મિક્સ કઠોળ નું વરડુ (Mix Kathol Vardu Recipe In Gujarati)

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79

દક્ષિણ ગુજરાતમાં શ્રાવણ સુદ નોમ નોળીનોમ નામે ઓળખાય છે. તે દિવસે જુવાર ના લોટ માં થી નોળીયા મામા બનાવી ને તેમની પૂજા કરવામાં આવે છે. અને આ દિવસે 1, 3, 5, 7 અથવા 9 કઠોળ લઈ વરડુ બનાવાય છે. આ વરડુ બનાવતી વખતે તેલ કે કોઈ પણ જાતના મસાલા વપરાતાં નથી.
નોળીનોમ સ્પેશિયલ મિક્સ કઠોળ નું વરડુ

મિક્સ કઠોળ નું વરડુ (Mix Kathol Vardu Recipe In Gujarati)

દક્ષિણ ગુજરાતમાં શ્રાવણ સુદ નોમ નોળીનોમ નામે ઓળખાય છે. તે દિવસે જુવાર ના લોટ માં થી નોળીયા મામા બનાવી ને તેમની પૂજા કરવામાં આવે છે. અને આ દિવસે 1, 3, 5, 7 અથવા 9 કઠોળ લઈ વરડુ બનાવાય છે. આ વરડુ બનાવતી વખતે તેલ કે કોઈ પણ જાતના મસાલા વપરાતાં નથી.
નોળીનોમ સ્પેશિયલ મિક્સ કઠોળ નું વરડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 minutes
4 persons
  1. 1 કપમગ
  2. 1/2 કપમઠ
  3. 1 ટેબલ સ્પૂનલાલ ચોળી
  4. 1 ટેબલ સ્પૂનસફેદ ચોળા
  5. 1 ટેબલ સ્પૂનતુવેર
  6. 1 ટેબલ સ્પૂનકાબુલી ચણા
  7. 1 ટેબલ સ્પૂનસફેદ વટાણા
  8. 1 ટેબલ સ્પૂનલીલા વટાણા
  9. 1 ટેબલ સ્પૂનઅડદ અથવા વાલ
  10. મીઠું સ્વાદ મુજબ
  11. એસેમ્બલ કરવા માટે
  12. આદુ ની કતરણ મીઠું અને લીંબુ માં આથેલી
  13. સમારેલા લીલા મરચાં
  14. પાણીચું
  15. કાકડી
  16. સીંગતેલ
  17. લીંબુ
  18. ગોળ
  19. દૂધ
  20. જુવાર ના રોટલા

રાંધવાની સૂચનાઓ

30 minutes
  1. 1

    સૌ પ્રથમ મગ અને મઠ 2-3 વાર ધોઈ પાણી ઉમેરી 7-8 કલાક પલાડી દેવા. પછી તેને નીતારી 2-3 વાર ધોઈ ને ચારણી માં નીતારી ને તેની પર ડીશ ઢાંકી ફણગાવા મુકી દેવા.(7-8 કલાક)

  2. 2

    બીજા કઠોળ પણ ધોઈ ને પલાડી દેવા.અને પછી 2-3 વાર ધોઈ લેવા.

  3. 3

    કુકર માં બધા કઠોળ મિક્સ કરી તેમાં મીઠું અને પાણી ઉમેરી 4 સીટી વગાડી બાફી લેવા. કઠોળ ડુબે એટલું પાણી લેવું.કુકર ઠરી જાય પછી બધું એકરસ થઈ જાય તે રીતે મિક્સ કરી લેવું.

  4. 4

    આ તૈયાર મિક્સ કઠોળ નું વરડુ સાથે જુવાર ના રોટલા, સમારેલી કાકડી, સમારેલા મરચાં, આદુ ની કતરણ (મીઠું ને લીંબુ વાળી), પાણીચું, લીંબુ, ગોળ અને દૂધ સાથે પીરસાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
પર

ટિપ્પણીઓ (22)

Ketki Dave
Ketki Dave @ketki_10
મેં પહેલી વાર જોયું

Similar Recipes