રાંધવાની સૂચનાઓ
- 1
કુકર મા તેલ ગરમ મૂકો તેમા રાઈ જીરૂ નાખો તતડે એટલે હીઞ નાખો તેમા પલાળેલ મિક્સ કઠોળ ઊમેરો
- 2
હવે તેમા મીઠું લાલમરચુ હળદર ઘાણાજીરુ આદુ મરચા ની પેસ્ટ અને જરૂર મુજબ પાણી ઉમેરો ઢાંકી 3 સીટી વગાડી લો
- 3
કુકર ઠરે એટલે ખોલી તેમા લીંબુનો રસ ઉમેરીને કોથમીર થી ગાર્નિશ કરી સર્વ કરો તૈયાર છે ટેસ્ટી મિક્સ કઠોળ
Similar Recipes
-
-
મિક્સ કઠોળ કટલેસ (Mix Kathol Cutlet Recipe In Gujarati)
દિવાળી નો તહેવાર પૂરો થયો હવે આ દિવસો માં લીધેલી એક્સટ્રા કેલેરીઝ ને બાય બાય કહીએ અને બહુ બધી સ્વીટ્સ અને ફરસાણ ખાધા પછી હવે લાઈટ ખાવાનું બનાવી હેલ્ધી ખાઈને હેલ્થ બેલેન્સ કરીએ. Bansi Thaker -
-
-
મિક્ષ કઠોળ(Mix kathol Recipe in Gujarati)
શાકભાજી ઘર માં લાવેલુ ન હોય અથવા શાક બનાવાનો કંટાળો આવે ત્યારે આ ગ્રેવી વાળા મિક્સ કઠોળ સારો વિકલ્પ છે. જે સાવ સરળ રીતે બની જાય છે અને કોઇવાર અલગ બનાવાથી સ્વાદ માં પણ નવીનતા મળે છે. Bansi Thaker -
-
મિક્સ કઠોળ નું સલાડ (Mix Kathol Salad Recipe In Gujarati)
#Cookpagujarati#Cookpadindia Vaishali Vora -
-
મિક્સ કઠોળ નું શાક (Mix Kathol Shak Recipe In Gujarati)
#GA4#Week11 ફણગાવેલા કઠોળ એ પોષ્ટિક આહાર 6 અને પોષણ માટે કઠોળ ખાવું જરૂરી 6. Amy j -
મિક્સ કઠોળ ફ્રેન્કી(mix kathol frankie recipe in gujarati
સહુથી આરોગ્યપ્રદ નાસ્તો કહી શકાય અને આ કોવિદ 19 માં પ્રોટીન લેવલ બહુ સારું જળવાય Madhavi -
મિક્સ કઠોળ (Mix Kathol Recipe In Gujarati)
શનિવાર એટલે ઘરે કઠોળ જ કરવાનું..તો આજે મેં સાત કઠોળ ભેગા કરી ને બનાવ્યું..અને બહુ જ ટેસ્ટી થયું.. Sangita Vyas -
મિક્સ કઠોળ પુલાવ (Mix Kathol Pulav Recipe in Gujarati)
#GA4#week19#PulaoSprouts pulao😋 Dimple Solanki -
-
-
-
-
લસણ વાળા મિક્સ કઠોળ (Garlic Mix Kathor Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Vaishali Vora -
-
-
-
-
-
-
-
મિક્સ કઠોળ સેવ ઉસળ (Mix Kathol Sev Usal Recipe In Gujarati)
#Trend#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16648798
ટિપ્પણીઓ