ કર્યો નથી.પર્યુષણ મા લીલા મરચા કે મીઠા લીમડા નો પણ ઉપયોગ કરવામાં આવતો નથી.આ બધી સામગ્રી ના ઉપયોગ વગર બનાવેલો આ પુલાવ ટેસ્ટ મા ખૂબ જ સરસ લાગે છે.તમે પણ ટ્રાય કરજો. Vaishali Vora -
મિક્સ કઠોળ સેવ ઉસળ (Mix Kathol Sev Usal Recipe In Gujarati)
#Trend#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
ફણગાવેલું કઠોળ (sprouts Kathol Recipe in Gujarati)
#GA4#week11કઠોળમાં પ્રોટીન ઘણું સારી માત્રામાં હોય છે તેને પાણીમાં પલાળીને ફણગાવવાથી ઘણું જ હેલ્ધી બની જાય છે તેલ વગર સલાડ તરીકે બનાવીને રોજ એક વાટકો ખાવાથી ઘણો ફાયદો થાય છે. Sushma Shah -
મિક્ષ કઠોળ(Mix kathol Recipe in Gujarati)
શાકભાજી ઘર માં લાવેલુ ન હોય અથવા શાક બનાવાનો કંટાળો આવે ત્યારે આ ગ્રેવી વાળા મિક્સ કઠોળ સારો વિકલ્પ છે. જે સાવ સરળ રીતે બની જાય છે અને કોઇવાર અલગ બનાવાથી સ્વાદ માં પણ નવીનતા મળે છે. Bansi Thaker -
-
-
પૌવા ઓટ્સ કટલેસ(pauva oats cutlet recipe in gujarati)
#ફટાફટ આ કટલેસ બીજી બધી કટલેસ કરતાં ફટાફટ બની જાય છે અને સ્વાદમાં પણ લાજવાબ લાગે છે Tasty Food With Bhavisha -
મીક્ષ કઠોળ સલાડ (Mix Kathol Recipe In Gujarati)
#GA4#Week5સલાડ ઘણી બધી રીતના બને છે. જેવા કે વેજીટેબલ સલાડ, કોરન સલાડ, રશિયન સલાડ અને બીજા ઘણા બધા.એવા જ એક સલાડ ની રેસીપી આજે મે તમારી સાથે શેર કરી છે એ છે મીક્ષ કઠોળ નું સલાડ. આ સલાડ જો તમે એક બાઉલ ખાવ તો તેમાથી ફુલ પો્ટીન મળે છે.અને લંચ મા પણ આ સલાડ લઈ શકાય છે.Apeksha Shah(Jain Recipes)
-
મિક્સ કઠોળ નું સલાડ (Mix Kathol Salad Recipe In Gujarati)
#Cookpagujarati#Cookpadindia Vaishali Vora -
-
મિક્સ કઠોળ બાસ્કેટ પૂરી(mix kathol basket puri recipe in gujarati)
બાસ્કેટ પૂરી મારી ફેવરિટ છે એ રેગ્યુલર મારા ઘરે બને છે તમે બાસ્કેટ રેડી રાખીને પણ ગમે ત્યારે બનાવી શકો છો હું દર વખતે થોડી થોડી પૂરી બનાવી ને સ્ટોર કરી લવ છું જેથી જ્યારે પણ ખાવાની ઇચ્છા થાઈ ત્યારે બનાવી શકાય અલગ અલગ વસ્તું સ્ટફિન્ગ કરીને બનાવી શકાય પણ મને મિક્સ કઠોળ વાળી વધારે ગમે તો હું એ જ બનાવું.નાની નાની ભુખ માટે બેસ્ટ ઓપશન છે. Avani Parmar -
વરડુ (મિક્સ કઠોળ)
#કઠોળઆ વાનગી અનાવિલ બ્રાહ્મણ કોમ ની ટ્રેડિશનલ વાનગી છે. તેને નોળીનેમ ( શ્રાવણ સુદ નોમ) ના દિવસે બનાવે છે. તેમાં ૩,૫,૭,૯ એવી એકિ સંખ્યા માં કઠોળ લેવાય છે. Prachi Desai -
-
લેફ્ટ ઓવર ચણા બટાકા ની કટલેસ
#LB#RB12#Week12કટલેસ એ ગુજરાતીઓ નું ભાવતું ફરસાણ છે. ઘરે મેહમાન હોય કે જમણવાર એમાં કટલેસ હોય તો બધા પ્રેમ થી ખાય. અને ના હોય તોય પ્રેમ થી જ ખાય હો... ગુજરાતીઓ ખરા ને. ઈ રેસીપી બુક ના ૧૧ માં અઠવાડિયા માં મેં વિચાર્યું શુ બનાવું ? જો શોધવા જાયે તો એક નહિ હાજર ઓપ્શન્સ દેખાયા.... આગલા દિવસે પાણીપુરી કરેલી, એના ચણા અને બટાકા વધેલા હવે પાછા તો ખાય નઈ અને પૂરી પણ પતિ ગયેલી.. તો હવે, જટાક સે આઈડિયા આયવો કે લાવ એની કટલેસ કરી નાખું તો યુસ પણ થાય જશે અને નવું કંઈંક નાસ્તો ખાધો ભી થઇ જશે. Bansi Thaker -
મિક્સ કઠોળ ચિલ્લા સેન્ડવીચ
#નાસ્તોઆ નાસ્તો ખૂબ જ સ્વાસ્થ્યપ્રદ છે.પ્રોટીન, મિનરલ્સ,વિટામિન્સ થી ભરપૂર છે. વેઇટ લોસ માટે ઉત્તમ છે,એકદમ ઓછા તેલ મા બની જાય છે. Jagruti Jhobalia
More Recipes
ટિપ્પણીઓ (8)